Breaking News

કપડા સૂકવવા જતી મહિલાનો પગ લપસતા ચોથા માળથી નીચે પટકાતા માથું ફાટી ગયું, હોશ ઉડાડતો કિસ્સો દરેક મહિલાઓ ખાસ વાંચે..!

ઘરમાં આર્થિક રીતે વ્યવસ્થાઓને જાળવી રાખવાનું કામકાજ પુરુષોના હાથમાં હોય છે, તો ઘરની કેવી રીતે શોભાવો તેમજ ઘરના કામકાજથી માંડીને દરેક ચીજ વસ્તુઓને વ્યવસ્થિત રાખવા સુધીની દરેક કામગીરીઓમાં મહિલાનો હાથ હોય છે, ટકનો રોટલો રળવો પુરુષોનું કામ છે..

જ્યારે રોટલો બનાવીને ખવડાવી દરેક લોકો સાથે માનભર્યું વર્તન રાખવું એ મહિલાઓનું કામકાજ હોય છે, જો મહિલાઓ ઘરની અંદર ન હોય તો ઘર એકદમ વેરાન લાગતું હોય છે. અત્યારે એક પરિવારમાં મહિલાની ખૂબ જ મોટી કમી દર્શાઈ જવા પામી છે, આ ઘટનાને જાણીને દરેક મહિલાઓએ ખૂબ જ ધ્યાનપૂર્વક આ લેખને વાંચી લેવો જોઈએ..

અને અન્ય મહિલા સુધી પણ પહોંચાડવો જોઈએ, સવારનો સમય પડતાની સાથે જ મહિલાઓ સમગ્ર ઘરમાં વહેલા ઊઠીને કામકાજમાં લાગી પડતી હોય છે. જેમાં બાળકોને તૈયાર કરવાથી લઈ ઘરના વાસણ પોતાના કચરો અને કપડાં ધોવા સુધીની ઘણી બધી કામગીરીઓ કરે છે..

સવારના સમયે સુનીતા નામની મહિલા વોશિંગ મશીનમાં કપડાં ધોયા બાદ કપડાને સુકવવા માટે બાલકની પહોંચી હતી અને એ વખતે તેનો પગ લપસી જવાને કારણે તેનું મૃત્યુ થયું છે, આ ઘટના સુભાષ વીલામાંથી સામે આવી છે, આ એપાર્ટમેન્ટના ચોથા માળે રજનીશભાઈ નામના એક નોકરિયાત વ્યક્તિ તેમની પત્ની સુનિતાની સાથે જીવન ગુજારે છે..

આ બંને વ્યક્તિના લગ્ન થયા તેના આઠ વર્ષ સુધી ચુક્યા છે, અને તેમને એક ત્રણ વર્ષનો દીકરો પણ હતો. સુનીતા સવારના સમયે ઊઠીને તેના પતિનું ટિફિન બનાવ્યા બાદ કપડાં ધોવાની કામગીરીમાં લાગી પડી હતી અને કપડાં ધોયા બાદ તે કપડાને સુકવવા માટે બાલકની માં આવી પહોંચી ઉપર પાણી ભરેલું હોવાને કારણે તે જ્યારે કપડાં સૂકવવા માટે પોતાનો હાથ લંબાવી રહી હતી..

ત્યારે શરીર પરથી સંતુલન ગુમાવી બેસતા તે નીચે પડી ગઈ અને નીચે પટકાતા જ તેનું માથું ફાટી ગયું હતું, સવારના 08:00 વાગ્યા આસપાસ ઘણા બધા લોકો નીચે અવાર-જવર કરતા હતા. તેમાંથી જેટલા લોકોએ આ દ્રશ્યને પોતાની નજર સામે જોયું તેમના તો હું છૂટી ગયા છે..

ઘણા બધા લોકો સુનીતાની અંતિમ ચીખો સાંભળીને તેને બચાવવા માટે પણ દોડી આવ્યા પરંતુ નીચે પટકાતાની સાથે જ માત્ર બે સેકન્ડમાં તેમનો જીવ ચાલ્યો ગયો હતો, આ અગાઉ પણ ઘરકામ કરતી વખતે ઘણી બધી મહિલાઓના ખૂબ જ આકસ્મિક રીતે જીવ જવાના મામલાઓ સામે આવી ચૂક્યા છે..

જે ખૂબ જ ચોંકાવનારા સાબિત થયા છે, આવી ઘટનાઓ અન્ય કોઈ મહિલા સાથે ન બને એટલા માટે ઘરકામ કરતી વખતે ડગલેને પગલે ખૂબ જ ધ્યાન રાખવું પડશે, આ બાબતની જાગૃતતા લાવી ખૂબ જ જરૂરી છે. અને દરેક લોકો સુધી આ વાતને પહોંચાડવી પણ ખૂબ જ જરૂરી છે, બનાવ વિશે જ્યારે રજનીશ ભાઈને ખબર પડી ત્યારે તેઓ સફાળા બેઠા થયા..

અને પોતાની પત્નીને બચાવવા માટે આમથી આમ દોડાદોડી કરવા લાગ્યા હતા, પરંતુ તેમની પત્નીનો જીવ ઘટના સ્થળે જ ચાલ્યો ગયો હતો, છતાં પણ તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે પણ એ જ જણાવ્યું હતું કે, સુનિતાબેનનો જીવ ચાલ્યો ગયો છે. ઘરની મહિલાનું મૃત્યુ થતાં રજની સાથે તેમનો ત્રણ વર્ષનો દીકરો પણ નોંધારા બની ગયા હતા..

રજનીશભાઈ દુઃખની આંખડીને સહન કરી શક્યા નહીં વતને રહેતા તેમના માતા-પિતા પણ અહીં આવી પહોંચ્યા હતા, અને દુઃખની આ ઘડીની અંદર દરેક લોકો ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા, સુભાષ વીલા એપાર્ટમેન્ટમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો, દરેક લોકોની આંખમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. સુનિતા બહેનના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી અને સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે સુનિતા બેનને વિદાય આપી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *