Breaking News

કાંટાળી ઝાડીમાંથી રડવાનો અવાજ આવતા મહિલા નજીક ગઈ, કાંટા હટાવીને જોતા જ ચોધાર આંસુએ રડી પડી, હચમચાવતો કિસ્સો..!

અત્યારે માનવતાને શર્માચાર કરી મૂકે તેવો એક બનાવો સામે આવ્યો છે, આ બનાવને સાંભળ્યા બાદ તમે પણ ચારેચાર આંસુએથી રડવા લાગશો, આ ઘટનાને જે લોકોએ પોતાની નજર સામે જોઈ છે. તે લોકોનું કહેવું છે કે, આજકાલના વ્યક્તિઓમાં એવા તો કેવા વિચાર ભરાઈ ગયા છે કે, તેઓ પોતાના જ બાળકો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહ્યા છે..

અત્યારે ખૂબ જ ચોંકાવી દેતો બનાવ રાજસ્થાનના પ્રહલાદગઢમાંથી સામે આવ્યો છે, અહીં સાલમગઢ વિસ્તાર પાસે સવારના સાત વાગ્યા આસપાસ એક મહિલા પોતાના ગામેથી નીકળીને ખેતરે મજૂરી કરવા માટે જઈ રહી હતી. એ વખતે તોલારામ ગામ તેમજ કાનગડ પાસેથી પસાર થતી વખતે તેણે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, ભલભલાના હોશ ઉડી ગયા હતા..

તે આ જંગલ ઝાડી વાળા રસ્તેથી પસાર થતી હતી, ત્યારે રસ્તાની બંને બાજુએ આવેલી કાંટાળી વાડમાંથી કોઈ વિચિત્ર રીતે રડી રહ્યું હોય તેવો અવાજ આવ્યો હતો, આ અવાજને સાંભળતા જ 25 વર્ષની પૂનમ નામની મહિલાના હોશ છૂટી ગયા અને તે વિચારવા લાગી કે, આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે..

સવારના સાત વાગ્યા આસપાસ રોડ ઉપર અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં, એટલા માટે તેને ખૂબ જ વધારે ડર લાગ્યો પરંતુ તેને હિંમત કરીને જાણકારી મેળવવાની કોશિશ કરી કે, આ વિચિત્ર રડવાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. તપાસ કરતી-કરતી તે થોડી આગળ પહોંચી ત્યારે તને ખબર પડી કે, આ કાંટાની વાળની અંદરથી જ કોઈ નાના બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે..

તેને તરત જ આ કાંટા હટાવીને જોવાની કોશિશ કરી તો અંદરથી એવું દ્રશ્ય મળ્યું કે તે રડવા લાગી હતી, તેણે જોયું તો આ કાંટા વાળી વાડની અંદર એક નવજાત બાળકને ફેંકી દેવામાં આવ્યું હતું. આ બાળકનું શરીર એકદમ કોમળ હતું અને તેના શરીર ઉપર કાંટા ખૂંચી ગયા હતા..

પૂનમ નામની આ મહિલાએ હેમખેમ કરીને વાડમાંથી કાંટા બહાર કાઢીને આ નાનકડા બાળકને તેમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેણે બૂમો મચાવી દઈ આસપાસના લોકોને પણ મદદ માટે બોલાવ્યા હતા. અન્ય રાહદારીઓને સાથે લઈને પ્રહલાદગઢની જિલ્લા હોસ્પિટલની અંદર આ બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો..

જ્યાં ડોક્ટરે સારવાર શરૂ કરી દીધી અને અત્યારે આ બાળકની તબિયતમાં સુધારો દેખાઈ રહ્યો છે, પૂનમ નામની મહિલાએ પોલીસ સ્ટેશનને પણ જાણકારી પહોંચાડી દીધી હતી, પોલીસનો કાફલો પણ હોસ્પિટલે દોડી આવ્યો અને પૂનમની પૂછપરછ કરી રહ્યા હતા. એ વખતે જણાવ્યું કે તે રોજની જેમ સવારના સમયે ખેતરે મજૂરી માટે જઈ રહી હતી..

ખેતરે જવાનો રસ્તો જંગલ વાળો ઇલાકો છે, અને સવારના સાત વાગ્યા આસપાસ કાચા પાકા રસ્તા ઉપર કોઈપણ વ્યક્તિ હતું નહીં અને અચાનક વિચિત્ર રીતે રડવાનો અવાજ સંભળાયો હતો શરૂઆતમાં તો તે ખૂબ જ ડરી ગઈ હતી, પરંતુ તેને હિંમત કરીને જોવાની કોશિશ કરી અને તેણે આ નાનકડા બાળકને જોયો ત્યારે તેના હોશ છૂટી ગયા હતા..

આ નવજાત બાળક કાંટાની વચ્ચોવચ પડ્યું હતું, તેના શરીર ઉપર કોઈ પણ કપડું પણ ન હતું અને શરીરને ઘણી બધી જગ્યાએ તેને કાંટા પણ વાગી ગયા હતા, જેના કારણે તેનું લોહી નીકળી ગયું હતું. આસપાસના કાંટાઓને હટાવીને પૂનમ નામની આ મહિલાએ આ બાળકને ખોળામાં બેસાડી દીધું હતું અને પછી તેના શરીર ઉપરથી કાંટા પણ હટાવ્યા હતા..

અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. આ ખેતરના માલિકને પણ પોલીસે ફોન કરીને માહિતી આપીને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવ્યો હતો, ખેતરના માલિકે જણાવ્યું કે, આ બાબત વિશે તે કશું પણ જાણતો નથી. આ બાળક કોણ છે, તેની પણ તેને ખબર નથી..

સવારના સાત વાગે આસપાસ જોવા મહિલાઓની નજર બાળકો પર ન ગઈ હોત તો કદાચ આ બાળકને કોઈ જંગલી જાનવર ફાડીને ખાઈ જવાની પણ સંભાવના રહેલી હતી, આ બાળકનું વજન એક કિલોને 315 ગ્રામ હોવાનું સામે આવ્યો છે, આ બાળકના અસલી માતા-પિતા કોણ છે. તેની જાણકારી મેળવવા માટે પોલીસે ઘણા બધા લોકોને પૂછપરછ કરી રહી છે..

આ નવજાત બાળક માત્ર પાંચ કલાક પહેલા જ જન્મ્યો હોય તેવું લાગી રહ્યું હતું, એટલા માટે આસપાસની તમામ હોસ્પિટલોની અંદર ક્યાં બાળકનો જન્મ થયો છે, અને તેના માતા પિતાની માહિતીઓ પણ સામે કાઢીને પોલીસ પૂછપરછ કરી રહી છે. જ્યારે જ્યારે આપણે આવા કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે માનવતા થી શરમસાર થઈ જતા હોઈએ છીએ કે આખરે માં-બાપને એવું તો શું થતું હશે કે માતા-પિતાને તેમના બાળકોને તરછોડી દેવાનો વારો આવી જાય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *