Breaking News

મહિલાને કાન માંથી અડધી રાત્રે મોઢા માંથી બરાડા ફાટી જાય તેવો દુઃખાવો ઉપડતા હોસ્પીટલે ગયા, ડોક્ટરને તપાસ કરતા અંદર દેખાયું એવું કે જોઈને મોતિયા મરી ગયા, જુવો વિડીયો..!

અમુક વખત એવી બીમારીના દ્રશ્યો સામે આવે છે કે, તેને જોવું સૌ કોઈ લોકો માટે સહેલું હોતું નથી. અત્યારે કંઈક એ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે કે, જેમાં તપાસ કરતાની સાથે ડોક્ટરના પણ હોશ છૂટી ગયા હતા. તો બે સેકન્ડ માટે તેમનું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું કે, કેવી રીતે શક્ય બને છે..

આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના કર્ણાટકમાં રહેતી લક્ષ્મીબેન નામની મહિલા સાથે બની છે. તેઓ જ્યારે રાત્રીના સમયે પોતાને ઘરે કામકાજ પૂર્ણ કરીને ખાટલામાં સૂઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ તેઓના મોઢામાંથી બુમ બરાડા નીકળી જાય એ પ્રકારનો દુખાવો કાનમાંથી થવા લાગ્યો હતો..

કાનમાં અસહ્ય દુખાવો થતાની સાથે જ તેમને માથામાં પણ દુખાવો થવા લાગ્યો હતો. અને તેમના કાનની અંદર કોઈ ચીજ વસ્તુ હલન ચલન કરતી હોય તેવું તેમને અનુભવ થતો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે અડધી રાત્રે તેમને હોસ્પિટલને તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે મહિલાના કાનની અંદર તપાસ કરીને અંદર જે ચીજ વસ્તુ જોઈ છે..

તે જોઈને તેમના પણ મોતિયા મરી ગયા હતા, તો ઉભે ઊભા પરસેવા છૂટી ગયા હતા. આ ચીજ વસ્તુ જોઈને સૌ કોઈ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મહિલાને કાનમાં દુખાવો એટલા માટે થતો હતો કે, તેના કાનની અંદર એક જીવતો કરોળિયો જોવા મળ્યો હતો. જ્યારે ડોક્ટરે મહિલાના કાનની પાસે ટોર્ચ શરૂ કરી અને અંદર જોવાની કોશિશ કરી ત્યારે કરોળિયો બેઠો થયો..

અને ધીમે ધીમે પ્રકાશ બાજુ બહાર આવવા લાગ્યો હતો. આ કરોળિયો કોઈ સામાન્ય કરોળિયો નહીં, પરંતુ વિચિત્ર પ્રકારનો દેખાઈ આવ્યો હતો. તે કેવી રીતે આ મહિલાના કાનની અંદર ઘૂસી ગયો હશે..? તે વિચારવા માટે ત્યાં આસપાસ આવેલા સૌ કોઈ લોકો મજબૂર બન્યા હતા.

આ કરોળિયો મહિલાના કાનની એટલી બધી ઊંડાણમાં ચાલ્યો ગયો હતો કે, તે ખુંચવાને કારણે મહિલાને કાનમાં સબાકા આવવા લાગ્યા હતા અને એટલો બધો દુખાવો થતો હતો કે, તેને સહન કરવો કોઈ કાળે શક્ય હતું નહીં, જેમ-જેમ આ કરોળિયો તેની જાતે જ બહાર આવવા લાગ્યો તેમ તેમ મહિલા ને ડર પણ ભાગવા લાગ્યો..

આ ઉપરાંત દુખાવો પણ ધીમે-ધીમે ઓછું થવા લાગ્યો હતો અને ટૂંક સમયની અંદર જ તેને રાહત મળી ગઈ હતી. આ કરોળિયો પોતાની જાતે જ બહાર નીકળી આવ્યો હતો, જો કરોળિયો તેની જાતે બહાર નીકળ્યો ન હોત તો ચીપિયા વડે તેને બહાર ખેંચી લેવામાં આવેત, આ ઉપરાંત અંદર કેમેરો નાખી શું ચીજવસ્તુઓ સલવાયેલી છે, તેની પણ તપાસ કરવામાં આવી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *