Breaking News

કામ-ધંધા વગરનો રેઢીયાર પતિ તેની પત્નીને મારપીટ કરીને હેરાન કરતો, ભણેલી પત્નીએ ખેલ્યો એવો ખેલ કે પતિની અક્કલ ઠેકાણે આવી ગઈ..!

મહેનત કર્યા વગર આ દુનિયાની અંદર કોઈ પણ ચીજ વસ્તુ મળતી નથી, કહેવાય છે કે જો આ નાની ઉંમરમાં મહેનત કરવામાં આવે તો પાછળની જિંદગીની અંદર પછતાવાનો વારો આવે છે. અત્યારે કોઈ પણ પ્રકારનું કામ ધંધો કર્યા વગર રાખડી ખાનારા પતિની હેરાનગતિ કંટાળીને એક પત્નીએ એવો ખેલ ખેલી નાખ્યો હતો કે, સૌ કોઈ લોકો જોતાને જોતા જ રહી ગયા હતા..

તો બીજી બાજુ રખડી ખાનારા પતિની અકલપણ ઠેકાણે આવી ગઈ હતી, આ બનાવ શુભમ પાર્ક સોસાયટીનો છે, આ સોસાયટીની અંદર તૃપ્તિ બેન નામની મહિલા તેના પતિ પ્રવીણભાઈની સાથે જીવન ગુજારે છે, પ્રવીણભાઈના લગ્ન થયા તેના આઠ વર્ષ સુધી ચૂક્યા છે. આ સુખી લગ્ન જીવન દરમિયાન તૃપ્તિ બેને એક દીકરાને જન્મ પણ આપ્યો હતો..

એના દીકરાને હવે સારી શાળામાં અભ્યાસ માટે બેસાડવાની વાત આવે ત્યારે પ્રવીણભાઈએ ચોખ્ખી મનાઈ ફરમાવી દીધી હતી, પ્રવીણભાઈ છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ પ્રકારનું કામ ધંધો કરતા હતા નહીં, અને આખો દિવસ દરમિયાન તે જુદી-જુદી જગ્યાએ રખડતી જિંદગી જીવતા હતા..

કોઈક વખત તો તે ઘરે પણ ન આવતા હતા, ભણેલ-ગણેલ પત્ની તેના પતિની કામ બાબતે નીતિને લઈને ખૂબ જ હેરાન પરેશાન હતા કારણ કે જો કોઈ કામ ધંધો કરવામાં ન આવે તો ઘરની અંદર મોજ શોખ કે, વ્યવસ્થિત કામકાજો ઉકેલવા માટે પણ પૈસાની ખોટ દેખાતી હોય છે..

તૃપ્તિબેન ખૂબ જ ભણેલ ગણેલ અને હોશિયાર મહિલા હોવાને કારણે તેઓએ તેમના ઘરે નાના બાળકોને ટ્યુશન આપવાનું પણ શરૂ કરાવી દીધું હતું, કોઈ પણ પ્રકારનું કામ ધંધો ન ધરાવતો તેનો રેઢિયાર પતિ અમર સાંજના સમયે દારૂ પીઈને ઘરે આવતો અને તૃપ્તિબેનને ઢોર માર મારીને હેરાન પરેશાન કરવા લાગતો હતો..

તૃપ્તિબેન આ હેરાનગતિને છેલ્લા બે વર્ષથી સહન કરતા હતા, પરંતુ એક દિવસ તેઓએ નક્કી કરી નાખ્યું કે, જો તેઓ તેમના પતિને અકકલ ઠેકાણે નહીં લાવે તો આ હેરાનગતિ માંથી તેઓ ક્યારે પણ ઊંચા આવશે નહીં, એટલા માટે તેઓએ તેમના ઘરે તેમના વડીલ માતા પિતાને બોલાવી લીધા અને જણાવ્યું કે, પ્રવીણ રોજબરોજ સાંજના સમયે દારૂ પીઈને ઘરે આવે છે..

અને તૃપ્તિબેનને ઢોર મારે મારી રહ્યો છે, વડીલ માતા પિતા તેના દીકરા પ્રવીણનું ઉપરણું કરવા લાગ્યા હતા કે, તેમનો દીકરો પ્રવીણ ક્યારે પણ આવા કારનામઓ ન કરે, પરંતુ જ્યારે તેઓએ તેમની નજર સામે જોયું ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા, તૃપ્તિ બેને તેમના એકના એક લાડકવાયા દીકરાને થોડા સમય માટે પોતાને મામાના ઘરે મોકલી આપ્યો હતો..

અને પ્રવીણભાઈને જણાવ્યું કે, જો તમે દારૂની આદત નહીં મૂકો તો તેમનો લાડકવાયો દીકરો ક્યારે પણ પોતાને ઘરે આવશે નહીં તેવું જણાવીને તે તેના મામાના ઘરે ચાલ્યો ગયો છે. પ્રવીણભાઈ તેમના દીકરાને ખૂબ જ પ્રેમ કરતા હોવાને કારણે તેમની અક્કલ તાત્કાલિક ધોરણે ઠેકાણે આવી ગઈ કે, તેમના દારૂની આ લતને કારણે તેનો દીકરો તેનાથી છીનવાઈ રહ્યો છે..

તેઓ તેમના દીકરા સાથે જિંદગી જીવવા માંગે છે, પરંતુ દારૂની આ લત તેમને બરાબર જિંદગી જીવવા દેતી નથી, તેઓએ વચન આપ્યું કે આજ પછી તે ક્યારે પણ દારૂ જેવી વ્યસનની ચીજ વસ્તુઓ અને હાથ પણ અડાડશે નહીં, ઘણા બધા પરિવારમાંથી આવી સુજબુઝ ભરી ઘટનાઓ ઘટી જતી હોય છે. જેને સાંભળીને પરિવારના અન્ય સભ્યોએ પોતાના જીવનની અંદર સાચી શિખામણ લેવી જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *