Breaking News

કાળા ચશ્માં અને માસ્ક પેહરીને આવેલી ડોશીએ સોનીની સામે જ એવી રીતે હાર બઠાવી લીધો કે CCTV જોનારા શો-રૂમ માલિકના ટાંટીયા ધ્રુજી ગયા..! જુવો વિડીયો..

આપણને આપણી આસપાસ બનતા ઘણા બધા ગંભીર બનાવો જોવા મળે છે, જેમાં લોકો આજકાલ પોતાના ઈમાનદારીથી જીવવાને બદલે ખોટા માર્ગો અપનાવીને ખોટા કામો કરી રહ્યા છે અને બીજા લોકો સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે જેને કારણે આજકાલ કોઈના પર વિશ્વાસ કરવો ખૂબ જ અઘરો બની ગયો છે,

આવો જ એક ચોકાવનારો બનાવ હાલમાં સામે આવ્યો હતો. આ બનાવ ગોરખપુરમાં બન્યો હતો. જેમાં એક શો રૂમના માલિકને રોડ પર દોડવાનો વારો આવી ગયો હતો. આ બનાવ જોઈને દરેક લોકો ચોકી ગયા હતા. ગોરખપુરમાં બચુલાલ સરાફ પ્રાઇવેટ લિમિટેડ નામનો એક શો રૂમ છે, જે ઘણા સમયથી નામચીન શો રૂમ છે.

તેમાં ઘણા બધા ગ્રાહકો સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરતા જોવા મળે છે પરંતુ આ જવેલર્સના માલિક સાથે એક દિવસ ચોકાવનારી ઘટના બની ગઈ હતી. શો રૂમમાં એક મહિલા લીલા કલરની સાડી પહેરીને ગ્રાહક થઇને આવી અને આ મહિલાની ઉંમર 45 વર્ષની હતી. મહિલાએ શોરૂમના કાઉન્ટર ઉપર રહેલા સેલ્સમેનને સોનાના દાગીના બતાવવાનું કહ્યું હતું.

મહિલાએ પોતાના મોઢા પર માસ પહેર્યું હતું અને આંખ પર કાળા ચશ્મા પહેર્યા હતા. ત્યારબાદ સેલ્સમેનને સોનાનો હાર બતાવવાનું કહ્યું સોનાનો હાર સેલ્સમેન બતાવી રહ્યો હતો તેણે ઘણા બધા અલગ અલગ નમૂના મહિલાને બતાવ્યા છતાં મહિલાને કોઈપણ નમૂનો પસંદ આવ્યો નહીં. જેને કારણે મહિલાએ બે હારના ગમેલા નમૂનાના બોક્સ પોતાના ખોળામાં મૂક્યા હતા.

અને તે હાર જોવાનું નાટક કરીને પોતે આ બંને હાર ખરીદવા માંગે છે તેમ બતાવી રહી હતી ત્યારબાદ સેલ્સમેનની નજર બીજે જતા તેણે બંને બોક્સમાંથી એક બોક્સમાં રહેલા સોનાના હારને લઈને પોતાની સાડીની અંદર છુપાવી દીધો હતો અને બીજું બોક્સ કાઉન્ટર ઉપર તેણે મૂકી દીધું હતું. ત્યારબાદ મહિલાએ થોડીવાર પછી ત્યાં પરત આવી રહી છે.

તેમ કહીને શો રૂમમાંથી બહાર નીકળી ગઈ અને ઘણા સમય સુધી મહિલા પરત ન આવતા દુકાનના માલિકને દરેક ઘરેણાંનું ચેકિંગ કરતા સમયે જાણ થઈ કે દુકાનમાંથી એક સોનાનો હાર ગાયબ થઈ ગયેલો છે અને તરત જ દુકાનદારે પોતાની દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરાને ચેક કર્યા ત્યારે તેમણે જોયું તો મહિલા એ ચોરી છુપે પોતાની સાડીમાં સોનાના હારને દબાવી દીધો હતો.

અને તે શો રૂમમાંથી બહાર નીકળતી પણ દેખાઈ રહી હતી. આ જોઈને દુકાનદાર માથે હાથ મૂકીને બેસી ગયા હતા. હારની કીમત 10 લાખ જેટલી હતી. તેમણે ઘણી બધી નુકસાની ભોગવવાનો વારો આવી ગયો અને શોરૂમના માલિક આઘાતમાં આવી ગયા અને મહિલાએ કોઈને પણ ખબર ન પડે તેવી રીતે દુકાનમાંથી હારની ચોરી કરી લીધી હતી.

અવારનવાર ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધતી દેખાઈ રહી છે દિવસે ને દિવસે આપણી આસપાસ ઘણી બધી જગ્યાએ આવા કિસ્સાઓ થઈ રહ્યા છે જેને કારણે દરેક લોકોએ ચેતીને રહેવું જોઈએ. દિન પ્રતિ દિન બનતા ચોંકાવનારા બનાવોને કારણે હવે દરેક લોકોએ સાવચેત થઈ જવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *