Breaking News

કાકી પિયર જતા, કાકાએ ભત્રીજીને કામ હોવાથી ઘરે બોલાવી, ત્યાર બાદ કર્યુ એવું કે જાણીને રુંવાડા બેઠા થઈ જશે..!!

હવે ના સમયમાં તો કોઈ ઘરનું વ્યક્તિ પણ પોતાની મેલી નજર નાખીને નો કરવાનુ કરી બેસે છે. અત્યારના ડીજીટલ જમાનામાં હેવાનોથી કેવી રીતે સુરક્ષિત રેહવું તે વિચારવું પડે છે. કારણ કે તેઓ કોઈને કોઈ રીતે પોતાનું ધાર્યું કરવા માટે બીજાને જાળમાં ફસાવી દેતા હોઈ છે. આજે એવો જ એક કિસ્સો બન્યો છે..

હકીકતમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં કાકાએ પોતાની સગી ભત્રીજી પર દુષ્કર્મ આચરીને કાકા-ભત્રીજીના પ્રેમ પર શરમનો ડાઘ મૂકી દીધો છે. આ ઘટના લોકોની નજરમાં આવતા જ રોષે ભરાયા છે અને આરોપીને કડકમાં કડક સજા આપવા માટે માંગ કરી રહ્યા છે. કાકાએ સગીર ભત્રીજીને પોતાના જ ઘરે બોલાવીને શારીરિક અડપલા કર્યા બાદ દુ.ષ્ક.ર્મ આચર્યું હતું.

રખિયાલ વિસ્તારમાં 16 વર્ષની દીકરી તેના પરિવાર સાથે રહીને અભ્યાસ કરે છે. નવરાશની પળોમાં સગીરા સિવણ કામ પણ કરે છે. થોડા દિવસ પહેલા સગીરા સ્કૂલથી છૂટીને ઘરે આવતી હતી ત્યારે તેના કાકાએ સગીરાને ઉભી રાખીને જાહેરમાં શારીરિક અડપલાં કર્યા હતા. અને હવે કાકી પિયર ગઈ છે એટલા માટે તુ ઘરે આવ તેમ જણાવીને ભત્રીજીને ઘરે બોલાવી હતી.

પોતાના પરિવારમાં કોઇપણ પ્રકારનો ભાંડો ન ફૂટે એટલા માટે સગીરાએ કાકાની હરકતોની જાણ કોઇને કરી ન હતી. આ ઉપરાંત કાકા સગીરાને ફરવા લઇ જવાનું અને ગેસ્ટ હાઉસમાં લઇ જવાનું કહીને પરેશાન કરતા હતા. સગીરાએ સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ કરી હતી. આ અંગે સગીરાના પિતાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પિતરાઇ સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાવી છે.

સાંજે કાકાએ સગીરાને કામ છે તેમ કહીને પોતાના ઘરે બોલાવી હતી. કાકાએ ઘરનો દરવાજો બંધ કરીને સગીરા સાથે શારી.રિક અડપલા કરીને દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું.  જ્યારબાદ કાકાએ સગીરાને ધમકી આપી કે, તું કોઇને કંઇ પણ કહીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી ગભરાયેલી સગીરા ઘરે જઇને રડવા લાગી હતી.

જે અંગે પરિવારજનોએ પૂછપરછ કરતા સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગે સગીરાના પિતાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પિતરાઇ ભાઇ વિરુદ્ધ દુ.ષ્ક.ર્મ. અને પોક્સોની ફરિયાદ નોંધાવી હતી. હકીકતમાં આવા બનાવો બનવાનું ક્યારે અટકશે..? કારણ કે રોજ રોજ આવા બનાવો તેજીથી વધી રહ્યા છે. દરેક લોકો આ પ્રકારના બનાવોથી ના ખુશ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *