Breaking News

ઘરે કોઈ ન હોઈ ત્યારે કાકી-ભત્રીજો રંગરેલીયા માનવતા, જુવાન ઉંમરના ભત્રીજાને ખબર પડી કે કાકીને એઈડસ છે અને પછી તો જે થયું તે જાણીને હચમચી જશો..!

પરિવારની લાગણીના લીરે લીરા ઉડાડી દે તેવા પ્રકારની એક ઘટના અત્યારે સામે આવી ચુકી છે. આ ઘટના જાણીને તમારું પણ મગજ ચકરાવે ચડી જશે અને તમે પણ કહેવા લાગશો કે આ લોકો ન કરે એટલા લખણ ઓછા છે.. આ મામલો એટલો બધો ગંભીર સાબિત થયો છે કે જેમાં જીવને પણ જોખમ રહેલું છે.

આ ઘટના આ ઘટના પુરણપુર ગામની છે. અહીં રુદ્રપુરના ટ્રાન્ઝિટ કેમ્પ પાસે રેહતી મહિલા થોડા સમય માટે પોતાને ગામડે રહેવા માટે ગઈ હતી. ત્યાં ગામડે રહેતા તેના ભત્રીજા સાથે તે ખુબ જ મજાક મસ્તી કરતી. ધીમે ધીમે આ મહિલાએ તેના ભત્રીજાને એટલો બધો નજીક લાવી દીધો હતો કે બંને એકબીજાને મનોમન પ્રેમ કરી બેઠા હતા.

કાકી-ભત્રીજાના આ પ્રેમ પ્રકરણની ઘટના પરિવારના કોઇપણ સભ્યને ખબર ન હતી એટલા માટે આ મામલો આગળ ચાલતો જ ગયો, જયારે પરિવારના સભ્યો બહારગામ જતા ત્યારે કાકી-ભત્રીજો બન્ને કોઈ બહાનાબાજી કરીને તેમની સાથે જવાનું ટાળતા હતા અને ઘરે એકલા રહીને ખુબ જ ખરાબ કામો પણ કરવા લાગ્યા હતા.

તેઓ વારંવાર એકાંતની પળો વિતાવવા લાગ્યા હતા. કાકીએ એક પણ વાર તેના પતિ અને પરિવારનો વિચાર ન કર્યો અને મન મૂકીને તેના ભત્રીજા સાથે જીવન જીવવા લાગી હતી તો બીજી બાજુ ઉંમર મોટો થતો ભત્રીજો પોતાની અણસમજુ બુદ્ધીને કારણે કશું સમજી શક્યો નહી અને આ ઉંમરમાં જ તે પણ તેની કાકીને પ્રેમ કરવા લાગ્યો હતો.

આ મામલો દરેક પરિવાર માટે ખુબ જ ચોંકાવનારો સાબિત થવાનો છે કારણે આ પ્રેમ સબંધમાં ખુબ જ મોટો વળાંક આવ્યો હતો. કાકીના પતિનું આજથી થોડા વર્ષો પહેલા એઈડસના રોગને કારણે મોત થયું હતું. આ ઉપરાંત કાકીને પણ એઇડસની બીમારી હતી, આ બીમારી હોવા છતાં પણ તે તેના ભત્રીજા સાથે રંગરેલીયા મનાવતી હતી.

જુવાનજોધ ભત્રીજો આ તમામ બાબતોથી અજાણ હતો કારણ કે તેને ક્યારેય આ બધી બાબતોનો અંદાજો ન હતો. આ કાકીએ તેના ભત્રીજાની જિંદગીનો વિચાર કર્યા વગર જ તેની સાથે રંગીન પળો વિતાવી હતી જે આજે ખુબ જ ભારે પાડવા જઈ રહી છે. જયારે આ ભત્રીજાને કોઈ વ્યક્તિ તરફથી જાણકારી મળી કે જો એઇડસ વાળા વ્યક્તિ સાથે સ.બંધ બનાવવાથી જીવને જોખમ રહે છે..

અને પોતાને પણ બીમારી આવી શકે છે. તેણે જ્યારે આ વાતો સાંભળી અને ત્યારબાદ આ ભત્રીજાને જ્યારે જાણકારી મળી કે તેની કાકીને પણ એઇડસની જ બીમારી છે ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. આ મામલો વિચારવામાં પણ આવી શકે તેવો નથી. કેટલાક વાંચક મિત્રોના મનમાં સવાલ થતો હશે કે આ એકદમ વાહિયાત અને ખોટી બાબતો હશે..

પરતું અમે તમને જણાવી દઈએ કે આ મામલો બિલકુલ સત્ય છે, આ મામલો કોઈ પણ વ્યક્તિને સાચો માનવામાં હચમચાહટ ઉદ્ભવશે પણ આ ઘટનાએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા હતા. આ ભત્રીજાએ હિમ્મત કરીને આ ઘટનાની જાણકારી તેના માં-બાપને પણ કરી હતી. એક બાજુ તેમની આબરૂના ધજાગરા થઈ રહ્યા હતા..

તો બીજી બાજુ આ બીમારીનો ડર ઉદભવતી હતો.. આવા સમયે શું કરવું અને શું ન કરવું તેવી બાબતો પર ચર્ચા વિચારણા શરુ કરી દેવામાં આવી હતી. યુવકના માં-બાપે યુવકની કાકી સામે ફરિયાદ પણ નોંધાવી હતી કે તેના કારણે જ આજે તેમના દીકરાનું ભવિષ્ય ખુબ જ સાહસીક બની ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *