Breaking News

કાકી-ભત્રીજાના ઈલુ-ઈલુની જાણ પત્નીને થઈ જતા ભત્રીજો હોશ ગુમાવીને કરી બેઠો એવું કે જેની જાણ પોલીસને પણ 8 મહીને પડી.. વાંચો..!

આજકાલ સમાજમાં ઘણા કિસ્સાઓ તો એવા સામે આવવા લાગ્યા છે કે જેણી જાણ અન્ય સામાન્ય લોકોને થતા જ તેઓના ટાંટીયા કાંપવા લાગતા હોઈ છે. ઘણીવાર પારીવાર સબંધો પણ ખુબ જ શરમમાં મુકાઈ જતા હોઈ છે. સમાજમાં એકબીજાને માં સન્માન અને મર્યાદા રાખવાને બદલે અત્યારના લોકો લાજ શરમને નેવે મૂકીને એવી હરકતો કરવા લાગ્યા છે કે જેની ન પૂછો વાત..

હાલ ખુબ જ ચોંકાવનારો મામલો રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં બનેલા એક કેસને સુલજાવામાં પોલીસને પણ 8 મહિના લાગી ગયા હતા. સિરોહી જિલ્લાના સ્વરૂપગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ નાઈ ધનારી ગામ આવેલું છે. ત્યાં પંકજ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે.

એક દિવસ અચાનકજ પંકજની પત્નીનું મોત થયું હતું. આ સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાઈ જતા ગામલોકો હિબકે ચડ્યા હતા. અચાનક જ મોત થતા આ મામલો પોલીસના હાથમાં ગયો હતો. જ્યાં શરૂઆતમાં તપાસ ચલાવવામાં આવી અને સૌ કોઈના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. આ મૃતક મહિલાનું નામ સીમા હતું..

મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસે FSL તપાસ માટે પણ મોકલી આપ્યા હતા. સીમાના પતિ પંકજે પોલીસને જણાવ્યું હતું કે તેની પત્નીનું મોત ઝેરી દવા પીવાથી થયું છે. પરતું પોલીસને ક્યાંક ને ક્યાંક પંકજના નિવેદન પર શંકા ગઈ હતી. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો.

પરતું પોલીસે તપાસ ચાલુ રાખી હતી. અને આ મામલો હકીકતમાં છે શું તે જાણવા લાગી હતી, જ્યારે 8 મહિનાની તપાસ બાદ રિપોર્ટ આવ્યો અને ખબર પડી કે મહિલાનો આપઘાત નહી પરતું તેની હ.ત્યા. કરવામાં આવી છે. ત્યારે પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા, આ સાથે સાથે પોલીસની શંકા પણ સત્યમાં પરિવર્તન પામી ગઈ હતી.

આ કેસમાં પોલીસે મૃતક મહિલાના પતિ સહિત બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં પહેલો વ્યક્તિ સીમાનો પતી પંકજ છે. શરૂઆતમાં તો તે પોલીસને ખુબ જ રૂઆબ દેખાડતો હતો પરતું ધીમે ધીમે અસલીયત સામે આવતા તે ઢીલો પડ્યો હતો. પોલીસે કડક પૂછતાછ શરુ કરી જેમાં તેણે કાબુલી લીધું હતું કે તેની પત્નીની .હ.ત્યા. તેણે જ કરી છે..

પોતાના દીકરાના મોઢે થી આ શબ્દો સાંભળીને પંકજના માં-બાપ પણ હેબતાઈ ગયા હતા અને વિચારવા પર મજબુર બન્યા હતા. પંકજે વધુમાં જણાવ્યું કે તેમના જ ગામમાં અને તેમના જ કુટુંબની એક મહિલા કે જેનું નામ મેવા દેવી છે. તે તેને સબંધમાં કાકી થાય છે. પંકજ અને આ કાકી મેવા દેવી બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા.

બંને એકબીજાને કાકી-ભત્રીજો નહી પરતું મનોમન પતિ-પત્ની માનવા લાગ્યા હતા. અને તેઓ એક દિવસ રંગીન પળો વિતાવી રહ્યા હતા ત્યારે પંકજની પત્ની સીમા ત્યાં આવી પહોચી અને તમામ દ્રશ્યો તેની નજર સામે જ જોઈ લીધા હતા. તેની પત્ની સીમાને આ વાતનો ખુબ ઊંડો આઘાત લાગ્યો હતો.

તે આખી વાત સૌ કોઈ સામે જાહેર કરવાની ધમકી આપતી હતી. ત્યારે પંકજે તેની પ્રેમિકા કાકી મેવા દેવીને આ વિશે જણાવ્યું તો તેણે સીમાને તરસ્તા પરથી હટાવી દેવાની સલાહ આપી હતી. ત્યારબાદ તેણે તેની પત્નીને ઝેરની ગોળીઓ આપીને સૂવડાવી દીધી અને રાત્રે તેનું ગળું દબાવીને .હ.ત્યા. કરી નાખી.

બધાને કહ્યું કે તેની પત્નીનું ઝેરી દવા પીવાને કારણે મોત થયું છે. આ બાબતમાં તેની પ્રેમિકા મવો દેવીએ તેનો સાથ આપ્યો હતો. પોલીસે આરોપી પંકજ ઉપરાંત કાકીની પણ ધરપકડ કરી છે. લગભગ 8 મહિના પછી જ્યારે લેબમાંથી એફએસએલ રિપોર્ટ આવ્યો તો સ્પષ્ટ થયું કે મહિલાનું મોત ઝેરી દવા નહીં પણ શ્વાસ રૂંધાવાથી થયું છે.

રિપોર્ટમાં ગળા પર અંગૂઠાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસ મામલો ઉકેલવામાં કોઈ ઉતાવળ કરવા માંગતી નથી. તેથી એફએસએલ રિપોર્ટ પર મેડિકલ બોર્ડનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને સમગ્ર મામલો જિલ્લા પોલીસ અધિક્ષક મમતા ગુપ્તાને મોકલવામાં આવ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *