Breaking News

કાકા-કાકી તેની ભત્રીજીને બેહોશ કરીને તાંત્રિકને ઘરે બોલાવી પીંખાવી નાખતા, એકવાર તો કર્યું એવું કે બિચારીની જિંદગી થઈ ગઈ બરબાદ..! વાંચો..

અત્યારે એક વધુ તાંત્રિક બાબાની કાળી કરતુતોનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. આ બનાવ રાજસ્થાનના બારમેરનો છે. છેલ્લા દસ મહિનાથી બનાવો ચાલતો આવ્યો છે અને હજુ સુધી પણ આ તાંત્રિક બાબાને પકડાવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. દસ મહિના પહેલા બાડમેર પોલીસ સ્ટેશનમાં એક 19 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે..

તેના ઉપર લાલા બાબા નામના એક તાંત્રિકે .દુ.ષ્ક.ર્મ. કર્યું છે. જ્યારે આ ફરિયાદનો મામલો સામે આવ્યો ત્યારે એકાએક જ ખળભળાટ મચી ગયો હતો. આ યુવતીએ જણાવ્યું કે, તે તેના કાકા અને કાકીની ઘરે રહેતી હતી. ત્યારે તેના ઘરે વારંવાર લાલા બાબા નામનો એક તાંત્રિક આવતો હતો..

એક દિવસ તેના કાકા-કાકીએ ભત્રીજીને દવા આપી હતી અને દવા પિતાની સાથે જ તે બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ લાલા બાબા નામના તાંત્રિક રીતે તેના ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. જ્યારે યુવતીને જાણ થઈ ગઈ ત્યારે આ તાંત્રિકે તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી..

એટલું જ નહીં પરંતુ ક્યારેય પણ .ગ.ર્ભ.વ.તી ન બને એટલા માટે તેને બીજી જુદી-જુદી ટીકડીઓ પણ ખવડાવવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો અહીં દબાઈ ગયો અને આ યુવતીના લગ્ન પણ થઈ ચૂક્યા હતા પરંતુ હવે જ્યારે સંતાન જન્મવાની સ્થિતિ આવી પહોંચી ત્યારે મેડિકલ તપાસ દરમિયાન એ ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો કે, હવે આ દીકરી ક્યારેય પણ કોઈ પણ બાળકને જન્મ આપી શકશે નહીં..

ત્યારે વધુ તપાસ કરતા જણાવ્યું કે, જ્યારે આ યુવતી 19 વર્ષની હતી. ત્યારે તેના ઉપર લાલા બાબા નામના એક તાંત્રિકે .દુ.ષ્ક.ર્મ. કર્યું હતું.  અને આ ઘટનામાં તેના કાકા અને કાકી એ પણ સાથ સહકાર આપ્યો હતો. ત્યારબાદ આ બાબતને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે..

પોલીસે તપાસ શરૂ કરી પરંતુ અત્યારે આ ઘટનાના દસ મહિના વીતી ચૂક્યા છે. છતા પણ ઢોંગી તાંત્રિક બાવો લોકોની પકડથી દૂર રહ્યો છે. પોલીસે સૌપ્રથમ આ બાબાને પકડી લાવનાર વ્યક્તિને ₹8,000 નું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ વિચાર્યું કે કદાચ આ ઈનામની રકમ સાંભળીને કોઈ વ્યક્તિને જાણકારી હશે..

તો તેઓ આ બાબાનો હતો આપી દેશે, પરંતુ કોઈ પણ વ્યક્તિ તરફથી આ બાબાની કોઈપણ માહિતી ન મળતા અત્યારે હવે આ ઢોંગી તાંત્રિક બાબાને પકડવા માટે તેના ઉપર 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ યુવતીને વધુમાં પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે, નાના બાબા નામના આ તાંત્રિક તેના શિષ્ય બનાવવા માટે મહિલાઓને પુરુષોને ગાળામાં એક માળા પહેરાવતા હતા..

તે તેના કાકા અને કાકીના ઘરે છેલ્લા કેટલા વર્ષોથી આવતા જતા હતા અને તેઓએ મારા કાકા કાકીને માળા પહેરાવીને શિષ્ય પણ બનાવી લીધા હતા. આ તાંત્રિક ન કરવાની કરતુતો પણ કરતા હતા. તે પોતાની જીભ ઉપર રાખેલી ચીજ વસ્તુઓને પોતાના શિષ્યોને ખવડાવતા હતા.

એટલું જ નહીં તેમ જ શિષ્યોને વશમાં કરવા માટે ન કરવાની ચીજ વસ્તુ કરતા હતા. યુવતીના શબ્દો સાંભળીને સૌ કોઈ લોકો હચમચી ઊઠ્યા છે અને આ ઢોંગી તાંત્રિકની જાળમાં ફસાતા પહેલા દરેક વ્યક્તિ એ આ મામલો વાંચવી લેવો જોઈએ અને સૌ કોઈ લોકોને ચેતવવા જોઈએ.

દરેક લોકો આવા હોતા નથી પરંતુ અમુક લોકો ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં ન કરવાના ઢોંગ કરી બેસે છે. જેને લઇ સામાન્ય વ્યક્તિઓ ખૂબ જ હેરાન પરેશાન થઈ જતા હોય છે. અત્યારે આ ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *