Breaking News

કાકાએ તેના સગા ભત્રીજાને દસ્તો મારીને છુંદી નાખતા થયું મોત, સાવ મામૂલી વાતમાં જ કાકો જીવ ભરખી ગયો..!

રોજબરોજ મારામારી, લૂંટફાટ મને ખોટી રીતે છેતરપિંડી કરી નાખવાના ગુનાઓ અતિશય પ્રમાણમાં નોંધાવા લાગ્યા છે. કોઈને કોઈ વિસ્તારમાંથી આવા માઠા બનાવો અવારનવાર સામે આવતા હોય છે, જેને સાંભળતા સામાન્ય વ્યક્તિ વિચારમાં મુકાઈ જતું હોય છે. અત્યારના સમયમાં નજીકનો વ્યક્તિ પણ સન્માન તેમજ મર્યાદા ભૂલી જાય એવી પ્રવૃત્તિઓ કરી નાખે છે..

કે જેને લઇ અન્ય વ્યક્તિને મુશ્કેલીમાં મુકાઈ જવું પડતું હોય છે, હાલ એક સગા કાકાએ તેના સગા ભત્રીજાને માથાના ભાગે દસ્તો મારીને ખાંડી નાખ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. સાવ મામુલી વાતને લઈને સગા કાકાએ જો તેના ભત્રીજાને મોતને ઘાટ ઉતારી દીધો હતો..

આ બનાવ બસવાળા ગામનો છે, આ ગામની અંદર દિનેશ નામનો યુવક સંયુક્ત કુટુંબમાં રહે છે. તેના મોટા ભાઈનો દીકરો છેલ્લા ઘણા સમયથી પરિવારજનોની પાસે પૈસાની માંગણી કરતો હતો. આ ઉપરાંત ઘરડા દાદીનું પેન્શનની રકમ આવતાની સાથે જ દિનેશનો ભત્રીજો પ્રતીક પૈસાની માંગણી કરવા માટે આવી પહોંચ્યો અને કહેવા લાગ્યો કે, આ પેન્શનની રકમ તેને જોઈએ છે..

અને તેના વ્યવસાય ચલાવા માંગે છે, પરંતુ પરિવારે તેને રૂપિયા આપવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. આ બાબતને લઈને કાકા અને ભત્રીજા બંને વચ્ચે મામૂલી વાતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી. આ બોલાચાલી દરમિયાન મામલો એટલો બધો આગળ વધી ગયો કે તેણે તેના સગા ભત્રીજાને માર મારવાનું શરૂ કરી દીધું હતું..

પરિવારજનો એ આ બંનેને અટકાવ્યા પરંતુ દિનેશ અટક્યો નહીં, અને તેના હાથમાં દસ્તો આવી જતા તેને દસ્તો લઈને તેના સગા ભત્રીજાને પરમાર માર્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહી પણ નીકળી ગયું હતું. પરિવારજનો તાત્કાલિક પ્રતિકને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા પરંતુ ત્યાં ડોક્ટરે ટૂંકી સારવાર બાદ તેને જણાવ્યું કે, પ્રતીકનું મૃત્યુ થઈ ગયું છે..

આ સમાચાર સાંભળતા જ પરિવારજનોના ટાંટિયા તૂટી ગયા હતા પ્રતીકના માતા-પિતા તો દુઃખની આ ધડી સહન કરી શક્યા નહીં કારણકે ઘરની અંદર જ ન જીવી બાબતમાં ખૂબ જ મોટો બખેડો ઊભો થઈ ગયો હતો અને આવી મામુલી વાતની અંદર જ તેમના દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું..

ઘટનાના સમાચાર આસપાસના પડોશીઓ તેમજ અન્ય સગા સંબંધીઓ સુધી પહોંચે ત્યારે તેઓના પણ માથા ધમધમ ઊઠ્યા હતા, દિન પ્રતિદિન આવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવવા લાગી છે. આ ઘટના બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો, જ્યાં પ્રતીકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે દિનેશ વારંવાર તેમના દીકરા પ્રતીકને હેરાનગતિ પહોંચાડતો હતો..

તેમના દીકરાએ માત્ર પૈસા માંગ્યા હતા અને આ વાતમાં દિનેશ એટલો બધો ગુસ્સે ભરાયો કે, તેને તેમના દીકરાનો જીવ લઈ લીધો છે. આ ફરિયાદને આધારે પોલીસે દિનેશની ધરપકડ કરી હતી. એ વખતે જણાવ્યું કે, પેન્શનની રકમ ઉપર બંને ભાઈઓનો સરખો હીસ્સો રહે છે. પરંતુ પ્રતિકે આ તમામ રકમ એટલો જ ઝડપી લેવા માંગતો હતો. એટલા માટે તેમના વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ અને આ બોલાચલીમાં અજાણતા પ્રતીકનું મૃત્યુ થયું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *