Breaking News

કડકડતી ઠંડીમાં તાપણું કરતી વખતે જુવાનજોધ યુવક સાથે થયું એવું કે 5 સેકન્ડમાં જ જીવ જતો રહ્યો, શ્વાસ અધ્ધર કરાવતો કિસ્સો…!

શરીરના સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે. જો શરીરમાં શક્તિ ન હોય તેમ જ બીમારીથી ઘેરાયેલું હોય તો કોઈ નવો ફળદ્રુપ વિચાર આવતો નથી. તેમજ કામ ધંધો કરવામાં પણ બરાબર મન લાગતું નથી. એટલા માટે હંમેશા શરીરની તંદુરસ્તીનો વિચાર કરવો જોઈએ અને એ મુજબ જ ખોરાક લેવો અને શરીરનું ધ્યાન રાખવું જોઈએ..

અત્યારે કડકડતી ઠંડીની અંદર એક જુવાન જોધ યુવક સાથે એવી ઘટના બની ગઈ છે કે, માત્ર પાંચ સેકન્ડની અંદર જ જેનો જીવ જતો રહ્યો છે. આ ઘટના બન્યા બાદ ત્યાં હાજર રહેલા અન્ય મિત્રોનો શ્વાસ અધર થઈ ગયો હતો. આ બનાવ રોહતક પાસે આવેલી લીના પાર્ક વિસ્તારનો છે. અહીં સુભાષ નામનો યુવક તેના મિત્રો સાથે રાત્રીના સમયે કરવા માટે નીકળ્યો હતો..

તેઓ રોડ કાંઠાની જગ્યા ઉપર બેસીને તાપણું કરીને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા હતા. તેઓ લાંબા સમય બાદ એકબીજાને મળ્યા હોવાથી તેઓ આપણું કરતા કરતા સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા. એવામાં આ અચાનક જ સુભાષ ઢળી પડ્યો હતો અને તેના આંખના ડોળા ઉપર ચડી ગયા હતા..

ત્યારથી સુભાષ તેમની સાથે હતો, ત્યારથી જ તે કહેવા લાગ્યો હતો કે તે ખૂબ વધારે ઠંડીનો અનુભવ કરી રહ્યો છે અને આ ઠંડી તેનાથી સહન થતી નથી. તે તાપણું કરીને શેક પણ મેળવવા લાગ્યો હતો. પરંતુ આ ઠંડી તેનાથી સહન થતી ન હોય તેવું તે વારંવાર જણાવી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ તે તેના મિત્રો સાથે ગપ્પા પણ લડાવવા લાગ્યો અને અચાનક જ ઢળી પડતા તેના મિત્રોને થયું કે..

તેને વધારે પડતી ઠંડી લાગી ગઈ હશે. તેના કારણે તે ઢળી પડ્યો છે. પરંતુ અંદાજે બે થી ત્રણ મિનિટ સુધી તેણે હોંકારો ના આપ્યો એટલા માટે તેના મિત્રો ખૂબ જ ડરી ગયા અને તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તપાસ કરીને ડોક્ટરે જણાવ્યું કે, સુભાષનું મૃત્યુ થઈ ગયું છે અને તેનું મૃત્યુ હૃદય રોગનો હમલો હોવાને કારણે થયું છે..

શરૂઆતમાં તો તેને તમામ મિત્રોને થયું હતું કે તેનું ઠંડીને કારણે શરીર ઠંડુ પડી ગયું હશે અને તે બેભાન અવસ્થામાં ચાલ્યો ગયો છે. પરંતુ તેનું હકીકતમાં મૃત્યુ થઈ ગયું હતું. ઠંડીમાં તાપણું કરતી વખતે માત્ર પાંચ સેકન્ડની અંદર જ જીવ જતો રહેતા જુવાન જોધ યુવકના માતા પિતા માટે દુઃખની આફત આવી પડી હતી…

22 વર્ષનો સુભાષ કોલેજનો અભ્યાસ કરી રહ્યો હતો. અને તે તેના મિત્રો સાથે નવરાશનો સમય વિતાવવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળ્યો હતો અને ત્યારે તેની સાથે એવી ઘટના બની ગઈ કે, જેને લઇ હાલ સમગ્ર પરિવાર દુઃખના ઊંડા માહોલમાં ચાલ્યો ગયો છે. આ ઘટના બનતા ની સાથે જ તેના તમામ મિત્રોનો શ્વાસ અધર થઈ ગયો હતો..

કારણ કે તેઓએ તેમની નજર સામે તેમના મિત્ર સુભાષને ઢળતા જોયો હતો અને તેનું અચાનક જ મૃત્યુ થઈ જતા કોઈપણ વ્યક્તિ માટે દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલ બની ગઈ છે. આ ઘટના બન્યા બાદ સુભાષના પરિવારજનો અને કુટુંબમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

અત્યારના સમયમાં નાની ઉંમરમાં જ હૃદય રોગના હુમલા હોવાને કારણે જે તે વ્યક્તિનું મૃત્યુ થઈ જવાના કિસ્સા ખૂબ જ વધારે માત્રામાં બનવા લાગ્યા છે. તેની પાછળ શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ અસરકારક સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. માણસ એ હંમેશા સ્વાસ્થ્યનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડશે નહીં તો આવનારો જીવન ખૂબ જ મુશ્કેલ બનતું હોય તેવું અત્યારથી જ લાગી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *