Breaking News

કચરો ફેંકવા ગયેલી મહિલાએ જોઈ લીધું એવું કે કચરાની ડોલ મૂકીને ભાગવું પડ્યું, તપાસ કરતા પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ..!

છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈએ છીએ કે, દેશના જુદા-જુદા વિસ્તારોમાંથી એવી રહસ્યમય ઘટનાઓ સામે આવવા લાગી છે, જે માનવજીવન માટે ખૂબ જ હાનિકારક છે. થોડા દિવસ પહેલા જ એક યુવતીને એવી રીતે મોત આપવામાં આવ્યુ હતો કે જેના વિશે સાંભળતાની સાથે જ આપણા રૂવાટા એકાએક બેઠા થઈ જાય..

અત્યારે કોઈક એવા પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો છે. પરંતુ તેને સુલજાવા માટે પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ છે. આ બનાવો લક્ષ્મણપુરા વિસ્તારનો છે. અહીં પરિતાબેન નામની મહિલા તેના પતિ સાથે મકાન નંબર 45માં રહે છે. તેના પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

તેમની સોસાયટીની અંદર બપોરના સમયે કચરો લેવા માટે એક ટેમ્પો આવી પહોંચ્યો હતો. આ ટેમ્પોની અંદર સોસાયટીની તમામ મહિલાઓ કચરો ફેંકવા માટે આવી પહોંચે છે. જ્યારે પરીતાબેન પોતાના કચરાની ડોલ લઈને અહીં કચરો ફેંકવા માટે આવ્યા, ત્યારે તેઓએ કચરો ફેંકતી વખતે એવું દ્રશ્ય જોયું કે તેમના હોશ ઉડી ગયા હતા…

અને કચરાની ડોલને ત્યાં ને ત્યાં મૂકીને ભાગવું પડ્યું હતું. તેઓએ કચરાના આ ટેમ્પાની અંદર એક કપાયેલો હાથ જોઈ લીધો હતો. આ ઉપરાંત હાથમાં રહેલી પાંચ આંગળીઓમાંથી બે આંગળીઓ પણ કાપી લેવામાં આવી હોય એ પ્રકારનો કપાયેલો હાથ તેઓએ જોઈ લીધા તેમના હોશ ઉડી ગયા હતા..

અને ડોલ મૂકીને તરત જ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. તેમની આસપાસ ઉભેલા અન્ય વ્યક્તિઓએ જ્યારે ફરી તેમને પૂછવાની કોશિશ કરી કે તેઓ શા માટે ભાગી રહ્યા છે અને શું થયું છે, ત્યારે તેઓએ જણાવ્યું કે કચરાના ટેમ્પાની અંદર કોઈ વ્યક્તિનો કપાયેલો હાથ દેખાઈ આવ્યો છે. તરત જ સોસાયટીના પ્રમુખને આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી..

અને ટેમ્પાને સાઈડ પર કરી આગળ જતા અટકાવી દેવામાં આવ્યો હતો. સોસાયટીના પ્રમુખે પોલીસને ફોન કરી દીધો કે તેમની સોસાયટીમાં ખૂબ જ રહસ્યમય કિસ્સો સામે આવ્યો છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે આ કચરાના ટેમ્પાની અંદર માત્ર બે સોસાયટીનો કચરૂ એકઠું થયેલું છે..

એટલે નક્કી આ કપાયેલો હાથ આ બંને સોસાયટીમાંથી કોઈ વ્યક્તિએ ફેંક્યો હશે, વારાફરતી દરેક લોકોના ઘરે તપાસ ચલાવવામાં આવી હતી. આ તપાસની અંદર પોલીસને કોઈને કોઈ માહિતી જરૂર મળી રહેશે એ હેતુથી આગળની કાર્યવાહીને વેગ આપવામાં આવ્યો છે. જ્યારે જ્યારે આવી ચોકાવનારી ઘટનાઓ બની જાય છે..

ત્યારે સામાન્ય લોકોના હોશ ઉડી જતા હોય છે અને તેઓ ઊંડા વિચારમાં પણ મુકાઈ જતા હોય છે. સૌ કોઈ લોકો વિચારી રહ્યા છે કે આ કપાયેલો હાથ કયા વ્યક્તિનો હશે..? અને શા માટે તેને આવી રીતે ફેંકી દેવામાં આવ્યો છે…? આ અગાઉ પણ એક એવો કિસ્સો સામે આવ્યો હતો કે, જેમાં કચરાના ટેમ્પાની અંદર તાજે જન્મેલી એક બાળકીને ફેંકી દેવામાં આવી હતી..

આ બાળકી તરત જ રડવા લાગી હતી. એટલા માટે ત્યાં આસપાસ કચરો ફેંકવામાં આવેલા અન્ય લોકોને જાણકારી મળી ગઈ અને તરત જ તેને ફેંકનાર વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો, જયારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે માનવતા શરમમાં મુકાઈ જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *