Breaking News

કચરાના ટેમ્પામાંથી કચરો વીણતી વખતે દેખાયું એવું કે લોકો ચારે ધાર આંસુથી રડી પડ્યા, મગજ ચકરાવે ચડાવતો મામલો…!

શહેરમાં મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાઓ દરેક ઘરેથી કચરો લેવા માટે ટેમ્પાની સુવિધા પૂરી પાડે છે. આ ટેમ્પામાં સૂકો કચરો અને ભીનો કચરો સૌ કોઈ લોકો એકઠો કરે છે. ત્યારબાદ આ કચરાને શહેરની બાર રહેલા ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવવામાં આવતા હોય છે. અને ત્યાંથી આ કચરાને રિફાઇન કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવતી હોય છે..

રોજબરોજનો કચરો લેવા આવતા ટેમ્પાની અંદર એક દિવસ એવી ચીજ વસ્તુ મળી છે કે, તેને જોઈને ત્યાં આસપાસ ઉભેલા સૌ કોઈ લોકો રડવા લાગ્યા હતા. એટલું જ નહીં પરંતુ સૌ કોઈ લોકો ખૂબ જ દુઃખના માહોલમાં પણ ચાલ્યા ગયા હતા. આ મામલો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે.

અહીં ફોટા બાંગરડા પાસે એક કચરાનો પ્લાન્ટ આવેલો છે. આ પ્લાન્ટના નેજા હેઠળ કચરો એકઠો કરતી એક ટેમ્પો ગાડીમાં જ્યારે લોકો કચરો ફેંકતા હતા. ત્યારે અંદર રહેલા બે વ્યક્તિ આ કચરાને જુદા પાડવાની કામગીરી કરતા હતા. એ વખતે એ કોથળીની અંદરથી તેઓને ખૂબ જ ચોંકાવનારી ચીજ વસ્તુ મળી હતી..

જે જોતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. આ થેલીની અંદર અંદાજે પાંચેક મહિનાનું એક ભ્રુ.ણ મળી આવ્યું હતું. આ ભ્રુ.ણ કોણ કચરામાં ફેંકીને ચાલ્યું ગયું છે.? તેની કોઈ પણ માહિતી મળી નથી. કારણ કે આ ટેમ્પોની અંદર ઘણા બધા લોકોએ પોતાનો કચરો ઠાલવ્યો હતો. એટલું જ નહીં પરંતુ આ તમામ કચરાને ડમ્પિંગ સાઈટ ઉપર પણ ઠાલવી દેવામાં આવ્યો હતો..

જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસને મળી ત્યારે પોલીસ તાત્કાલિક ધોરણે ત્યાં હાજર થઈ હતી. અને પાંચ મહિનાના જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી અને તેને કોણ ફેંકીને જતો રહ્યો છે, તેની તપાસ ચલાવવા લાગી હતી. અત્યારે આ ભ્રુ.ણને પોસ્ટમોર્ટમ માટે જિલ્લાની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે.

ઇન્દોરમાં થતી જુદી જુદી કામગીરીઓને કારણે પોલીસના મોટા અધિકારીઓ આ બાબત ઉપર ધ્યાન આપી શક્યા નથી. પરંતુ ટેમ્પો ચલાવનાર વ્યક્તિ તેમજ ટેમ્પોની અંદર કચરો જુદું પાડનાર વ્યક્તિનું કહેવું છે કે, તેઓને છોટા ભાંગરડા વિસ્તાર પાસેથી એકાદી સોસાયટીમાંથી આ ભ્રુ.ણને ફેકવામાં આવ્યું હોય તેવું અનુમાન છે.

પોલીસ આર સીસીટીવી ફૂટેજ અને રેકોર્ડિંગ તપાસવાનું કામગીરી શરૂ કરી છે. કદાચ તેમાંથી કોઈ નિશાની મળી જાય અને આ ભ્રુ.ણને ફેંકીને જતું રહ્યું છે. તેની જાણકારી પણ મળી જાય તો આરોપીને પકડવામાં ખૂબ જ સરળતા રહે છે. પોલીસે આ ઘટનાને લઈને તેમના ખબરીઓને પણ ખૂબ જ સક્રિય કરી દીધા છે..

આજે આ ઘટનાના નવ દિવસ થઈ ગયા છે. છતાં પણ પોલીસ આ કેસમાં કશું પણ કરી શકી નથી. અને આરોપીને પકડી શકી નથી આખરે બિચારા પાંચ મહિનાના બાળકનો શું વાંક કે, તેને જન્મ પહેલા જ મોતને ઘાટ ઉતરી જવું પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આવી ચોકાવનારી ઘટનાઓ ખૂબ જ વધારે માત્રામાં સામે આવે છે..

યુવક અને યુવતીની નાની ઉંમરમાં થયેલી ગેર સમજણને કારણે ગર્ભ રહી જતો હોય છે. અને ત્યારબાદ તેને જન્મ આપવાને બદલે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. જ્યારે જ્યારે પણ આ બાબતે ખુલ્લીને બોલવામાં આવે છે. ત્યારે સૌ કોઈ લોકોના રુવાટા એકા એક બેઠા થઈ જતા હોય છે..

ગાર્બેજના આ પ્લાન્ટ ઉપર સીસીટીવી કેમેરા નથી, એટલે થોડી દૂર સુધીના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદ મેળવાઈ રહી છે. જ્યારે કચરાપેટીમાંથી આ પ્રકારની ચીજ વસ્તુ મળી આવી હતી. ત્યારે આ પાંચ મહિનાના બાળકને જોઈને સૌ કોઈ લોકો રડવા લાગ્યા હતા કે, બિચારા ઉપર શું  વીતી હશે કે, જ્યારે તેને બહાર કાઢી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે..

હજુ તો જિંદગી જુએ એ પહેલા જ આંખો મીંચી દેવી પડી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં પણ ફાફડાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું છે કે, અત્યારે કાર્યવાહી અને તપાસની કામગીરીઓ ચાલે છે. આરોપીની જાણકારી મળતાની સાથે જ તેને દબોચી લેવામાં આવશે અને તેને કડકમાં કડક સજા પણ આપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *