Breaking News

જુવાનજોધ યુવતી પરિવારને ચકમો આપીને પાડોશી સાથે ભાગી જતા માં-બાપ રડી રડીને બેહાલ થયા, દીકરી કહી દીધું એવું કે પરિવારે જીવતા મરેલી સમજી લીધી..!

દરેક માતા પિતાને તેમના દીકરાને દીકરી પાસેથી એક જ આશા અને અપેક્ષા હોય છે કે, તેઓએ જેવી રીતે તેમના બાળકોને નાનપણમાં દરેક ચીજ વસ્તુ અને મોજશોખ પુરા કરીને ઉછેર કર્યો છે, તેવી જ રીતે તેમના દીકરાને દીકરી પણ તેમની દરેક વાતો શાંતિથી સમજે અને ઘડપણમાં તેમનો સાથ સહકાર આપે અને સારી રીતે સાચવણી કરે..

પરંતુ કેટલાક દીકરા કે દીકરીઓ તેમના માતા પિતાને ખુશ રાખવાને બદલે તેમને ખૂબ જ દુઃખી કરી દેતા હોય છે, હાલ એક મા-બાપને રડી રડીને બેહલ થવાનો વારો આવી ગયો હતો કારણ કે, તેની જુવાન જોધ દીકરીએ સમગ્ર પરિવારને આપીને એવું કારનામું કરી નાખ્યું હતું કે માતા-પિતાની ઈજ્જત સમાજના લોકો સામે સાવ માટી સમાન બની જવા પામી હતી..

આ ઘટના કુમકુમ પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીની અંદર વિક્રમભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે, વિક્રમભાઈ ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પત્ની મધુબેન ઘરે સીવણકામ કરીને પરિવારને મદદરૂપ બને છે, તેમનો મોટો દીકરો વિદેશમાં અભ્યાસ કરે છે..

જ્યારે તેમની જુવાન જોધ દીકરી કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી દીધો છે અને હવે તેના માટે વિક્રમભાઈ સારો મુરતિયો શોધીને તેના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરવા માંગતા હતા, પરંતુ વિક્રમભાઈ અને મધુબેન તેમની લાડકી દીકરી માટે સારો મુરતિયો શોધવાનું શરૂ કરે એ પહેલાં તો આ જુવાન જોધ દીકરીએ પરિવારને ચકમો આપીને એવું કારનામું કરી નાખ્યું હતું કે, સૌ કોઈ લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા..

સવારના સમયે મધુબેન ઘરકામની અંદર વ્યસ્ત હતા તેમજ વિક્રમભાઈ પોતાને કામ ધંધે જવા માટે નીકળી ગયા હતા, એ વખતે વિક્રમભાઈ અને મધુબેનની એકની એક લાડકી દીકરી પ્રીતિ તેના પાડોશી યુવક સાથે ભાગી ગઈ હતી. બપોરના સમયે જ્યારે મધુબેન ને તેની દીકરીને બૂમ પાડી ત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ નહોતા..

તેને સમગ્ર ઘરની અંદર પ્રીતિની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ક્યાંયથી પ્રીતિનો અતો પતો ન દેખાતા તેને ફોન કરવાની પણ કોશિશ કરી, પરંતુ પ્રીતિનો ફોન પણ બંધ આવતા જ સમગ્ર પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. વિક્રમભાઈ પણ તાત્કાલિક પોતાના કામ ધંધેથી ઘરે આવી પહોંચી અને પોતાની દીકરીની શોધખોળ કરવા લાગ્યા હતા..

એવામાં જણાવ્યું કે, તેમના પડોશમાં રહેતો અમિત નામનો યુવક પણ સવારના સમયથી ઘરેથી ગાયબ થઈ ગયો છે અને તેનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો, આ ઘટનાને લઈને પરિવારજનોને છેલ્લા કેટલાક સમયથી શંકા તો હતી કે, પ્રીતિ અને અમિત બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે..

પરંતુ ક્યારે પણ આ વાતનો ખુલે છે, વાતચીત થઈ હતી નહીં પરંતુ બંને વ્યક્તિના ફોન બંધ હોવાને કારણે સમગ્ર વ્યક્તિઓ સમજી ચૂક્યા હતા કે નક્કી આ બંને વ્યક્તિ એક સાથે જ હશે અને તેઓ ઘર મૂકીને ભાગી ગયા છે, અંદાજે રાત્રિના સમયે પ્રીતિએ તેના માતા-પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તે અમિતની સાથે શહેર મૂકીને અન્ય શહેરની અંદર રહેવા માટે આવી ચૂકી છે..

અને તેઓએ કોર્ટમાં લગ્ન પણ કરી નાખ્યા છે, તે અમિતને ખૂબ જ વધારે પ્રેમ કરે છે અને તેની સાથે જ લગ્નજીવન ગુજારવા માંગે છે. જો આ વાતની જાણકારી તે તેના માતા-પિતાને કર્યું હોત તો તેના માતા-પિતા લગ્ન માટે ક્યારેય પણ સહમત થાય નહીં, એટલા માટે તે ઘર મૂકીને ભાગી ગઈ છે..

આ વાતો સાંભળીને વિક્રમભાઈ અને મધુબેનના તો હોશ ઉડી ગયા હતા તેને જણાવ્યું કે, જોતું થોડા સમયની અંદર ઘરે પરત નહીં આવે તો અમે હંમેશા માટે ભૂલી જઈશું કે તું અમારી દીકરી મરી ગઈ છે, એ વખતે પ્રીતિ એ પણ જણાવી દીધું કે હવે હું ઘરે કોઈ પણ કાળે આવવાની નથી..

હું હંમેશા અમીતની સાથે જ રહીશ બસ એટલું કહેતાની સાથે જ વિક્રમભાઈએ ફોન કાપી નાખ્યો હતો અને તેણે તેની જીવતી દીકરીને મરેલી સમજી લીધી હતી અને આજ પછી ક્યારેય પણ પોતાની દીકરીનું મોઢું નહીં જોવે તેવું જણાવી દીધું હતું. જ્યારે જ્યારે આપણે આ પ્રકારના કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે ત્યારે આપણું મગજ ચકરાવે ચડી જતું હોય છે..

કે આખરે સમય કેટલો બદલાવવા લાગ્યો છે, અને આજકાલના જુવાન ઉંમરના યુવક યુવતીઓ પોતાના માતા પિતાને કેવી રીતે દુઃખો પહોંચાડી રહ્યા છે. હકીકતમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે દરેક લોકોની જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *