Breaking News

જુવાન યુવતીએ પડોશીને ફોન કરીને કહ્યું કે, “હું એકલી છું તમે મળવા આવો” પડોશીએ ઘરમાં પગ મુકતાની સાથે જ થયું એવું કે બધાના મોઢા ફાટેલા રહી ગયા…!

ડગલે ને પગલે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. જો એક પણ વાર સહેજ અમથી ભૂલ ચૂક થઈ જાય તો ખૂબ જ માઠા બનાવોના ઘા આપણે સહન કરવા પડે છે. એટલા માટે ડગલેને પગલે દરેક વ્યક્તિએ ખૂબ જ સાવચેત રહેવું જોઈએ અને હંમેશા મગજથી કામ લેવું જોઈએ. અત્યારે એક જુવાન યુવતીની વાતચીતમાં ફસાઈ જઈને યુવક તેને મળવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો..

પરંતુ એ સમયે જ તેની પોલ ખુલ્લી પડી જતા સમગ્ર સોસાયટીના લોકોની સામે તેની ઈજ્જતના કાંકરા થઈ ગયા હતા. આ ઘટના પરશુરામ સોસાયટીની છે. આ સોસાયટીના બંગલા નંબર 31માં ડિમ્પલ નામની એક યુવતી તેના પરિવાર સાથે રહે છે. તો તેમના પડોશના બંગલામાં જતીન નામનો એક યુવક પણ છેલ્લા ઘણા વર્ષોથી તેના પરિવાર સાથે વસવાટ કરી રહ્યો છે..

આ બંને યુવક યુવતીઓ કોલેજમાં પણ સાથે જ અભ્યાસ કરે છે. અને બંને ખાસ મિત્રો હતા. પરંતુ ધીમે ધીમે બંને વચ્ચે લડાઈ ઝઘડાઓ શરૂ થઈ જતા તેમની આ મિત્રતા તૂટી ગઈ હતી. મિત્રતા તૂટી જવાને કારણે જતીન ખૂબ જ નાખુશ હતો એટલા માટે તેને ડિમ્પલની ખોટી અને ખરાબ વાતો આખા ગામમાં ફેલાવી દીધી હતી..

આ બાબતે ડિમ્પલ ખૂબ જ ગુસ્સે ભરાઈ અને વિચારવા લાગી કે, હું કોઈ પણ રીતે જતીનને બદનામ કરી નાખીશ. એટલા માટે તેણે જતીનને બદનામ કરવા માટે એક દિવસ અચાનક જ તેની સાથે પ્રેમ ભરી વાતચીત કરવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારબાદ તેને ફોન કરીને કહ્યું કે, હું ઘરે એકલી છું. મારા માતા પિતા વતનને ગયા છે. તો મારો ભાઈ શાળાએ ગયો છે..

અને લાંબા સમય સુધી તેના ઘરે કોઈ પણ વ્યક્તિ આવવાનું નથી, હું એકલી છું. એટલા માટે તમે મને મળવા આવો. બસ આ શબ્દો સાંભળતાની સાથે જતીનનું મન લલચાયું અને તે તેના પડોશમાં રહેતી ડિમ્પલ નામની આ યુવતી ને મળવા માટે પહોંચી ગયો હતો. તેણે એક પણ વાર વિચાર કર્યો નહીં કે, તેને આ યુવતીની સાથે તમામ સંબંધ તોડી નાખ્યા છે..

કશોજ વિચાર કર્યા વગર તે આ યુવતી ને મળવા માટે તેના ઘરની અંદર ચાલ્યો ગયો હતો. ઘરની અંદર પગ મુકતા જ તેણે જોયું તો ડિમ્પલ એ તેના અન્ય ભાઈઓને ત્યાં બોલાવીને રાખેલા હતા અને જતીનને ઘરની અંદર પ્રવેશ કરતા જોઈને જ સૌ કોઈ લોકો તેને ઢોર મારવા લાગ્યા અને મારતા મારતા સોસાયટીમાં જાહેરમાં સૌ કોઈ લોકોની વચ્ચે જતીનને ધમકાવવામાં પણ આવ્યો હતો..

ડિમ્પલના ભાઈઓ જતીનને કહી રહ્યા હતા કે, તે અમારી બેનની લાજ લૂંટવાની કોશિશ કરી છે. એટલા માટે તને ઢોરમાર મારીએ છીએ સોસાયટીના લોકો પણ આ દ્રશ્ય જોઈને ખૂબ જ હચમચી ઊઠ્યા છે. તેમને ડિમ્પલના ભાઈઓની આ વાત સાચી લાગી અને તેઓ જતીનને ખૂબ જ ખરાબ યુવક ગણવા લાગ્યા હતા.

આ ઘટનાથી જતીનના માતા-પિતાના તો મોઢા ફાટેલા અને ફાટેલા જ રહી ગયા છે. તો બીજી બાજુ ડિમ્પલના માતા પિતા પણ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. આજકાલના યુવક યુવતીઓ નાની ઉંમરમાં જ ન કરવાના ખેલ આદરી રહ્યા છે. જેનાથી તેમના મા બાપ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે..

અત્યારના બાળકો ભણવામાં ધ્યાન આપીને તેમના માતા પિતા તેમજ પરિવારનું નામ રોશન કરવાની કોશિશ કરવી જોઈએ, એના બદલે અમુક ગણ્યા ગાંઠિયા લોકો મા-બાપનું નામ ડુબાડવામાં કોઈ પણ કસર બાકી મુકતા નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *