Breaking News

જુવાન દીકરીને નોકરી આપવાની લાલચ દઈને નરાધમ સાથે લઈ ગયા બાદ તેના 5 મિત્રોએ પીંખી નાખી, કરી નાખી એવી હાલત કે જોઈને રુંવાટા બેઠા થઈ જશે..!

અત્યારના સમયમાં દરેક માતા-પિતા તેમના બાળકોને સારી સલાહ અને શિખામણ આપે છે. અને કહેતા હોય છે કે, ક્યારેય પણ કોઈ અજાણી વ્યક્તિ સાથે ન જેવી બાબતોની અંદર મિત્રતા બાંધી દેવી જોઈએ નહીં. કારણ કે અત્યારના સમયમાં થોડા જ સમયની અંદર થયેલી મુલાકાત ખૂબ જ મોટું નુકસાન આપીને પણ જતી રહે છે.

અને આપણને ખબર રહેતી નથી. અત્યારે ઘણા બધા ખરાબ ઇરાદા મનમાં ભરીને બેઠેલા અમુક લોકો જુવાનભાઇના યુવક યુવતીઓને પોતાને નિશાને એવી રીતે નચાવે છે કે, ક્યારે ખૂબ જ માઠો બનાવ બની જાય તેનું નક્કી રહેતું નથી. અત્યારે માત્ર 19 વર્ષની એક યુવતીને 37 વર્ષના મોહમ્મદ નદીમ ખાન નામના એક યુવકે પોતાના પ્રેમ જાળની અંદર ફસાવી લીધી હતી..

અને ત્યારબાદ તેને ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. 19 વર્ષની આ દીકરી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહી હતી. થોડા સમય પહેલા યુવતી 37 વર્ષના મોહમ્મદ નદીમ ખાન નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા પણ બંધાઈ ગઈ અને ધીમે ધીમે આ યુવકે યુવતીના ઘર પાસે ચક્કર લગાવવાના પણ શરૂ કરી દીધા…

વાત વાતની અંદર યુવકે આ યુવતીને જણાવ્યું કે, તે દિલ્હીની અંદર એક મલ્ટીનેશનલ કંપનીમાં તેની નોકરી અપાવી દેશે. આવી નોકરીની લાલચ આપીને તેને પોતાની પ્રેમજાળની અંદર ફસાવીએ આ યુવતીને તે ઘરેથી ભગાવીને લઈ ગયો હતો. દિલ્હીમાં તે એક ઘર પાસે લઈ ગયો અને ત્યાં તેને એક કોલેજની અંદર નશીલી દવા ભેળવી દઈ તેને પીવડાવી દીધી હતી..

અને ત્યારબાદ તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. એટલું જ નહીં પરંતુ તે અવારનવાર 19 વર્ષની આ દીકરીની બેહોશીની હાલતમાં ફાયદો ઉઠાવીને તેની સાથે ખૂબ જ ખરાબ કામ પણ કરવા લાગ્યો હતો. જ્યારે આ યુવતીને હોશ આવ્યો ત્યારે તેણે નદીમ નામના નરાધમ વ્યક્તિને પૂછ્યું કે, તેણે તેની સાથે શું કર્યું છે..

ત્યારે નદીમે તેના મોબાઈલ ફોનની અંદર ઉતારેલો એક વિડીયો દેખાડ્યો હતો. અને આ વિડીયો દેખાડીને તે ધમકાવવા લાગ્યો કે, મેં તારી સાથે લગ્ન પણ કરી લીધા છે. અને હવે તારે મારી સાથે જ રહેવું પડશે. જો તું આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને આપીશ તો હું તને જાનથી મારી નાખીશ. એટલું જ નહીં પરંતુ નદીમ તેના મિત્રોને પણ તેની સાથે લઈ આવતો હતો..

અને ત્યારબાદ આ તમામ મિત્રો કે જેમાં મોહસીન, દાનિશ, નજાકત, ફુરકાન તેમજ નસીબનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોએ તેમની ઉપર વારંવાર ખૂબ જ ખરાબ કામ પણ આચરી નાખ્યું હતું. આ ઘટના સાંભળતાની સાથે જ આપણા રુવાટા એકાએક બેઠા થઈ જાય અને માથું પકડીને આપણે પણ વિચારવા મજબૂર બની જઈએ છીએ કે આ નરાધમોએ આવી કાળી કરતુતો આચરતા પહેલા બિચારી યુવતી ઉપર એક પણ વાર વિચાર કર્યો નથી..

કે તેના માતા-પિતા ઉપર શું વીતી હશે, તેમજ આ યુવતીનુ ભવિષ્ય તે બરબાદ કરવા જઈ રહ્યા છે. કોઈપણ પ્રકારની વિચાર કર્યા વગર તેઓ આ યુવતી ઉપર તૂટી પડ્યા હતા. જેમ તેમ કરીને આ યુવતી ત્યાંથી નીકળી ગયા અને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી કે, તેની સાથે ખૂબ જ ખરાબ કામ થયું છે..

જેમાં છ યુવકો તેની ઉપર તૂટી પડ્યા હતા. 37 વર્ષનો મોહમ્મદ નદીમ ખાન નામનો એક યુવક તેને નોકરી અપાવવાને બહાને દિલ્હી લઈ ગયો હતો. પરંતુ ત્યાં તેણે નોકરી અપાવાને બદલે ખૂબ જ ખરાબ ઈરાદો તેની ઉપર આચરી નાખ્યો હતો. આ મામલામાં ફરિયાદ પણ નોંધવામાં આવી રહી છે..

અને આ તમામ નરાધમોને પકડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે આ યુવતી તેના માતા પિતાની સાથે તેના ઘરે પરત આવી ગયુ છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે બિચારા મા-બાપ માટે પણ દુઃખની મોટી ઘડી સામે આવી જતી હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *