Breaking News

જુવાનજોધ યુવતીને પેશાબ કરવાની જગ્યાએ વીંછીના ડંખ જેવી બળતરા થવા લાગી, તપાસ કરતા જ ઊંડેથી મળ્યું એવું કે ડોક્ટર પણ મોઢા ફાડી ગયો..!

જો લાંબુ આયુષ્ય જેવું હોય તો શરીર અને સ્વાસ્થ્યને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. અત્યારના વ્યક્તિઓમાં ખાવાનો શોખ એટલો બધો માથા ઉપર સવાર થયેલો હોય છે કે, તેઓ સ્વાસ્થ્યનું સહેજ પણ ધ્યાન રાખતા નથી અને ગમે તેવો ખોરાક ખાઈ લેતા હોય છે. આવી ગમે તેવી ચીજ વસ્તુઓ ખાઈ લેવાને કારણે શરીર સંતુલન બગડી જતું હોય છે..

આ ઉપરાંત ઘણી બધી વાર તો શરીર સાથે કોઈ વ્યક્તિ પોતે જ ચેડા કરીને શરીરને નુકસાન પહોંચાડતો હોય છે, જેમાં વ્યસન જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. અત્યારે એક યુવતીએ પોતાના જ શરીર સાથે એવું કારનામું કરી નાખ્યું હતું કે, આ ચીજ વસ્તુઓની તપાસ કરનાર ડોક્ટર પણ મોઢા ફાડી ગયા હતા..

આ ઘટનાને લઇ ચારેકોર ચર્ચા વિચારણાઓ થવા લાગી છે, તેમજ આ બાબત વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. આ ઘટના ઉદય નગર નજીક આવેલી અમીરચંદ સોસાયટીની છે. આ સોસાયટીની અંદર સૂર્ય પ્રતાપભાઈ નામના વ્યક્તિ તેમની પત્ની કરુણાબેન તેમજ તેમનો દીકરો રવિ અને તેમની એક જુવાનજોધ દીકરી દીપ્તિની સાથે જીવન ગુજારી રહ્યા હતા..

દીપ્તિ કોલેજના અભ્યાસની અંદર પ્રવેશ કરી લીધો છે, એક દિવસ અચાનક જ બપોરના સમયે દીપ્તિએ તેની માતાને કહ્યું હતું કે, તેને પેશાબ કરવાની જગ્યાએ કોઈ વીંછી ડંખ મારી રહ્યો હોય તેવી બળતરાઓ થવા લાગી છે અને આ બળતરા આટલી બધી અસહ્ય છે કે તેનાથી સહન થઈ શકતી નથી. આ ઘટનાને લઈને તે તરત જ દવાખાને જવા માંગે છે..

કરુણાબેન તરત જ તેમની દીકરી દિપ્તીને નજીકની હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા, ત્યાં ડોક્ટરે જણાવ્યું કે દીપ્તિ આ બળતરા ક્યાંથી થઈ રહી છે.? તેના વિશે પ્રાથમિક તપાસમાં કોઈ પણ માહિતી મળી નથી. એટલા માટે અંદરના ભાગે કેમેરો ઉતારીને અંદર શું ચીજ વસ્તુ છે, તેની ખાતરી મેળવવી પડશે..

આ ઉપરાંત આ દુખાવો શેના કારણે થઈ રહ્યો છે, તેની પણ માહિતી મેળવવી પડશે. તમામ રિપોર્ટ અને તપાસ શરૂ કર્યા બાદ ડોક્ટરને પેશાબ કરવાની જગ્યાએથી અંદર ઊંડેથી એવી ચીજ વસ્તુ મળી આવી હતી કે, તે જોઈને ડોક્ટર પણ મોઢા ફાડી ગયા હતા. આ ઉપરાં કરુણાબેનને પણ આ વાતો સાંભળીને ચક્કર આવી ગયા હતા..

ડોક્ટરે તપાસ પૂર્ણ કરીને કરુણાબેનની પાસે આવીને તેમને જણાવ્યું કે, દીપ્તિની પેશાબ કરવાની જગ્યાએ ઊંડેથી એક પ્લાસ્ટિકનું બુચ મળી આવ્યું છે, આ બુચની લંબાઈ અંદાજે ચારથી પાંચ ઇંચ જેટલી હશે અને આ બુચને સર્જરી કરીને બહાર કાઢવું પડશે, આ દુખાવો આ પ્લાસ્ટિક રબરનું બુચ પેશાબ કરવાની જગ્યાએ અંદર સલવાઈ જવાને કારણે થઈ રહ્યો છે..

આ ઉપરાંત આ બુચ જે જગ્યા પર સલવાયેલું છે, ત્યાં આસપાસના કેટલાક અવયવોમાં ઇન્ફેક્શન પણ લાગી ગયું છે. એટલા માટે તાત્કાલિક ધોરણે સર્જરી કરવી પડશે, કરુણા બેને આ બાબતની જાણકારી તરત જ તેમના પતિ સૂર્યપ્રતાપ ભાઈને આપી હતી. સૂર્યપ્રતાપ ભાઈ હોસ્પિટલે પહોંચી ગયા હતા અને માતા પિતાની સહમતિ લીધા બાદ ડોક્ટરે સર્જરી પણ શરૂ કરી દીધી હતી..

અંદાજે 30 મિનિટ જેટલી ચાલેલી આ સર્જરીને અંતે ડોક્ટરે આ રબરના બુચને બહાર કાઢી નાખ્યું હતું, જ્યારે આ બાબત વિશે દીપ્તિને તેની માતાએ પૂછ્યું ત્યારે દીપ્તિ શરૂઆતમાં તો કશું જણાવ્યું નહીં પરંતુ અંતે તેને જણાવી દીધું હતું કે, એક દિવસ તે ખૂબ જ એકલતાનો અનુભવ કરી રહી હતી અને આ જુવાનજોધ ઉંમરની અંદર તેને શારીરિક વાસનાનો આનંદ લેવાનો ચસ્કો લાગી ઉઠ્યો હતો..

અને એ વખતે તેણે આ રબરના બુચનો સહારો લીધો હતો અને ત્યારબાદ અચાનક જ કોઈ અન્ય કામકાજ યાદ આવી જવાને કારણે આ ચીજ વસ્તુ ત્યાં સલવાયેલી રહી ગઈ હતી અને ત્યારબાદ થી લઈને આજ દિન સુધી તેને આ બાબતનો ક્યારે પણ ખ્યાલ આવ્યો નહીં, જ્યારે અચાનક જ દુખાવો શરૂ થઈ ગયો ત્યારબાદ તેને આ ઘટના વિશે અંદાજો આવ્યો હતો..

પરંતુ આ વાત વિશે તેની માતાને જણાવવામાં પણ તેને શરમ આવી રહી હતી, પરંતુ આ મામલો જ્યારે સામે આવી ગયો ત્યારે ડોક્ટર સહિત અન્ય વ્યક્તિઓના પણ હોશ છૂટી ગયા છે, આ ઘટના ખૂબ જ ગંભીર ઘટના છે. આ અગાઉ પણ આવી ઘણી બધી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે પોતાના પેશાબ કરવાની જગ્યાએ અંદાજે પાંચથી છ મીટર જેટલો એક દોરો પરોવી દીધો હતો..

આ ઉપરાંત અન્ય એક મહિલાએ પણ પોતાના પેશાબ કરવાની જગ્યાએ એકલતાને સંતોષવા માટે એક કાચનો ગ્લાસ નાખી દેવાનો હચમચાવી દેતો કિસ્સો સામે આવી ચૂક્યો છે. વધુ એક આવો હોશ ઉડાવતો કિસ્સો સામે આવતા જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે કે આખરે આવનારાઓ સમય શું શું દેખાશે તેનું નક્કી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *