Breaking News

જુવાન દીકરાએ કરોડોનું દેવાળું કાઢતા પરિવારને આવ્યો મોઢું સંતાડવાનો વારો, સમાજના લોકોએ કહ્યું કે, તે કરેલા પૈસાનું ધમંડ… જાણો..

અત્યારના સમયમાં ધંધો અને વ્યવસાય કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આ કળિયુગના સમયની અંદર જો કમાયેલા પૈસા સાચવવાની કોઈ વ્યક્તિમાં ન હોય તો તે ક્યારેય પણ આગળ આવી શકતો નથી. કારણ કે અત્યારે એક વ્યક્તિને નીચો પાડીને જ બીજો વ્યક્તિ ઉપર ચડતો હોય તે પ્રકારના દ્રશ્યો દરેક માર્કેટમાં જોવા મળતા હોય છે.

આવા માર્કેટની અંદરથી કમાણી કરવી ખૂબ જ અઘરી છે. આજકાલના નવ જુવાનીયા નતનવીન ધંધાઓ કરીને અંતે એવું પરિણામ સાબિત કરી દેતા હોય છે કે, જે ને સહન કરવું દરેક લોકો માટે ખૂબ જ મુશ્કેલી સમાન બની જતું હોય છે. હાલમાં કરસન શેઠ નામના એક મોટા અને નામચીન વ્યક્તિના જુવાન જોધ દીકરા હર્ષદે એવડું મોટું દેવાળું કરી નાખ્યું છે કે જેને લઇ તેના પરિવારને મોઢું સંતાડવાનો વારો આવ્યો છે.

કરસન શેઠ તેના ગામમાં દરેક લોકોને ખૂબ જ સારી સલાહ અને શિખામણ આપતા હતા. તેઓ પહેલેથી જ કાપડના ખૂબ જ મોટા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. પરંતુ તેના જુવાન જોધ દીકરાએ તેને જણાવ્યું કે, તે ઓનલાઇન બિઝનેસ કરવા માંગે છે. કરસન શેઠ પાસે વધારે પડતા પૈસા હોવાને કારણે તેને ક્યારેય પણ તેના દીકરાને ટોક્યો નહીં અને તેના મનની મરજી પ્રમાણે દરેક ચીજ વસ્તુઓમાં છૂટછાટ આપી દીધી હતી..

જેને કારણે આજે કરશન શેઠે બનાવેલી તમામ સંપત્તિઓ વેચીને ગામના ઉઘરાણાના રૂપિયા ચૂકવવાનો વારો આવી ગયો છે અને સમાજના લોકો હવે પાછળથી વાતો કરવા લાગ્યા છે કે, કરસન શેઠ જે પૈસાનું ઘમંડ કરતા હતા. એ પૈસાને કારણે જ આજે તેમનો અસલી ચહેરો સામે આવી ગયો છે.

કરસન શેઠના દિકરા હર્ષદે ઓનલાઇન બિઝનેસ કરવાના નામે ઓનલાઈન સટ્ટા જેવી વ્યસનની ચીજ વસ્તુઓમાં સંડોવાઇ ગયો હતો. અને તેમાં શરૂઆતમાં તો તેણે પૈસા કમાયા, પરંતુ ત્યારબાદ રોજબરોજ ઘણી બધી નુકસાની જવા લાગી હતી. આ ઉપરાંત તે વધુ પૈસા કમાવવાની લાલચમાં ઘોડાની રેસમાં પણ પૈસા લગાવવા લાગ્યો હતો..

અને જેમાં તેને ખૂબ જ મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો. એટલું જ નહીં પરંતુ ઘરની સાથે ગામ લોકો પાસેથી પૈસા પણ વ્યાજે લેવાનો શરૂ કરી દીધું હતું. જ્યારે કરશન સુધી આ માહિતી પહોંચી કે તેમનો દીકરો ખૂબ જ ઊંડા વ્યાજની અંદર ફસાઈ ગયો છે અને તેની પાસે રહેલી તમામ સંપત્તિને ગીરવે મૂકીને બધા જ પૈસાનું દેવાડું થઈ ગયું છે..

ત્યારે તેઓના ટાંટીયા ધ્રુજી ગયા હતા. કારણ કે ગઈકાલે જે પરિવાર કરોડપતિ હતો તેને રોડ પતિ થવામાં એક દિવસની પણ વાર લાગી નથી. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે આપણને સાથ સહકાર આપવા માટે કોઈપણ વ્યક્તિ હાજર રહેતું નથી. કંઈક એ પ્રકારની જાલત કરસન શેઠ સાથે થઈ હતી..

અત્યારે સમાજના કેટલાક લોકો તેના પીઠ પાછળ કડવી વાતચીતો કરી રહ્યા છે. તો કેટલાક લોકો તેને સાથ સહકાર આપવા માટે પહોંચી ગયા છે. જ્યારે આપણી નજર સામે આવી ઘટનાઓ આવે છે. ત્યારે આપણે એ ઘટનાની ચર્ચા વિચારણા કરવાની બદલે તેમાંથી શીખ મેળવવી જોઈએ અને પૈસા કમાતી વખતે દરેક ચીજ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *