Breaking News

જીવતી ડોશીના નામ ઉપર પડોશીએ કર્યું એવું કે જાણતા જ બધા મોઢામાં આંગળા નાખી ગયા, તંત્ર પણ ચોંકી ઉઠ્યું.. જાણો..!

આજકાલના સમયમાં ઓછા સમયમાં વધારે પૈસા કમાવવા માટે યુવકો શું કરી બેસે તેનું નક્કી હોતું નથી, મોટાભાગમાં લોકો મહેનતથી કામ ધંધો ચલાવીને તેમના પરિવારનું જીવન ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ કેટલાક લોકોને પૈસા કમાવવાની લાલચ એટલી બધી મગજ પર સવાર થઈ જતી હોય છે કે, તેઓ બે નંબરના કાળા કામકાજો કરવામાં પણ તૈયાર થઈ જતા હોય છે..

કારણ કે, આવા કારનામાંની અંદર તેમને ઓછા સમયમાં વધારે રૂપિયા મળી રહેતા હોય છે. અત્યારે એક પડોશી યુવકે એવું કર્યું હતું કે આ કારનામાએ દરેક લોકોની સામે આવે ત્યારે દરેક લોકો મોઢામાં આંગળા નાખી ગયા હતા. આ ઘટનાને લઈને તંત્ર પણ ચોંકી ઉઠયુ અને તાબડતો દોડતું થઈ ગયું હતું..

આ હચમચાવતો કિસ્સો પરિમલ નગરમાંથી સામે આવ્યો છે, અહીં પિયુષ નામનો એક યુવક તેના પરિવાર સાથે રહે છે, પીયુષની ઉંમર 23 હોવાનું સામે આવ્યું છે, આ યુવક કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી ધંધો કે અન્ય કોઈ પણ કામકાજ કરવાની બદલે સવારના સમયે તે સોસાયટીના મિત્રોની સાથે સાંજ સુધી રખડપટ્ટી ચલાવતો હતો..

જુદા-જુદા વિસ્તારોમાં રખડપટ્ટી કરીને તે સમય ગુજારી દેતો હતો, તેણે ઘણા બધા યુવકો પાસેથી પૈસા પણ વધારે લઈ લીધા હતા. જે પૈસાની ચૂકવણી તે કરી શક્યો નહીં અને ઉધારે પૈસા દેનારા વ્યક્તિઓ તેના ઘર સુધી પણ પહોંચી ગયા હતા, આ યુવકે વધુ પૈસા કમાવવા માટે એવું કારનામુ કરી નાખ્યું હતું કે જેના વિશે જાણીને સમગ્ર કોલોનીમાં દરેક લોકો હાથ પહોંચી ગયા હતા..

પિયુષ નામના યુવકના બાજુના મકાનમાં કમળાબેન નામની એક વડીલ ડોશી એકલવયુ જીવન જીવતી હતી, તેના બંને દીકરા વિદેશમાં રહીને વ્યવસાય ચલાવતા હતા. જ્યારે આડોશી ઘરમાં એકલવયુ જીવન જીવતી હતી, પીયુશે આ જીવતી ડોશીના નામ ઉપર જ એવું ચક્રવ્યુ રચ્યો કે જેનાથી તેને પૈસા કમાવાનો તોડ નક્કી કરી નાખ્યો હતો..

તેને આ ડોશીના નામ ઉપર વીમો લીધો હતો કે, આ ડોશી તેની વડીલ માતા છે અને તેના નામ ઉપર તેને લોન પણ પાસ કરાવી દીધી હતી અને ત્યારબાદ થોડા દિવસો પછી તેનું ડુબલીકેટ સર્ટિફિકેટ બતાવીને વિમાની રકમ બમણી રીતે પરત મેળવવાની કોશિશ કરવા લાગ્યો હતો, પરંતુ જ્યારે વીમા કંપનીએ વધુ તપાસ ચલાવી ત્યારે ખબર પડી કે જે યુવક આ ડોશીને મૃત જણાવી રહ્યો છે..

તે હકીકતમાં જીવતી જ હતી, પાડોશીના નામ ઉપરથી અને વિમાનની રકમ મેળવવાની કોશિશ કરી હતી, પરંતુ તેનો ભાંડો ફૂટી ગયો હતો, જ્યારે આ વાત સોસાયટીના દરેક લોકો સુધી પહોંચી ત્યારે તેઓ પણ હચમચી ઊઠ્યા હતા, દરેક લોકો કહેવા લાગ્યા હતા કે, પિયુષ નામના યુવકે ખૂબ જ વધારે ભેજો દોડાવ્યો અને તેને જીવતી ડોશીના નામે મરણ સર્ટિફિકેટ કઢાવી નાખ્યા હતા..

અને ત્યારબાદ તેને વિમાની રકમ મેળવવાની કોશિશ કરી હતી ઘટનાના સમાચાર જ્યારે પિયુષના માતા-પિતા સુધી પહોંચે ત્યારે દરેક લોકો પિયુષના માતા-પિતાને પણ મહેણાં ટોણા મારવા લાગ્યા હતા કે, તેઓ તેમની દીકરાને બરાબર રીતે સાચવણી કરી શક્યા નથી. જેના કારણે તેમનો દીકરો અન્ય વ્યક્તિઓ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે..

આ મામલાને લઈને આ વડીલ ડોશીએ પોલીસ સ્ટેશનમાં પિયુષ નામના યુવક સામે ફરિયાદ પણ નોંધાવી દીધી હતી કે, આ યુવકે તેની સાથે માનહાની અને છેતરપિંડી કરીને પૈસા મેળવવાની કોશિશ કરી હતી. ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી પોલીસે શરૂ કરી હતી જેમાં ઘરેથી પિયુષની ધરપકડ કરી લેવામાં આવી હતી..

તેની સાથે આ ઘટનાની અંદર અન્ય ઘણા બધા યુવકો પણ સામેલ હતા, જે પરિમલ નગરમાં જ રહેતા હતા. આ તમામ યુવકોને પકડી પાડીને પોલીસ અવનવી રીતે પૂછપરછ કરી રહી છે. જ્યારે જ્યારે પણ આપણે આવા છેતરપિંડીના કિસ્સાઓ સાંભળીએ છીએ ત્યારે આપણે પણ વિચારમાં મુકાઈ જતા હોઈએ છીએ કે, આજકાલના વ્યક્તિઓ જ છેતરપિંડી કરવામાં ખૂબ જ બુદ્ધિ દોડાવી રહ્યા છે..

જો તેઓ એટલું મગજ કોઈ સારા કામકાજની અંદર વાપરતા હોય તો તેઓ એકને એક દિવસ જરૂર સફળ બની જતા હોય છે, આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે, આ અગાઉ પણ અન્ય વ્યક્તિઓને મૃત બતાવીને વીમાની રકમ પચાવી પાડવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *