Breaking News

ટૂંકો જીવ ધરાવતી મહિલાએ સુપર સ્ટોરમાં જઈને કર્યું એવું કે શંકા જતા સાડીનો પલ્લુ ઉંચો કરાવ્યો અને મળ્યું એવું કે જોઈને ઈજ્જતના ધજાગરા થઈ ગયા..! ચેતજો…

આજકાલના સમયમાં કોઈ વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ કરી શકાતો નથી. ત્યારે કયો વ્યક્તિ ચુનો ચોપડીને જતો રહે તેનુ પણ નક્કી હોતું નથી. એક મહિલાએ સુપર સ્ટોરની અંદર એવો કાંડ કરી નાખ્યો છે કે, પકડાઈ ગયા બાદ ઈજ્જતના ધજાગરા થઈ ગયા હતા. આ ઘટનાને લઈને સૌ કોઈ લોકોએ ચેતી જવું જોઈએ…

આ મામલો રાજસ્થાનના સીકરનો છે. અહીં ઉદ્યોગ નગર વિસ્તાર પાસે એક સુપર સ્ટોર આવેલો છે. હરીશભાઈ નાના વ્યક્તિ આ સુપર સ્ટોર ચલાવે છે. આસપાસના વિસ્તારોમાં આ સૌથી મોટો સુપર સ્ટોર હોવાથી મોટાભાગના લોકો ખરીદી માટે અહીં આવી પહોંચતા હતા. એવામાં બપોરના સમયે એક મહિલા આ સુપર સ્ટોરમાં સુકામેવા ખરીદવા માટે આવી હતી..

હરીશભાઈએ સુકામેવા વિશે મહિલાને માહિતી આપી હતી. તેમજ જુદા-જુદા સુકામેવાના ભાવ પણ જણાવ્યા હતા. ત્યારબાદ તે થોડીક વાર માટે આમથી આમ ફરવા ફરવા લાગી હતી અને જુદી-જુદી ચીજ વસ્તુઓના ભાવતાલ પૂછી ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી. જ્યારે અન્ય ગ્રહ કાર્ય ત્યારે હરીશભાઈ અન્ય ગ્રાહકને શું જોઈએ છે તે પૂછવા માટે તેમની નજીક ગયા હતા..

ત્યારે મહિલાએ સુકામેવાના પાંચથી છ પેકેટ પોતાની સાડીની પલ્લુની અંદર છુપાવી દીધા હોય એ પ્રકારનો ભાસ હરીશભાઈને થઈ ગયો હતો. મહિલાએ વિચાર્યું હશે કે, હરીશભાઈ અન્ય ગ્રાહકને સાચવવામાં વ્યસ્ત છે. એવામાં તેણે સુકામેવાના પેકેટ પોતાની સાડીના પલ્લુમાં છુપાવી દીધા હતા. પરંતુ હરીશભાઈને પેકેટ ઊંચકવાનો અવાજ આવ્યો હતો..

એટલા માટે તેઓએ પાછળ ફરીને જોયું તો મહિલા તેની સાડી સરખી કરતી હતી. એટલા માટે તેઓને આ મહિલા ઉપર શંકા ગઈ કે, નથી આ મહિલાએ કઈ ખોટું કામ કર્યું છે અને જ્યારે હરીશભાઈ મહિલાની નજીક પહોંચવા લાગે ત્યાં તો આ મહિલા ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગી હતી. તરત જ બૂમ પાડીને તેમના સુપર સ્ટોરમાં કામ કરતા અન્ય વ્યક્તિઓને પણ ત્યાં બોલાવ્યા..

અને કહ્યું કે આ મહિલાએ ડ્રાયફ્રુટના પેકેટ લઈ લીધા હોય તેવું લાગી રહ્યું છે. તરત જ મહિલાના ઉભી રાખવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય મહિલા ગ્રાહક પાસે આ મહિલાનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે તેના સાડીના પલ્લુમાંથી પાંચ થી છ પેકેટ મળી આવ્યા હતા. જેની કુલ કિંમત ₹3,500 હોવાનું સામે આવ્યું છે.

ટૂંકા જીવની આ મહિલાએ સુપર સ્ટોરની અંદર સુકામેવાની ચીજ વસ્તુઓ ચોરી કરવી હતી. પરંતુ હરેશભાઈની સુજબુજને કારણે તેની આ ચોરી પકડાઈ ગઈ હતી. તેઓએ તરત જ ઘટનાની જાણકારી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી કે, આ મહિલા તેમના સુપર સ્ટોરની અંદર ચોરી કરવા માટે આવી હતી..

પરંતુ સદનસીબે તેમનું ધ્યાન જતું રહેતા મહિલાની ચોરી પકડાઈ ગઈ છે. ત્યારબાદ મહિલાની બધી પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેનું નામ રશ્મિકા હોવાનું સામે આવ્યું છે. જે નજીકના વિસ્તારમાં જ રહે છે. તેણે અગાઉ પણ હરીશભાઈની દુકાનમાંથી અંદાજે 15,000 થી ₹16,000 નો સામાન ચોરી કરી લીધો હતો..

તે વારંવાર અહીં આવતી હતી અને ખરીદીના બહાને ચોરી કરીને જતી રહેતી હતી. મહિલાના પતિને પણ ફોન કરીને અહીં બોલાવી લેવામાં આવ્યા હતા કે, તેમની પત્નીએ શું કામ લેવાની ચોરી કરી છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે ઘટના બન્યા બાદ જે તે વ્યક્તિને શરમનો અનુભવ કરવો પડે છે..

આ ઉપરાંત ઘટના બન્યા બાદ તેમને ખૂબ જ મોટો પછતાવો પણ થાય છે. પરંતુ ત્યારે પછતાવાથી કશું થતું નથી કારણ કે તેઓ અગાઉથી જ ખૂબ મોટા કાંડ કરી નાખતા હોય છે. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓએ તરત જ સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. જેમાં મહિલાની આ કરતું હતું પકડાઈ ગઈ હતી..

સીસીટીવી ના વિડીયો હરીશભાઈએ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. તેમજ મહિલાના પતિને પણ દેખાડ્યા હતા. ઘટના બન્યા બાદ મહિલાને પોતાનું મોઢું સંતાડવાનો વારો આવી ગયો હતો. ઘટના બન્યા બાદ હરીશભાઈ ખુબ સચેત થઈ ગયા છે. જીવ ની ટૂંકી આ મહિલાને કરતુતે દુકાન માલિકનો આખો ઉઘાડી નાખી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *