રોજબરોજ એવી ઘણી બધી યુવતી યુવકોના પ્રેમ જાળમાં ફસાઈ જતી હોય છે કે જેમાંથી નીકળવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુંકિન બનતું જાય છે. એવા ઘણા બધા યુવકો સગીર યુવતીઓને પ્રેમમાં ફસાવીને લગ્નની લાલચ આપે છે અને ત્યારબાદ તેમના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા હોય છે..
એમાં પણ ગુજરાતના સુરત શહેરમાં આ પ્રકારના બનાવો બનવાનું સૌથી મોખરે હોય છે. ખાસ કરીને ડીંડોલી વિસ્તારમાં છાશવારે આવા બનાવો સામે આવે છે. ડીંડોલી વિસ્તારમાં કૃપાલી નામની એક 23 વર્ષની યુવતી પોતાના માતા પિતા સાથે રહે છે. આ યુવતી મૂળ તેલંગાણા રાજ્યની છે. અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહે છે..
અને પરિવારજનો સાથે જીવન ગુજારે છે. આ યુવતી કોલેજમાં અભ્યાસ કરી રહી છે. અને ત્યારબાદ તે વેસુના એક વિઝા કન્સલ્ટિંગમાં નોકરી કરતી હતી. ત્યારે તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી દિનેશ મુંધવા નામના એક યુવક સાથે સંપર્કમાં આવી હતી. રોજબરોજ આ બંને વ્યક્તિઓ એકબીજા સાથે ખૂબ જ વાત કરતા હતા. જેને કારણે તેઓ એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા હતા..
દિનેશ મુંધવા નામનો આ યુવકની ઉંમર 24 વર્ષની હતી. અને તે પોતે એક જીમમાં ટ્રેનર તરીકેની નોકરી કરતો હતો.. થોડા દિવસ સુધી મેસેજમાં વાતચીત થઈ અને ત્યારબાદ આ યુવક કૃપાલી નામની આ યુવતીને મળવા માટે તેની ઓફિસે ગયો હતો. જ્યાં એકબીજા ના નંબરની પણ આપ લે થઈ ચૂકી હતી. અને તેઓ રોજબરોજ વાત કરવા લાગ્યા હતા.
એક દિવસ એક કૃપાલીના માતા પિતા પોતાના વતન ગયા હતા. ત્યારે કૃપાલી બિલકુલ એકલી હતી. ત્યારે આ યુવકે જેને પ્રેમ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો અને જ્યારે કૃપાલી એકલી હોય ત્યારે આ યુવક તેને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરવા લઈ જતો હતો. માતા પિતાની ગેરહાજરીમાં કૃપાલીના ઘરે આવીને દિનેશ નામના યુવક ઘણી વખત આ યુવતી સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો..
જ્યારે જ્યારે એકાંતનો સમય મળે ત્યારે ત્યારે તેઓ શરીર સંબંધ માણતા હતા. પરંતુ એક દિવસ કૃપાલીને ગ.ર્ભ. રહી જતા તેણે આ યુવકને તાત્કાલિક ધોરણે પ્રેમ લગ્ન કરી લેવા માટે દબાણ કર્યું હતું. પરંતુ દિનેશ બુધવા નામના યુવકે કૃપાલી ને જણાવ્યું કે તારી અને મારી જ્ઞાતિ બિલકુલ અલગ છે. એટલા માટે હું તારી સાથે લગ્ન નહીં કરી શકું…
એમ કહીને આ યુવતી ને રખડતી મૂકી દીધી હતી અને પોતે કોઈક જગ્યાએ ફરાર થઈ ગયો હતો. જ્યારે કૃપાલીના માતા પિતાને જાણ થઈ કે તેમની દીકરી લગ્ન પહેલા જ ગ.ર્ભ.વતી થઈ ગઈ છે અને તેણે 24 વર્ષના એક યુવક સાથે શરીર સંબંધો પણ બાંધ્યા છે. ત્યારે તેઓ ખૂબ જ આધાતમાં ચાલ્યા ગયા હતા અને તેઓના પણ ડોળા ફાટી નીકળી આવ્યા હતા..
તેઓ ખૂબ જ વિચારમાં પડી ગયા કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું અને હવે શું કરવું જોઈએ..? પરંતુ માતાએ તેની દીકરી અને તેમના પરિવારની આબરૂ બચાવવા માટે આ દીકરીનો .ગ.ર્ભ. પડાવી નાખ્યો હતો. અને તરછોડી દેનારા યુવક સામે તેણે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં .દુ.ષ્ક.ર્મ.ના કિસ્સામાં ફરિયાદ નોંધાવી દીધી છે.
પોલીસે ફરિયાદ નોંધીને આ જેમ ટ્રેનરની ધરપકડ કરી છે. હકીકતમાં માતા-પિતાએ આ મામલો વાંચ્યા બાદ પોતાના બાળકો ઉપર ખૂબ જ ધ્યાન દેવું જોઈએ. ક્યારે તેમનું બાળક શું કરે છે..? અને કઈ જગ્યા પર રોજ હરે ફરે છે.? તેમજ તેની દરેક બાબતો અને ચીજ વસ્તુઓનો ખ્યાલ રાખવો જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]