Breaking News

જીદ કરીને મિત્રો સાથે ફરવા ગયેલા જુવાનીયા યુવક સાથે કાળ ભેટો થઈ જતા માં-બાપ રડી રડીને બેહાલ થયા, એકનો એક દીકરો મોત પામ્યો..!

કહેવાય છે કે, જ્યારે પણ માતા પિતાની વાતને અફખોડી નાખવામાં આવતી હોય અથવા તો તેમની વાતને માન સન્માન આપવામાં આવતું નથી ત્યારે વ્યક્તિને પાછળ જોઈને ખૂબ જ પછતાવો કરવો પડતો હોય છે, કારણ કે માતા-પિતા હંમેશા તેમના બાળકો માટે સારું જ ઈચ્છે છે. પરંતુ બાળકોને ઘણી બધી વાર પોતાના માતા પિતાની સલાહ શિખામણ ખૂબ જ કડવી લાગે છે..

અને તેઓ મા બાપ સાથે પણ કડવું વર્તન કરવા લાગતા હોય છે, અત્યારે એક માતાએ તેના દીકરાને કહેલી વાત બિલકુલ સત્ય સાબિત થઈ ગઈ હતી અને ત્યારબાદ માતાને પણ પોતાના શબ્દો ઉપર ખૂબ જ પછતાવો થવા લાગ્યો હતો, હકીકતમાં આ કિસ્સો એવી ઘટના સાથે જોડાયેલો છે..

જેને જાણ્યા બાદ તમારું મન પણ હલબલી જશે, આ ઘટના ગોલ્ડન પાર્ક વિસ્તારમાંથી સામે આવી છે. અહીં સોસાયટીમાં રહેતા કેટલાક જુવાનિયા મિત્રોનું ગ્રુપ કાર લઈને ફરવા જવા માટેનો પ્લાન બનાવી રહ્યો હતો. આ જુવાનિયા મિત્રોને ગ્રુપમાં દરેક યુવકોની ઉંમર અંદાજે 18 વર્ષથી માંડીને 23 વર્ષ સુધીની હતી..

આ તમામ યુવકો પોતપોતાના ઘરેથી મંજૂરી લઈને હિલ સ્ટેશન ઉપર કાર લઈને ફરવા માટે જવાના હતા, જેમાંથી 20 વર્ષના પરેશ નામના યુવકે તેના માતા પિતાને જણાવ્યું હતું કે, તે સોસાયટીના મિત્રોની સાથે કાર લઈને હિલ સ્ટેશનને ફરવા જવા માટે ઈચ્છે છે. જ્યારે તેણે પરિવારજનોની મંજૂરી માંગી ત્યારે પરેશ ની માતા ભાવના બેને પરેશને મનાઈ ફરમાવી હતી..

અને જણાવ્યું કે, હજુ તમારી ઉંમર ખૂબ જ નાની છે અને કાર લઈને જવું સુરક્ષિત કહેવાય નહીં, એટલા માટે તારે ફરવા માટે જવાનું નથી આપણે થોડા સમય બાદ સમગ્ર પરિવારના સદસ્યોને સાથે લઈને ફરવા માટે જઈશું. પરંતુ પરેશને તેના મિત્રોની સાથે જ ફરવા માટે જવું હતું, એટલા માટે તે જીદ પકડીને બેસી ગયો હતો..

અને તેની જીદ ઉપર આ માતા-પિતાને અંતે નીચે ઉતરવું પડ્યું હતું અને પરેશની જીદથી કંટાળી જઈને માતા પિતાએ તેને ફરવા જવા માટેની હા પાડી દીધી હતી, ચારથી પાંચ મિત્રોનું આ ગ્રુપ હિલ સ્ટેશનને ફરવા માટે તો જતું રહ્યું પરંતુ રસ્તામાં તેમને એક કાળમુખો અકસ્માત નડી ગયો હતો..

જેમાં એક જ સોસાયટીમાં રહેતા કુલ ચાર વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થયુ છે, જ્યારે એક વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો છે, તેઓ જ્યારે હિલ સ્ટેશન ઉપર પોતાની કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે સામેથી બાજુએ આવતા એક ટેમ્પો ચાલકે તેમની કારને ખૂબ જ જોરદાર ટક્કર મારી દીધી હતી..

અને હિલ સ્ટેશન ઉપરથી નીચે તેમની કાર ખીણમાં ખાબકી ગઈ હતી, આ કાર નીચે ખાબકતાની સાથે જ કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓમાંથી કુલ ચાર વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થયા છે. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે, પરંતુ તે પણ હાલ હોસ્પિટલ ની અંદર સારવાર લઈ રહ્યો છે..

ઘટનાના સમાચાર જ્યારે ગોલ્ડન પાર્ક વિસ્તારમાં રહેતા પાસે મિત્રોના ઘર સુધી પહોંચ્યા ત્યારે તેમની સોસાયટીમાં તો રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો કારણ કે, એક જ સાથે ચાર જુવાન યુવક ના મૃત્યુ થતાં મા બાપના રડી રડીને બેહાલ થઈ ગયા હતા. પરેશની માતા ભાવનાબેન તો દુઃખની આ ઘડીને સહન કરી શકે નહીં કારણ કે તેમનો એકનો એક દીકરો ફરવા જવાની જીદ પકડીને બેસી ગયો હતો..

ભાવનાબેનને ઘણી બધી વાર તેના દીકરાને સમજાવવાની કોશિશ કરી અને મને પણ ફરમાવી હતી, પરંતુ તેમનો દીકરો સમજ્યો નહીં અને અંતે તેમને આ કાળમુખો અકસ્માત નડી ગયો હતો. હવે ભાવનાબેનને પોતાના જે શબ્દો ઉપર ખૂબ જ મોટો પછતાવો થવા લાગ્યો હતો કે, તેઓએ તેના દીકરાને અકસ્માતની આ વાત અગાઉ જણાવી હતી જે અત્યારે સત્ય પરિવર્તન પામી ગઈ છે..

આ ઘટનાને લઈને તેઓ ખૂબ જ દુઃખી થયા છે, આ ઉપરાંત પરેશની સાથે રહેલો 23 વર્ષનો અમિત 24 વર્ષનો સુરેશ અને 19 વર્ષના પ્રિયાંશુનો પણ સમાવેશ થાય છે. 24 વર્ષનો સુરેશ આ કારને ચલાવી રહ્યો હતો, જ્યારે સામેથી બાજુ આવતા ટેમ્પો ચાલકે આ કારણે ટક્કર મારીને ખીણમાં ધકેલી દીધી હતી..

જેના કારણેથીની અંદર કાર ગોથા ખાઈને પલટી મારી ગઈ એને અંદર બેઠેલા ચાર વ્યક્તિઓના કમ કમાટી ભર્યા મૃત્યુ થયા છે. આ અકસ્માત સર્જાયો ત્યારે ટેમ્પો ચાલે ટેમ્પોને ઘટના સ્થળ પર જ મૂકીને ત્યાંથી ભાગી ગયો છે. અત્યારે પોલીસે આ ચારેય વ્યક્તિઓના મૃતદેહને પોતાના ઘર સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ ઇજાગ્રસ્ત વ્યક્તિને પણ હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચાડી દેવામાં આવ્યો હતો તો બીજી બાજુ આ ટેમ્પો ચાલાક કોણ છે, તેની પણ જાણકારી મેળવાઈ રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *