Breaking News

જીપનું ટાયર ફાટતા જીપ કાબુ બહાર ગઈ અને ટ્રકમાં ઘૂસી જતા 6 લોકોના કાળજા ચિરાઈ ગયા, આખો હાઈવે મરણચીખોથી ગુંજી ઉઠ્યો.. ઓમ શાંતિ..!

દીન પ્રતિ દિન હાઇવે ઉપરથી ઘણા બધા અકસ્માતના કિસ્સો સામે આવે છે. અત્યારે ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર પાસેથી વારાહી હાઇવે ઉપર એક એવો અકસ્માતનો બનાવ સામે આવ્યો છે કે, જેમાં કુલ બાર લોકો ઘાયલ થયા છે. જ્યારે છ વ્યક્તિના કમકમાટી ભર્યું મૃત્યુ પણ થઈ ગયા છે..

અત્યારે આ તમામ ઘાયલ વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત રાધનપુરના વારાહી હાઇવે માર્ગ પર આવેલા મોટી પીપળી પાસેથી સામે આવ્યો છે. આ હાઈવે ઉપર રાજસ્થાનના મજૂરોને લઈને એક જીપ પસાર થતી હતી. આ જીપનું અચાનક જ ટાયર ફાટી જતા રસ્તાની ઉપર ઉભેલી એક ટ્રકની સાથે આજે પથરાઈ ગઈ તેમાં ઘૂસી ગઈ હતી..

અને છ લોકોના કમકમાટી ભર્યા થયા હતા. આ ઉપરાંત ધન્યવાદ લોકો ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ જીપનો સંપૂર્ણપણે કુરચે કુરચો બોલી ગયો હતો. જ્યારે આ ઘટનાની જાણકારી આસપાસના લોકો સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકો પોતાનું કામ પડતું મૂકીને આ અકસ્માતની અંદર ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે નજીક આવી પહોંચ્યા હતા…

તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા અને તેમને હોસ્પિટલે પણ લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ અકસ્માતમાં સમજુબેન, ફૂલવાદી, દુદાભાઈ રાઠોડ, રાધાબેન પરમાર કાજલબેન પરમાર, અમિતાબેન, વણઝારા અને પીનલબેન વણઝારા નામના છ વ્યક્તિઓના મૃત્યુ થયા છે..

જ્યારે અંજલિ બેન, ભમરભાઈ, સીમાબેન, મધુબેન, સરોજબેન, ગાયત્રીબેન, મલિકભાઈ, રોશનબેન, સીતાબેન, જાગીરભાઈ અને બાબુભાઈ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્તત થયા છે. તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અકસ્માતની ઘટના આટલી બધી હોશ સુડાવી દેતી હતી કે, ત્યાં ઉભેલા લોકો ઘટનાને જોતાની સાથે જ આંખો મીચી ગયા હતા…

આ ગંભીર અકસ્માતના ઘણા બધા વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે. જયારે જયારે આવા અકસ્માતો સામે આવે છે ત્યારે દરેક લોકોના કાળજા ધમધમી ઉઠે છે. આ અસ્ક્માતમાં ઘણા બધા પરિવારે પોતાના સભ્યો ખોયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *