Breaking News

જે દીકરી મીઠુડી બનીને બા-દાદાને શિખામણ દેતી એજ દીકરી પરિવારને ચકમો આપી પ્રેમી સાથે ભાગી જતા પરિવાર થયો બેહાલ, માં-બાપની ઈજ્જત તો…

અમુક વખત અચાનક જ ઊંઘી જવું પડે છે. પણ જ્યારે જે વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય અને તે વ્યક્તિ જ આપણને ચકમો આપીને જતો રહે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે કે, આપણે જે વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ કર્યો અને અત્યાર સુધી તેની સાથે ખૂબ જ સારા સંબંધ હતા તે વ્યક્તિ પણ આખરે દગો આપીને ચાલ્યો ગયો છે..

અત્યારે એક પરિવારને કંઈક આવા જ એક દુઃખનો સામનો કરવો પડી રહ્યો છે. જેંતીલાલ ચોરસિયા તેમના પરિવાર સાથે મોટા ટેકરા વિસ્તાર પાસે આવેલી નંદુબારી સોસાયટીમાં રહેતા હતા. પરિવારમાં તેમની 22 વર્ષની જુવાનજોધ દીકરી જ્યોતિ તેમનો 19 વર્ષનો દીકરો અરવિંદ તેમજ તેમની પત્ની વિમળાબેનનો સમાવેશ થતો હતો..

આ સાથે સાથે જયંતીલાલ ના માતા પિતા પરસોતમભાઈ અને રતનબેન પણ રહેતા હતા. પરિવારનો માળો એકદમ વ્યવસ્થિત ચાલતો હતો. સૌ કોઈ લોકો રાજી ખુશી અને લાડ પ્રેમથી રહેતા હતા. પરિવારની 21 વરસની જુવાનજોધ દીકરી જ્યોતિ પરિવારના સૌ કોઈ સભ્યો સાથે ખૂબ જ લાડ પ્રેમ પૂર્વક વાતો કરતી..

આ ઉપરાંત તે પોતાના બા-દાદાને મીઠુંડી ભાષામાં અત્યારના સમયની જુદી-જુદી શિખામણો પણ આપતી હતી કે, અત્યારના સમયમાં લોકો સાથે આવી રીતે વાત વર્તન કરવું પડે છે. આ ઉપરાંત તે બા દાદાની ખૂબ જ લાડકી હતી. પરંતુ આ લાડકી દીકરીએ જ અત્યારે ન કરવાનું કરી નાખ્યું છે..

જેને લઈ તેના માતા-પિતાને અવળા વિચારો પણ આવવા લાગ્યા છે. અને તેમની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. જ્યોતિ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના જ વર્ગખંડમાં અભ્યાસ કરતો જીમિત જ્યોતિને ખૂબ જ ગમવા લાગ્યો હતો. આ ઉપરાંત જીમીત જ્યોતિના સોસાયટીમાં જ રહેતો હતો..

બંને એકબીજાને ઓળખતા હોવાથી વારંવાર વાતચીત પણ કરતા હતા. અને ધીમે ધીમે તેઓ બંનેની એટલી બધી નજીક આવી ગયા કે, એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. જ્યોતિ અવારનવાર ઘરેથી પોતાની બહેન પાણીના ઘરે જવાનું બહાનું દેખાડીને જીમિતને મળવા માટે જતી હતી..

તો જીમિત પણ પોતાના ઘરે બહાનાબાજી કરી જોતીને મળવા જવા પહોંચી જતો હતો. આ બંને પ્રેમી પંખીડાઓ નાની ઉંમરમાં જ પોતાના પરિવારજનોને આપીને એકબીજાને મળતા હતા. અને એક દિવસ તે બંને નક્કી કર્યું કે, તેઓ ઘરે લગ્નની વાતચીત કરશે. બંને પોતાના ઘરે લગ્નની ઉપર છેલ્લી વાતચીતો કરી હતી..

અને જણાવ્યું હતું કે, જો કોઈ નજીકના જ ઓળખીતા છોકરા સાથે લગ્ન કરી લેવામાં આવે તો સારું, પરંતુ જ્યોતિના પિતાએ જણાવ્યું કે તેની નજરમાં તેના મિત્રનો દીકરો છે. અને તે જ્યોતિ માટે ખૂબ જ સારો સાબિત થશે. એટલા માટે જ્યોતિની વાતને તેના પિતાએ નકારી કાઢી હતી..

પરંતુ જ્યોતિને જીમિત સાથે લગ્ન કરવા હતા. એટલા માટે તેણે જીમિતને કહ્યું કે, આપણે બંને ભાગીને લગ્ન કરી લઈશું. એક દિવસ સવારના સમયે જ કોલેજ જવાને બહાને જીમીત અને જ્યોતિ બંને ઘરેથી ભાગી ગયા હતા. અને બંનેએ પ્રેમ લગ્ન પણ કરી લીધા હતા. જ્યારે જયંતીલાલ અને વિમળાબેનને જાણકારી મળી કે, તેમની લાડકી જુવાન જોધ દીકરી જ્યોતિએ સોસાયટીમાં જ રહેતા..

જીમીત સાથે ભાગીને લગ્ન કરી લીધા છે. ત્યારે તેઓના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. તેઓ વિચારમાં મુકાઈ ગયા કે, તેમની દીકરી જ્યોતિ પરિવારના સૌ સભ્યો સામે ખૂબ જ મીઠુડી બનીને રહેતી હતી. તે હંમેશા પોતાના માતા પિતા અને બા દાદાનું કહેલું જ કરશે તેવું પણ જણાવતી હતી..

છતાં પણ તે આજે પરિવારની વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કરી લીધા છે. તેને એક પણ વાર પરિવારના અન્ય સભ્યોનો વિચાર કર્યો નથી. આ દીકરી બા દાદાની ખૂબ જ લાડકી હતી. પરંતુ હવે બા દાદા પણ કહેવા લાગ્યા કે, આ જ્યોતિએ ખૂબ જ મોટું પગલું ભરી લીધું છે. અને તેના પગલાની ઠેસ તેમને દિલમાં ખૂબ જ અંદર સુધી પહોંચી છે.

તો જેંતીલાલને તેમના પરિવારના અને સમાજના લોકો પણ કહેવા લાગ્યા કે, તેઓ ધંધામાં તો ઘણું બધું કમાય છે. પરંતુ પરિવારને સાચવી શક્યા નહીં. આ ઉપરાંત વિમળા બહેનને પણ સોસાયટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જતું હતું. કારણ કે જ્યોતિ સોસાયટીના જ યુવક જીમિત સાથે ભાગી ગઈ હતી..

એટલા માટે સોસાયટીના અન્ય લોકો વિમળાબેનને મહેણા ટોણા મારતા હતા. માતા પિતાનું જીવવું મુશ્કેલ બની ગયું હતું. તેઓ તેમની દીકરીને લઈને ખૂબ જ ચિંતા પરંતુ તેમની દીકરીને માતા-પિતા વિશે એક પણ વાર વિચાર કર્યો નહીં, અને તે જીમિત સાથે પ્રેમ લગ્ન કરવાની જીદે ચઢીને ઘર મૂકીને ભાગી ગઈ હતી.

એક દિવસ તો જયંતીલાલ અને વિમળાબેન બંને આપઘાત કરવા માટે રેલવેના પાટા પાસે પણ પહોંચી ગયા હતા. પરંતુ તેમના સંબંધી હોય તેમને જોઈ લેતા તેમને આ કામ કરતા પહેલા અટકાવી લેવામાં આવ્યા હતા. તેઓ ખૂબ જ કંટાળી ગયા અને હતાશ થઈ ગયા હતા. આ સાથે સાથે તેમની દીકરી હવે ઘરે આવવા માટે પણ રાજી હતી નહીં..

તેઓએ ઘણી બધી શોધખોળો કરી, પરંતુ આ બંને વ્યક્તિનો કોઈ પણ અતોપતો પણ લાગ્યો નથી. જ્યોતિ પોતાના જ પરિવારને ચકમો આપીને ભાગી ગઈ હતી. જેમાં તેના માતા પિતાની ઈજ્જત સાવ ધૂળમાં મળી ગઈ છે. હજુ પણ આ ઘટનાને લઈને માતા-પિતા તેમની દીકરીની રાહ જોઈ રહ્યા છે..

અને કદાચ જ્યોતિ પરત આવી જશે, તો તેને માફી પણ આપી દેશે. પરંતુ તેમની દીકરી હવે આ ઘરે આવવા માટે રાજી નથી. આ બાબત સમાજના દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થઈ છે. કારણ કે નાની ઉંમરમાં આટલું મોટું પગલું ભરી લેવાને કારણે માતા-પિતા ખૂબ જ ચિંતામાં ચાલ્યા જતા હોય છે. બનાવને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *