અંબાલાલ પટેલ ની નવી આગાહી આવી ગઈ છે. ગુજરાતની અંદર વાવણી ક્યારે થશે તેની સૌથી મોટા સમાચાર આપી દીધા છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં કઈ તારીખે સારામાં સારી વાવણી થશે તેમજ ચોમાસુ કેવું રેહશે છે. તેમ જ ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં કેવી વાવણી થશે અને ક્યારે ક્યારે વરસાદ પડશે કેવો વરસાદ રહેશે ખાસ કરીને દરિયા કિનારે કેટલા ઇંચ વરસાદ પડશે તેની આગાહી પણ કરી છે.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી કરી છે. ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના જિલ્લાઓમાં હાલ પવન ફૂંકાઇ રહ્યો છે. તો કોઈ વિસ્તારમાં છાંટા પણ જોવા મળી રહ્યા છે હવે ચોમાસાનું આગમન ક્યારે થશે દરેક લોકોના મનમાં આ પ્રશ્ન હોય છે. તેને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. આગામી 10 જુન સુધી ની અંદર ઉત્તર ગુજરાતમાં ચોમાસું આવી જશે.
અને ભારે વરસાદ પડશે. સૌથી મોટી વાત 10 જૂન તારીખે ઉત્તર ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલ ની આગાહી કરવામાં આવી છે. એવા માં ૧૫ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર નિયમિત રીતે ચોમાસુ બેસી જવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ભારતની વાત કરીએ તો ટૂંક સમયની અંદર જ ચોમાસું બેસી જશે અને એક થી ત્રણ દિવસ સુધી ની અંદર કેરલના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
આગામી ત્રણ જુલાઈના રોજ પણ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તેમ જ મોટી વાત કરતા તેણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના અરવલ્લી તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ વર્ષે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં 40 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જૂન મહિનામાં રાજ્યની અંદર આવતો મહિનો છે એની અંદર રાજ્યની ૬ ઇંચ એવરેજ પડવાની આગાહી કરેલી છે જ્યારે જુલાઈ મહિનાની અંદર ૧૨ ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ઓગસ્ટ મહિનાની અંદર 8ઈંચ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
આમ એકંદરે સારા માં સારું ચોમાસું રહેશે છે તેવી પણ આગાહી છે 10 તારીખે ઉત્તર ગુજરાતમાં વાવણી અને 15 તારીખ તેથી સમગ્ર ગુજરાતની અંદર વાવણી થઇ જશે તેવા સંકેત પણ આપી દીધા છે. હજી કેરલ થી દુર છે એકાદ દિવસની અંદર ચોમાસુ બેસી શકે છે અને ભારે થી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને ચોમાસુ સારુ રહેશે એવા સંકેત સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]