Breaking News

જમાઈએ તેના સસરાને રોડ બનાવવાના રોલર મશીન નીચે સુવરાવીને કચડી નાખતા શરીરનો થઈ ગયો પાપડ, કારણ જાણી ભલભલા ચક્કર ખાઈ ગયા..!

પરિવારના પોતાના સભ્યો પણ હવે નજીક જ વસ્તુઓની લાલચમાં આવીને સંબંધો ભુલાવી દઈ ન કરવાના કારણો કરી નાખે છે. અત્યારે એક જમાઈએ તેના સગા સસરાને નજીવી લાલચ માટે મોતને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો સામે આવી ગયો છે. આ ઘટના ઝારખંડની છે. અહીં ફારસી નગર વિસ્તાર પાસે આવેલી ગુરુગ્રામ સોસાયટીમાં દલપતસિંહ તેમના પરિવાર સાથે રહે છે..

દલપતસિંહની એકની દીકરી રીતુના લગ્ન આજથી સાત વર્ષ પહેલા નલિન નામના એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. નલીન શહેરમાં નોકરી કરે છે. જ્યારે રીતુ નાના બાળકોને ટ્યુશન આપીને પરિવારને ચલાવવામાં મદદરૂપ બને છે. દલપતસિંહને એકની એક દીકરી હોવાને કારણે તેઓ તેમની દીકરી રીતુને ખૂબ જ સાચવતા હતા..

તેમજ તેમના જમાઈને પણ પોતાના સગા દીકરા માનીને તેની સાર સંભાળ રાખતા હતા. દલપતસિંહને ગામડે અંદાજે 75 વીઘા જમીન હતી. જ્યારે તેઓ નિવૃત્ત થઈ ગયા ત્યારે તેણે આ જમીનને દાનમાં આપી દેવાનું નક્કી કર્યું હતું. ત્યારે નલીને તેના સસરા દલપતસિંહ ને જણાવ્યું કે આ તમામ જમીન દાનમાં આપી દેવી જોઈએ નહીં..

તમે આ જમીનને મારા નામે કરાવી આપો, હું આ જમીનને વાવેતર કરવા માટે અન્ય લોકોને સોંપી દઈશ અને તેમાંથી જે રૂપિયા આવશે તેનાથી પરિવાર સારી રીતે ચાલશે. પરંતુ દલપતસિંહને જણાવ્યું કે, તેઓ આ જમીનને કોઈ પણ વ્યક્તિને આપવા માંગતા નથી. તેઓ આ જમીનને દાન પેટે આપી દઈને પુણ્ય કમાવા માંગે છે..

આ બાબતને લઈને જમાઈ અને સસરા વચ્ચે ઝઘડો ઉત્પન્ન થઈ ગયો હતો. દલપતસિંહ તેના જમાઈને ખૂબ જ સાચવતા હતા. પરંતુ હવે આ જમાઈ તેમના માટે જ કાળ સમાન સાબિત થઈ ગયો છે. તેણે એક દિવસ પોતાના સસરાને મળવા માટે ખેતર વિસ્તારની પાછળ આવેલી એક કોલોનીમાં બોલાવ્યા હતા.

અને ત્યાં તેણે તેના સસરાને ધાક ધમકી આપીને જણાવ્યું હતું કે, જો તમે મારા નામે જમીન નહીં કરી આપો તો હું તમને મોતને ઘાટ ઉતારી દઈશ અને બધી જમીન વારસદાર તરીકે તમારી દીકરીના નામે થઇ જશે પછી હું તમારી દીકરીના નામેથી જમીન મારા નામે કરાવી નાખીશ અને આ તમામ જમીનને ઝડપી લઇશ..

પોતાના જમાઈના મોઢેથી આ શબ્દો સાંભળીને સસરા ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. દલપતસિંહએ તાત્કાલિક ધોરણે તેની દીકરીને ફોન ફોન કરીને આગળ નાની જાણકારી આપવા માટે આગળ વધી રહ્યા હતા. ત્યારે નલીને વિચાર્યું કે, જો દલપતસિંહ તેની દીકરી રીતુને ફોન કરીને જાણકારી દઈ દેશે તો હું ક્યારેય પણ આ જમીને મારા નામે કરી શકીશ નહીં..

એટલા માટે તેણે તેના દલપતસિંહને રોકવાની કોશિશ કરી હતી. પરંતુ દલપતસિંહ રોકાયા નહીં એટલા માટે જમાઈએ તેના સસરા ને માથાના ભાગે માર મારવાનું શરૂ કરી દીધું હતું અને ત્યાં બાજુમાં પડેલા રોડ બનાવવાના રોલર નીચે સુવડાવી દઈ તેના ઉપરથી રોલર ફેરવી દીધું અને તેને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા..

જ્યારે દલપતસિંહના શરીર ઉપરથી આ રોલર પસાર થયું ત્યારે ચારે કોર લોહીની પિચકારીઓ નીકળવા લાગી હતી. અને તેમનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. શરીર એટલું બધું કચડાઈ ગયું હતું કે, તેને નજરે જોનારા લોકો સમસમી ગયા છે. કેટલાક લોકોને તો આ દ્રશ્ય જોયા બાદ ઊંઘ પણ આવી નથી…

તાત્કાલિક ધોરણે ત્યાં આસપાસના લોકોએ નલિનને પકડી પાડ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં જાણકારી આપી દીધી કે, નલિન નામના યુવકે તેના સસરાને જાહેરમાં જ મોતને ઘાટ ઉતારી દીધા છે. દોડી આવ્યો અને નલિનને પકડી પાડ્યો હતો. હાલ તેને કડક પૂછતાછ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહીઓ થઈ રહી છે..

જ્યારે રીતુને ખબર પડી કે નલીને જમીનને મેળવવા માટે તેના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે. ત્યારે રીતું પણ ખૂબ જ ગુસ્સે ભરાઈ હતી અને તેણે પણ તેના પતિની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આ વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ કારણકે તેણે તેના પિતાનો જીવ લઈ લીધો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *