Breaking News

ઈતિહાસના સૌથી વધુ ભાવ પાર કરીને જીરાના બોલાયા નવા ભાવ, આટલો ભાવ થતા જ ખેડૂતો આંખો ફાડી ગયા, જાણો તાજા ભાવ..!

ગુજરાત જુદા જુદા પાકોના ઋતુઓ અને સીઝન વાઇસ ઉત્પાદન કરવા માટે પ્રખ્યાત છે. ગુજરાતમાં જુદા જુદા પાક ખેડૂતો પોતાના ખેતરોમાં પકવતા હોય છે અને તેઓના પાકની ખરીદી માટે માર્કેટિંગ યાર્ડ ની ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. તેમજ ઉત્તર ગુજરાતમાં આવેલા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં તો આ માર્કેટિંગ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ તરીકે ગણાય છે કારણ કે,

આ માર્કેટીંગ યાર્ડના જીરા ના પાક ની ખરીદી ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચાણ કરવામાં આવતી હોય છે, ખાસ કરીને આ માર્કેટિંગ યાર્ડ ની સફળતા માત્ર ને માત્ર તે વિસ્તારની આસપાસ ના ખેડૂતો ને આધીન પણ ગણી શકાય એમ છે કારણકે આ વિસ્તારોમાં જીરા ના પાક નું મબલક પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવતું જણાઈ છે આ ઉપરાંત પણ આ વિસ્તારના ખેડૂતો પાક લેતા જ હોય છે.

ગુજરાતના દરેક ગામડાના ખેડૂતો પોતાની સુજ અને આવડતને ધ્યાનમાં રાખી જીરાના પાક નું  વાવેતર કરતા હોય છે. તે સમગ્ર ખેડૂત મિત્રો આ માર્કેટિંગ યાર્ડમાં જીરા નું વેચાણ કરવા માટે આવે છે કારણ કે માર્કેટિંગ યાર્ડ જીરાના પાકને સૌથી માં મહત્તમ ભાવ સહેલાઈથી મળી રહે તેની હમેશા ને માટે ઇરછા ધરાવતા જ રહેતા હોય છે. એટલા માટે દરેક ખેડૂત મિત્રો આ માર્કેટિંગ યાર્ડ વેચવા માટે સૌથી ઉત્તમ સ્થાન ગણાય છે.

ઘઉં ,ચણા ,સોયાબીન ,રાયડો ,મગફળી , કપાસ અને એરંડા જેવા પાકોનું વાવેતર આ વર્ષે ખૂબ વધારે પ્રમાણમાં થયું છે. એમાં પણ ઘણા માર્કેટયાર્ડોમાં તો પાકની એક સાથે પુષ્કળ પ્રમાણમાં આવક થવાને કારણે ખરીદી બંધ કરવાનો વારો આવ્યો છે. કારણ કે એક સામટી ખરીદી થવાને કારણે માર્કેટિંગ યાર્ડમાં પાકને સમાવવા માટે જગ્યાની અછત પડે છે.

એવી જ રીતે ઊંઝા માર્કેટયાર્ડમાં આ વર્ષે જીરાની આવક મોટા પ્રમાણમાં થતાં ભાવમાં ભુક્કા બોલી ગયા છે. જીરા ના વાવેતર માટે ખેડૂતોને વાતાવરણ અનુકૂળ જોઈએ છે. પરંતુ આ વર્ષે વાતાવરણ ના જીરાના પાકને માફક આવે એવું આ પ્રકારે લાગતું નહોતું એટલા માટે પાકનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે તેમ જ ઉત્પાદન પણ ઓછા પ્રમાણમાં થવાને લીધે જીરા ના પાક ની માંગ વધી છે.

અને પરિણામે પાકનું ઉત્પાદન ઓછું થવાથી ભાવ ખૂબ જ ઉંચા બોલાઇ રહ્યા છે. દરેક ખેડૂતોના જીરાના પાક ના ભાવ વધારે મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. રાજકોટમાં જીરૂ ના ભાવ 3500 રૂપિયાથી લઈને 4000 રૂપિયાને પર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજી ના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3200 રૂપિયાથી લઈને 4025 રૂપિયાને પર પહોંચી જતાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જામનગરના માર્કેટયાર્ડમાં જીરૂના ભાવ 3130 થી લઈને 3700 રૂપિયા સુધી જોવા મળ્યો છે. જામજોધપુરના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3100 રૂપિયાથી લઈને 3300 રૂપિયા સુધી જોવા મળ્યા છે. જૂનાગઢના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3100 રૂપિયાથી લઈને 3445 રૂપિયા જોવા મળ્યા છે.

આ તમામ જીરા ભાવ જાણી તો સમગ્ર જીરાના વાવેતર કરેલા લોકો તો ખુબ જ બહોળા પ્રમાણ માં ભાવો મળતા ખુશ-ખુશાલ થઈ ચુક્યા હતા. અને જીરાના પાક ને લઈને હરાજીમાં પણ ખુબ ઉંચા ભાવો બોલાય હતા, મોરબીના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3255 રૂપિયાથી લઈને 3590 રૂપિયા જોવા મળ્યા છે. બોટાદના માર્કેટ યાર્ડના જીરૂ ના ભાવ 3500 રૂપિયાથી લઈને 3910 રૂપિયા જોવા મળ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *