Breaking News

ઈકબાલ નામનો યુવક ભગવાન શંકરનો વેશ ધારણ કરીને માંગતો હતો ભિક્ષા, યુવક સાચી કહાની જાણીને આંખો ફાટી જશે તમારી..!

ભગવાનના નામ પ અનેક બહેરુપિયા લોકો કેટલાય લોકોને લુટી લેવાનું કામ કરતા હોઈ છે. આવા ગઠીયાઓને પકડી પકડીને પોલીસ સળિયા પાછળ કરી રહી છે. તેવામાં વધુ એક બહેરુપીયો વલસાડ જીલ્લામાંથી મળી આવ્યો છે. હકીકતમાં આ બહેરુપીયો શંકર ભગવાનનો વેશ ધારણ કરીને લોકોને ભગવાન શંકરનો અતિ શ્રદ્ધાળુ ભક્ત કહેતો હતો…

આ યુવક ભગવાન શંકરનો વેશ ધારણ કરીને બજારમાં તેમજ ધાર્મિક સ્થળોએ હરતો ફરતો હતો. અને લોકો પાસેથી ભિક્ષા માંગતો હતો. પરતું તે ગુટખા જેવા પદાર્થનું સેવન કરતો હોવાથી ત્યાંના લોકોને હર વખતે ઉંધી શંકા જતી હતી. એકવાર આ યુવકને પકડીને સૌ કોઈ લોકોએ પૂછપરચ કરી તો જાણવા મળ્યું કે,….

આ યુવક કોઈ શ્રદ્ધાળુ નહી પણ બહેરુપીયો છે. તે પોતાનું નામ રમેશ જણાવતો હતો. પરંતુ આ યુવકના કોન્ટેક્ટ પારડીના મસ્જિદમાં ઉસ્માનભાઈ નામના એક મોલાના સાથે હતા તેવી જાણ મળતા જ લોકોએ તેને દબોચીને કડક પૂછતાછ કરી હતી. અને અંતે જે જાણવા મળ્યું તે સાંભળીને ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા..

આ યુવકએ લોકોના ભારે દબાણના કારણે અંતે કબૂલી લીધું કે તે કોઈ રમેશ નહી પરંતુ ઇકબાલ નામનો યુવક છે. તેની પાસે કોઈ કામ ધંધો નોહ્તો તેથી પારડીના મસ્જિદના ઉસ્માનભાઈ નામના એક મોલાના એ તેને આ પ્રકારનું કાર્ય કરવા માટે પ્રેર્યો હતો.. બસ આટલું સાંભળતાની સાથે જ ત્યાં ઉભેલી પબ્લિક આ ઇકબાલ પર તૂટી પડી હતી..

ઇકબાલને ગડદાપાટુંનો માર મારીને બેહાલ કરી દીધો હતો. હકીકતમાં ભગવાનના નામ પર આવા ખોટા લોકો કેટલાય અન્ય લોકોને જાળમાં ફસાવીને અસંખ્ય પૈસા પડાવી લેતા હોઈ છે. એટલે આવા લોકોથી હમેશાં બચીને રેહવું જોઈએ. આ બહેરુપિયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મૂ હંગામો મચી જવા પામ્યો છે…

યુઝર ખુબ જલ્દી આ બાબતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ વીડિયોમાં એવું દેખાય છે કે, ઈકબાલ નામનો બહુરુપિયો યુવક ભગવાન શંકરનુ રૂપ ધારણ કરી અને હિંદુ ધર્મના ધાર્મિક સ્થળો પર ફરતો દેખાઈ છે, ભગવાન શંકરનું રૂપ ધારણ કરી અને ફરતો ઈકબાલ ગુટખા ચાવી રહ્યો હતો. અને તેની હરકતો પર પણ લોકોને શંકા ગઈ હતી.

એક મોલાનાના કહેવાથી તે હિન્દુ દેવી-દેવતાઓના વેશ ધારણ કરી અને હિંદુ વિસ્તારોમાં ભિક્ષાવૃતિ કરતો હોવાનું લોકો સમક્ષ કબુલ્યું. ઇકબાલેએ પણ જણાવ્યું હતું કે મૌલાના તેના જેવા અન્ય લોકોને પણ આવી રીતે હિન્દુ દેવી-દેવતાઓના વેશ ધારણ કરી અને ભિક્ષાવૃત્તિ કરવા માટે હિંદુ વિસ્તારોમાં મોકલે છે.

ભિક્ષામાં જે રોકડ રકમ આવે છે તે રકમ મસ્જિદનો મૌલાના ઉસ્માનભાઈ ઉઘરાવી લેતો હોવાનું પણ તેણે લોકો સમક્ષ કબુલ્યું હતુ. મસ્જિદના મૌલાનાને ફાળો જમા કરાવતા હોવાનું વીડિયોમાં ઈકબાલ કબુલ કરતા મુદ્દો વધારે ગરમાયો છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઇ નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *