Breaking News

ઈજ્જતદાર ઘરની દીકરીને ઘરે એકલી જોઈને ગામ રેહતો સબંધી ઘરમાં ઘુસી ગયો અને બારણું બંધ કરીને કરી નાખ્યું એવું કે સૌ કોઈના મોઢા ફાટેલા રહી ગયા, હચમચાવતો કિસ્સો..!

રોજબરોજ સરકારી ચોપડે ગુનાખરીના બનાવ ખૂબ જ વધારે માત્રામાં નોંધાવા લાગ્યા છે, જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી બાબત કહેવાય, ઘણા બધા આરોપી તો ગુના આચરીને તાત્કાલિક છુંમંતર થઇ જતા હોય છે. તો કેટલાક લોકો પાતાળમાં સમાઈ જાય છે. જ્યારે અમુકને પોલીસ પકડી પાડીને જેલના સળિયા પાછળ પણ ધકેલી દેતા હોય છે..

અત્યારે જુદા-જુદા ગુનાઓ આચરનારા આરોપીઓને તંત્રનું કોઇપણ પ્રકારનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, તેઓ રોજબરોજ મન ફાવે તેમ ગુનાખોરીઓ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી મહિલા અને નાની ઉંમરની બાળકીઓ ઉપર ન કરવાના કારનામાઓ તેમજ પ્રવૃત્તિઓ કરનાર નરાધમો ભાન ભૂલ્યા છે..

અત્યારે બાગપદ જિલ્લાના સમીતાની તાલુકા પાસે આવેલા એક ગામડામાં હચમચાવી દેતી ઘટના બની છે. આ ઘટનાનો પડઘો ખૂબ જ દૂર સુધી સંભળાયો છે. આ ગામમાં ખૂબ જ પૈસાદાર પરિવાર તેના વૈશાલી બંગલામાં જીવન જીવે છે. પરિવારના દરેક સભ્યો બહારગામ ગયા હતા એવા સમયે ઘરની અંદર માત્ર પરિવારની એકની એક લાડકી દીકરી ઘરે હતી..

આ દીકરીને તેના ઘરે એકલી જોઈને એક નાના યુવક તેમના બંગલાની અંદર ઘૂસી ગયો હતો અને આ દીકરીની મરજી વિરુદ્ધ જઈ તેની સાથે ન કરવાના કારનામાઓ કરવા લાગ્યો હતો. આ દીકરીના માતા પિતા અને તેનો ભાઈ બહારગામ ગયેલા હોવાથી નરાધમ તેના ઉપર તૂટી પડ્યો હતો..

આ નરાધમ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેમના ગામડાની અંદર રહેતો જ એક સબંધી વ્યક્તિ હતો, મોકો મળતાની સાથે જ તેણે તેની ખરાબ અને હલકી પ્રવૃત્તિ આ દીકરી ઉપર આચરી નાખી હતી. આ દીકરી ખૂબ જ ડરી ગઈ અને આ નરાધમની જાળમાંથી બચવા માટે મથામણ કરતી હતી..

પરંતુ આ નરાધમે એક પણ વાર વિચાર કર્યા વગર તેની સાથે ન કરવાના કામ કરી નાખ્યા હતા. જ્યારે થોડા સમય પછી આ દીકરીના માતા-પિતા અને તેના ભાઈ ઘરે આવ્યા ત્યારે આ દીકરી રડવા લાગી અને તેના માતા-પિતાને તેની સાથે થયેલી આપવીતી વિશે જણાવ્યું હતું કે, તેમના ઘરની અંદર ગામનો એક નાના વ્યક્તિ ઘૂસી ગયો..

અને તેની સાથે ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. આ વાત સાંભળતાની સાથે જ પૈસાદાર પરિવારના સૌ સભ્યો હચમચી ઊઠ્યા હતા અને તેઓ તરત જ પોલીસ સ્ટેશનની હાજર થયા અને ત્યાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના જ ગામમાં રહેતો આ વ્યક્તિ તેમની દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ આચરી નાખ્યું છે..

દિન પ્રતિ દિન આવી ગુનાખોરી ખૂબ જ વધારે માત્રામાં થવા લાગી છે. આ બનાવને લઈને પોલીસે હેઠળ નોંધીને આરોપીને પકડવા માટે જરૂરી તાજવીજ પણ હાથ ધરી છે. તો બીજી બાજુ આ દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ખૂબ જ સારા પરિવારજનો ધરાવતો આ પરિવાર એ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે તેમની દીકરીને આવો માઠો બનાવ સહન કરવાનો વારો આવશે..

આ ઘટનાએ સૌ કોઈ લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે કે, આ પ્રકારના બનાવો હવે ક્યાં જઈને ઊભા રહેશે અને ક્યાં સુધી મન ફાવે તેવી પ્રવૃત્તિઓ હાજરવા લાગશે. હકીકતમાં તંત્રના બાબતને લઈને કડકમાં કડક પગલાં ભરવા જોઈએ જેથી કરી અન્ય નરાધમોમાં પણ ભય બેસે અને કોઈપણ વ્યક્તિ ગુનો આચરતા પહેલા સો વખત વિચાર કરે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *