Breaking News

‘હું તને સારી નોકરી અપાવી દઈશ’ કહીને મામાએ તેની ભાણકીને નજીક બોલાવી એવો કાંડ કરી નાખ્યો કે બધા મોઢા ફાડીને જોતા રહી ગયા..!

જ્યારે પણ પરિવાર મુશ્કેલીમાં હોય ત્યારે પરિવારને આ મોટી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવાની જવાબદારી પરિવારના મોભી ઉપર આવી પડતી હોય છે, પરંતુ ઘણી બધી વાર જો બાળકો સમજણા થઈ ગયા હોય તો બાળકો પણ પરિવારને સાચવવાની જવાબદારી પોતાના ખભા ઉપર ઉપાડવા લાગતા હોય છે..

એવી જ રીતે એક ગરીબ માતા-પિતાની હાલત જોઈને તેની લાડકવાઈ દીકરીને ખૂબ જ દયા આવી ગઈ હતી અને તે વિચારવા લાગી કે તેના માતા-પિતા ખૂબ જ વધારે ગરીબીની અંદર જીવન જીવી રહ્યા છે, આ ગરીબીને દૂર કરવા માટે તેને સારી નોકરી કરવી પડશે. એટલા માટે તે ગામડેથી શહેરમાં જવા ઇચ્છતી હતી..

પરંતુ તેના ગરીબ માતા પિતાએ ગામડે જ રહીને કોઈ અન્ય કામકાજ કરીને તેના માતા પિતાને મદદરૂપ થવા માટે જણાવતા હતા, માતા-પિતાની લાડકવાઈ દીકરી રમીલા કોઈપણ કાળે તેના મા બાપને મદદ કરવા માંગતી હતી, એટલા માટે તેને શહેરમાં રહેતા તેના મામાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેને નોકરીની ખૂબ જ જરૂર છે..

તે સારી નોકરી કરીને તેના માતા-પિતાને પૈસા પહોંચાડશે અને ઘરમાં બે ટકના રોટલો ખાવા માટેના પણ પૈસા આવી જશે, એમ વિચારીને તે શહેરમાં આવવા માંગે છે, એ વખતે રમીલાના મામાએ રમીલાને જણાવ્યું કે, હું તને સારી નોકરી અપાવી દઈશ, તું ફટાફટ બસ પકડીને શહેરમાં આવી જશે..

મામાના કહેવા મુજબ 22 વર્ષની રમીલા તેના મામાના ઘરે જવા માટે નીકળી પડી હતી અને શહેરમાં પહોંચતાની સાથે જ તેની સાથે એવી ઘટના ઘટી ચૂકી કે, જેના વિશે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકોના રુવાટા એકા એક બેઠા થઈ ગયા હતા, આ ઘટનાને જાણ્યા બાદ તમે પણ કહેવા લાગશો કે, આખરે કોઈ મામો તેની સગી ભાણકી સાથે આવી કાળી કરતુતો કેવી રીતે કરી શકે છે..

શું તેને એક પણ વાર પોતાની સગી ભાણકીના ભવિષ્ય અંગેનો કોઈ વિચાર આવ્યો નહીં હોય કે શું..? જ્યારે રમીલા શહેરમાં પહોંચી ચૂકી હતી ત્યારે તેને સારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને આ નરાધમ મામો તેને એક સુમસાન જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેણે પોતાની જ સગી ભાણકી સાથે ખૂબ જ ખરાબ કામ કરવાનું પણ શરૂ કરી નાખ્યું હતું..

બિચારી આ રમીલા નામની યુવતી અન્ય કોઈ બાબત સમજે એ પહેલા તો તેનો નરાધમ મામો તેના ઉપર તૂટી પડ્યો હતો, બિચારી આ યુવતી ને તેના મા-બાપના કીધેલા શબ્દો કાનમાં સંભળાવવા લાગ્યા હતા કે, તું ગામડે જ રહીને અમને મદદ કરી શકે છે. તારે શહેરમાં જવાની કોઈપણ જરૂરિયાત નથી..

પરંતુ પૈસા કમાવાની લાલચને લઈને તે તેના મામાના ઘરે આવી અને તેનો નરાધમ મામો જ તેના માટે કાળ સમાન સાબિત થઈ ગયો હતો, જ્યારે જ્યારે આપણે આવી ઘટનાઓ વિશે સાંભળીએ છીએ ત્યારે આપણા મગજનો પિત્તો પણ ફાટી જતો હોય છે. રમીલાએ તરત જ વતનમાં રહેતા પોતાના મા બાપને આ સમાચાર પહોંચાડી આવ્યા હતા કે..

તેનો નરાધમ મામાએ ભાણકીની સાથે ખૂબ જ કાળી કરતુતો કરી રહ્યો છે, રમીલા પોતાના માતા-પિતાને મળવા માટે વતને ચાલી ગઈ હતી અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશનને જઈ તેના નરાધમ મામા પ્રકાશની સામે ફરિયાદ નોંધાવી દીધી હતી કે, નોકરી આપવાની લાલચ લઈને સુમસાન જગ્યાએ લઈ ગયા બાદ તેનો નરાધમ મામો તેના ઉપર તૂટી પડ્યો હતો..

જ્યારે આ બનાવો અંગેના સમાચાર સૌ કોઈ લોકોની સમક્ષ રજૂ થયા ત્યારે દરેક લોકો જોતા ને જોતા જ રહી ગયા હતા, મોટાભાગના લોકો કહી રહ્યા છે કે, આજકાલ કોઈપણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો શક્ય નથી કારણ કે કોઈ વ્યક્તિ આપણી સાથે કાળા કારનામાં કરીને જતો રહે કે છેતરપિંડી આચરીને જતો રહે તેની આપણને ખબર રહેતી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *