Breaking News

“હું તમારા ઘરને બરબાદ કરીને પ્રેમી સાથે ભાગી જઈશ” કહીને શરમ વગરની પત્ની કરોડપતિ ઘર છોડીને ભાગી ગઈ, અને પછી તો થયું એવું કે જાણીને ડોળા ફાટી ગયા..!

હવેના સમયમાં કુટુંબમાં રહેતા દરેક લોકોમાં એકબીજા સાથે સારો મનમેળ હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. એમાં પણ આજકાલના સમયમાં એવા કિસ્સાઓ બનવા લાગ્યા છે કે, જેને લઇ કુટુંબની ઈજ્જતના ઘજાગરા પણ થઈ જતા હોય છે. અત્યારે ધનસુખ શેઠ નામના વડીલના કુટુંબ સાથે ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ છે..

ધનસુખભાઈ કાપડની મિલો ચલાવે છે. તેમના ત્રણ દીકરા પૈકી સૌથી નાના દીકરાની પત્નીએ ન કરવાના કારનામાં કરી નાખ્યા છે. જેને લઇ હાલ તેઓને ખૂબ જ માઠો અનુભવ સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ તેમની બંને બનાવેલી તમામ ઈજ્જત ઉપર પાણી ફરી ગયું છે. ઘટના સત્તારાની છે. અહીં જૈનમ પાર્ક સોસાયટીમાં ધનસુખ શેઠ તેના ત્રણ દીકરાની પત્નીઓ સાથે સમગ્ર કુટુંબ રાજી ખુશીથી જીવન જીવે છે.

પરંતુ જ્યારથી તેમના સૌથી નાના દીકરા કલ્પિતના લગ્ન થયા છે. ત્યારથી જ તેમના ઘરમાં શાંતિમાં ભંગ આવી ગયો છે. કલ્પિતની પત્ની ચંદ્રિકા અવારનવાર પરિવારના સભ્યોને ધાક ધમકીઓ આપતી હતી કે, હું તમારા ઘરને બરબાદ કરી નાખીશ. જો મને જેતે ચીજ વસ્તુ જોઈએ છે તે ચીજ વસ્તુઓ નહીં મળે તો આ ઘરમાંથી બહાર નીકળતા મને ઘડીકની પણ વાર નહીં લાગે..

અને તમે લોકો જોતાને જોતા જ રહી જશો, આ પરિવાર એટલો બધો કરોડપતિ હતો કે જે ચીજ વસ્તુઓ જોઈએ તે માંગીએ મળતી હતી. તેમજ જીવન જીવવાની પદ્ધતિઓમાં પણ કોઈ પણ પ્રકારનું દુઃખ હતું નહીં, છતાં પણ ચંદ્રિકા પરિવારજનોને દરેક વાતને લઈને હેરાન કરતી પહોંચાડતી હતી..

એક દિવસ તેને તેના પતિને કહ્યું હતું કે, હું તમારા ઘરને બરબાદ કરીને પ્રેમી સાથે ભાગી જઈશ અને તમારા પરિવારની ઈજ્જત ધૂળ સમાન બની જશે. ત્યારે તમારા ડોળા ફાટેલા રહી જશે જો તમને તમારા પરિવારની ઈજ્જત વાલી હોય તો મારા નામે તમારી સંપત્તિ કરાવી આપો કલ્પિતે આમ કરવાની મનાઈ કરી હતી..

એટલા માટે તેની પત્ની ચંદ્રિકા તેનાથી ખૂબ જ નારાજ હતી કારણ કે, તે તમામ સંપત્તિને પોતાના નામે કરાવી લેવા માંગતી હતી કહેવાય છે કે ઘરની અંદર જો કોઈ એક વ્યક્તિ માથાભારે હોય તો તેને સહન કરવામાં પરિવારના અન્ય સભ્યો માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ જતી હોય છે. કંઈ આ પ્રકારની જ ઘટના ધનસુખભાઈના પરિવાર સાથે બની હતી..

આ બોલાચાલી થઈ એના ત્રણથી ચાર દિવસ પછી સવારના સમયે અચાનક જ ચંદ્રિકા ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. ત્યારે તેની શોધખોળ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ચંદ્રિકા ઘર છોડીને તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. ઘટનાની જાણકારી ધીમે ધીમે સૌ કોઈ લોકો સુધી પહોંચી જતા સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે ધનસુખ શેઠ ધંધો રોજગાર ચલાવવામાં માહિર છે..

પરંતુ તેઓ તેમના પરિવાર અને કુટુંબને સારી રીતે સાચવી શક્યા નથી. આ બાબતને લઈને સૌ કોઈ લોકોએ શીખ લેવી જોઈ અને પરિવારજનો ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ. ધનસુખ શેઠે તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તેમના કુટુંબના અન્ય સભ્યોને કામકાજે લગાવી દીધા હતા. પરંતુ ક્યાંયથી કલ્પિતની પત્ની ચંદ્રિકાનો હતો પતો મળ્યો નહીં, જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે. ત્યારે ત્યારે સમાજના લોકો માટે અતિશય ચોકાવનારા કિસ્સાઓ સાબિત થઈ જતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *