Breaking News

‘હું મારો રસ્તો કાઢી લઈશ કહીને’ સુતેલી મહિલાએ સવારમાં દવા પીઈને આપઘાત કરી લેતા સાસરીયા વાળા લોકોને પરસેવો છૂટી ગયો, કારણ જાણી સમસમી જશો..!

જ્યારે કોઈપણ વ્યક્તિને મગજમાં મૂંઝવણ ઊભી થઈ હોય અને તે ખૂબ જ કંટાળી ચુક્યો હોય ત્યારે તેને કોઈ સારા વ્યક્તિની સલાહ અને શિખામણની જરૂર પડતી હોય છે, જો એવા સમયે કોઈ સારા વ્યક્તિનો સાથ ન મળે તો માણસનું મગજ કઈ દિશામાં ભટકી જાય તેનું પણ નક્કી રહેતું નથી..

અત્યારે એક મહિલાને અઘરા સમયની અંદર કોઈપણ વ્યક્તિનો સાથ સહકાર ન મળતા તેણે એવું પગલું ભરી લીધું હતું કે, સાસરિયાના દરેક લોકો ઉભા રોડે દોડતા થઈ ગયા હતા. આ પ્રકારના ઘણા બધા બનાવો આપણી વચ્ચે જ રહેતા લોકોમાંથી આપણે ઘણી બધી વાર સાંભળતા હોઈએ છીએ અથવા તો આપણા જ નજીકના વ્યક્તિઓ સાથે પણ આવા દુઃખદ બનાવો બનતા હોય છે..

આવા બનાવની અંદરથી સલાહ અને શિખામણ લઈને ક્યારેય પણ કોઈ વિચિત્ર ઘટના ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ, આ હચમચાવી દેતી ઘટના ગુરુકૃપા કોલોની માંથી સામે આવી છે, આ કોલોનીની અંદર વિમલભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. વિમલભાઈ સુપર સ્ટોર ચલાવી રહ્યા છે..

જ્યારે તેમની પત્ની ઘરકામ કરીને જીવન ગુજારતી હતી, પરિવારમાં વિમલભાઈના વડીલ માતા પિતા અને તેમના બે સંતાનોનો પણ સમાવેશ થતો હતો, વિમલભાઈની પત્ની પુષ્પા સવારના સમયે ઘરકામની અંદર લાગી પડતી હતી. પરિવારના દરેક સભ્યોને તે ખૂબ જ પ્રેમથી સાચવતી પરંતુ તેના સાસુ સસરા સાથે પુષ્પાને ક્યારેય પણ મેળ પડ્યો નહીં..

વિમલના વડીલ માતા પિતા નાની નાની બાબતોમાં પુષ્પાને સલાહ શિખામણો આપવા લાગતા હતા, એટલું જ નહીં પરંતુ તેઓ ઘણી બધી વાર પૂછવાની હેરાનગતિ કરવાની પણ શરૂ કરી દીધી હતી. જ્યારે આ વાતની જાણકારી પૂછાય તેના પતિને આપી કે તેની સાસુ તેને કોઈપણ પ્રકારના વાંક વગર હેરાન પરેશાન કરી રહી છે..

ત્યારે વિમલે તમામ બાબતો સહન કરવા માટે જણાવ્યું હતું કારણ કે, એક પુરુષ માટે તેના વડીલ માતા પિતાને કોઈ પણ વાત કહેવી કે સમજાવી ખૂબ જ અઘરી સાબિત થતી હોય છે, વિમલભાઈ માટે એક તરફ તેમની પત્ની હતી તો બીજી તરફ તેમના વડીલ માતા-પિતા હતા રોજબરોજની આ હેરાનગતિ વધતી જતા ઘરની અંદર લડાઈ ઝઘડાઓ પણ ખૂબ જ વધવા લાગ્યા હતા..

સવાર પડતાની સાથે જ પુષ્પાબેન અને તેમની વડીલ સાસુ વચ્ચે લડાઈ ઝઘડો શરૂ થઈ જતું હતું, સવારના સમય વિમલભાઈ તો તેમના વ્યવસાય જવા માટે નીકળી પડતા હતા. પરંતુ રાત્રે જ્યારે તેઓ ઘરે પરત આવે ત્યારે તેમને જાણ થતી કે ઘરની અંદર ખૂબ જ મોટું લડાઈ ઝઘડો થઈ ગયો હતો..

આ ઘટનાની હવે તેમના સંતાનો ઉપર પણ ખરાબ અસર પડવા લાગી હતી અને છેલ્લા કેટલાક મહિનાથી તો પુષ્પા એકદમ બેસી રહેતી હતી, તેણે આ વાતની જાણકારી અન્ય કોઈ વ્યક્તિને કહેવાને બદલે મનમાં અને મનમાં જ ગુંચવવાનું શરૂ થઈ ગયું હતું. તે હંમેશા વિચારતી રહી કે તેને ક્યારેય પણ કોઈ વ્યક્તિનું ખરાબ વિચાર્યું નથી..

છતાં પણ તેને આવી માટી પરિસ્થિતિ ઓછા માટે સહન કરવી પડી રહી છે, એક દિવસ સાંજના સમયે પરિવાર સાથે ભોજન લીધા બાદ પુષ્પા અને વિમલ સુવા માટે જઈ રહ્યા હતા. ત્યારે પુષ્પાએ તેના પતિ વિમલભાઈને જણાવ્યું કે, હું મારો રસ્તો કાઢી લઈશ તમે શાંતિથી સૂઈ જજો એટલું જ કહીને પરિવાર સૂઈ ગયો હતો..

વિમલભાઈને થયું કે તેમની પત્ની બિલકુલ સરળતાથી બોલી રહી છે, પરંતુ સવારના સમયે પુષ્પાબેન એવું પગલું ભરી લીધું હતું કે, સાસરિયાના દરેક લોકોનો પરસેવો છૂટી ગયો હતો. હકીકતમાં સવારના સમયે પુષ્પાબેનને આપઘાત કરી જીવન ટૂંકાવી દીધો હતો, સવારના 08:00 વાગી ગયા અને જ્યારે વિમલભાઈ ઉઠ્યા..

અને તેઓએ જોયું તો તેમની બાજુમાં સૂતેલી તેમની પત્નીના મોઢામાંથી ઉલટીઓ બહાર નીકળી ચૂકી હતી, તેમજ તેનો શ્વાસ પણ બંધ થઈ ગયો હતો. એટલું જોતા ની સાથે જ તેઓ સમજી ગયા કે, પુષ્પાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે, તેઓએ આ વાતની જાણ કરી તેમના આસપાસમાં રહેતા પડોશી અને તેમના સગા સંબંધીઓને પણ કરી હતી.

જોતજોતામાં જ માહિતી પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસની ટીમ પણ અન્ય અધિકારીઓને સાથે લઈને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને જુદી-જુદી બાબતોની તપાસ પણ શરૂ કરી હતી, સમગ્ર ઘરની તલાસી પણ લેવામાં આવી જેમાં કોઈપણ જગ્યાએથી અંતિમ પત્ર કે લખાણ મળી આવ્યું નથી..

પુષ્પાએ શા માટે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે, તેની જાણકારી પોલીસે દરેક લોકોની પૂછતાછ કરીને મેળવી રહી છે, જેમાં મોટાભાગના વ્યક્તિઓનું કહેવું છે કે, તે પારિવારિક કંકાશને કારણે કંટાળી ચુકી હતી અને આ ચોકાવનારી બાબતને લઈને જ તેને આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે..

બીજી બાજુ જ્યારે પુષ્પના પિયરે આ વાતની જાણકારી મળી કે પુષ્પાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે, ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા, પુષ્પાના માતા પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં, રોજબરોજ સમાજમાં ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવા બનાવો ન બને એટલા માટે પરિવારના દરેક લોકોની જાગૃતતા અને સમજણ હોવી ખૂબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *