Breaking News

“હું ફાર્મહાઉસે જાઉં છું” કહીને ઘરેથી નીકળેલો દીકરો ફાર્મમાં કરતો હતો એવા કારનામાં કે માં-બાપને પણ મોઢું સંતાડવાનો વારો આવી ગયો..!

પોતાના દીકરાને દીકરીની દરેક ઈચ્છા અને જીદને પૂરી કરવા માટે મા બાપ તનતોડ મહેનત કરે છે અને પૈસા કમાઈને તેમના દીકરી અને દીકરાના સુખી જીવન વિશે ચર્ચા વિચારણા કરતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં દરેક મા બાપ માટે ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવી ગયો છે..

જેને જાણ્યા બાદ દરેક લોકોએ ચેતવું જોઈએ અને પોતાના દીકરા કે દીકરીઓનું ધ્યાન પણ રાખવું જોઈએ, આ ઘટનાને લઈ ચકચાર મચી જવા પામ્યો છે, આ બનાવ વિષ્ણુભાર કોલોનીમાં રહેતા રાજેશભાઈના દીકરા સાથે બન્યો છે. રાજેશભાઈ હોલસેલના વેપારી છે, તેમનો એકનો એક લાડકવાયો દીકરો અભિષેક કોલેજનો અભ્યાસ કરતો હતો..

અભિષેક છેલ્લા કેટલાક સમયથી તેના જ સોસાયટીમાં રહેતા હતા અન્ય મિત્રોની ખરાબ સંગતમાં આવી ગયો હોય તેવી જાણકારી રાજેશભાઈ સુધી પહોંચી હતી, રાજેશભાઈ તેમના દીકરાને સમજાવવાની પણ કોશિશ કરી. પરંતુ અભિષેક સમજ્યો નહીં અને અંતે એવડું મોટું કારનામુ સામે આવી ગયું કે, માતા-પિતાને મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવ્યો હતો..

જ્યારે કોઈ દીકરા અને કારણે તેના માતા પિતાને માઠો સહન કરવું પડે અથવા તો ઇજ્જત આબરૂના ધજાગરા ઉડી જાય ત્યારે આવી ઘટના દરેક લોકોને સમસમાવી દેતી હોય છે, એક દિવસ અભિષેકે તેના માતા-પિતાને જણાવ્યું હતું કે, તે સોસાયટીના મિત્રોને સાથે ફાર્મ હાઉસ રાત્રી રોકાણ કરવા માટે જઈ રહ્યો છે..

આ અગાઉ પણ તે ઘણી બધી વાર ફાર્મ હાઉસ ઉપર તેના મિત્રોની સાથે ગયો હતો, એટલા માટે રાજેશભાઈએ શનિ રવિના સમય દરમિયાન તેના દીકરાને ફાર્મ હાઉસે જવાની મંજૂરી આપી દીધી હતી, સવારના સમયે હું ફાર્મહાઉસે જાઉં છું, કહીને ઘરેથી નીકળેલો આ દીકરો ખૂબ જ મોટો કાંડ કરી બેસ્યો હતો..

હકીકતમાં સોસાયટીના મિત્રો સાથે ગયેલો અભિષેક નામનો આ યુવક જુગારના કારનામાંઓની અંદર સપડાઈ ગયો હતો, ત્યાં બંધ બંગલાની અંદર તેઓ જુગારનું કારનામું ચલાવતા હતા, આ ઘટનાની જાણકારી બાતમીના અનુસાર પોલીસ સુધી પહોંચી ગઈ હતી અને એ દિવસે પોલીસે અહીં છાપો માર્યો ત્યારે બંગલાની અંદરથી અભિષેક સહિત તેના સોસાયટીમાં રહેતા અન્ય મિત્રો પણ ઝડપાઈ ગયા હતા..

પોલીસને જોઈને આ તમામ મિત્રો ત્યાંથી ભાગવા લાગ્યા હતા, આ બાબતના સમાચાર જ્યારે રાજેશભાઈ સુધી પહોંચે ત્યારે બે ઘડી તો તેમની અક્કલ કામ કરતી બંધ થઈ ગઈ હતી, કારણ કે જે દીકરો તેમની સામે ખૂબ જ મીઠુડી ભાષામાં વાતચીત કરતો અને દરેક લોકોની સામે ખૂબ જ સારો દેખાવાની કોશિશ કરતો હતો એ જ દીકરો જઈને જુગાર જેવી કાળી ચીજ વસ્તુઓમાં સપડાઈ ગયો હતો..

પોલીસે અભિષેકની સાથે સાથે અન્ય ચાર વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે, આ તમામ વ્યક્તિઓની ઉંમર અંદાજે 21 વર્ષથી 25 વર્ષ હોવાની સામે આવ્યો છે. જુવાનીની ઉંમરમાં ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માટે તેઓ જુગાર જવા કારનામા કરવા લાગ્યા હતા, પરંતુ જે લોકો કાળા કારનામાં કરે છે..

તેમની કાળી કરતૂતો લાંબો સમય સુધી ટકી શકતી નથી, એકને એક દિવસ જરૂર તેમના પરદા ફાસ થઈ જતો હોય છે, એવી જ રીતે આ યુવકોનો પરદાફાસ થઈ જવા પામ્યો હતો, રાજેશભાઈ અને તેમની પત્ની માલતીબેનને તો મોઢું નીચે કરીને ચાલવાનો વારો આવી ગયો હતો..

કારણ કે, તેમનો દીકરો અભિષેકો જુગારના આ કારનામાં પાછળ ખૂબ જ મોટો માસ્ટર માઈન્ડ સાબિત થયો હતો. જ્યારે પણ દીકરા કે દીકરી ઘર મૂકીને કોઈ બહાર જતા હોય ત્યારે અમે સાથેના માતા પિતાએ ધ્યાન રાખવું પડે છે, ભલે ગમે તેટલી સમજણ આવી જાય પરંતુ તેઓના માતા-પિતા કરતા વધારે સમજણ હોતી નથી. એટલા માટે દરેક મા-બાપે પોતાના દીકરા દીકરીનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *