Breaking News

હોટેલમાં છાપો મારતા જ મોટા-મોટા ઉદ્યોગપતિઓ મળ્યા એવી હાલતમાં કે પોલીસ જોઈને ભાગતા ફીણ આવી ગયા, મચી ગયો અફરા-તફરીનો માહોલ..!

ઘણી બધી વાર એવી ઘટનાઓ ઘટે છે કે, જે દરેક સમાજ માટે ખૂબ જ ચોંકાવનારી સાબિત થતી હોય છે. સમાજના મોટા મોટા ઉદ્યોગપતિઓ તેમજ ખૂબ જ ઊંચા કામકાજ અને સારી વિચારસરણી ધરાવતા લોકો પાસેથી સમાજના અન્ય લોકો ખૂબ જ શીખ અને સલાહ લેતા હોય છે.

તો કેટલાક નાના બાળકો તો ભવિષ્યમાં તેમના જેવી પ્રગતિ કરવાનું વિચારે છે. પરંતુ અત્યારે ખૂબ જ મોટા મોટા ઉદ્યોગપતિની કાળી કરતુતોની પોલ ખુલ્લી પડી છે. આ ઘટના પંજાબના લુધિયાણાની છે. જ્યાં શુભાની બિલ્ડીંગ રોડ ઉપર રાત્રના સમયે પોલીસે એક હોટેલ ઉપર દરોડો પાડયો હતો..

અને આ દરોડા દરમ્યાન એવી વસ્તુઓ મળી આવી છે કે, જેને જાણીને એકાએક હડકંપ મચી જવા પામ્યો છે. દિલ્હી તેમજ મુંબઈના મોટા મોટા 25 જેટલા વેપારીઓ પંજાબના લુધિયાણામાં આવી પહોંચ્યા હતા. તેઓ આ હોટલમાં રોકાયા હતા. તેમની સાથે સાથે અમૃતસર, પટના, અલ્હાબાદના વેપારીઓનો પણ સમાવેશ થતો હતો..

પોલીસે જ્યારે આ હોટેલ ઉપર ધરોડા પાડ્યા તો આ તમામ ઉદ્યોગપતિ નશામાં દૂધ થયેલા દેખાયા હતા. આ સાથે સાથે તેમના રૂમમાંથી દિલ્હી, હરિયાણા અને મુંબઈની અંદાજે સાત જેટલી પૈસાદાર ઘરની છોકરીઓ પણ મળી આવી હતી. જેમાંથી પાંચ છોકરીઓ દિલ્હીના પરિવારની હતી..

જ્યારે બે છોકરીઓ મુંબઈ તેમજ હરિયાણાના ખૂબ જ નામચીન પરિવારની હોવાનું સામે આવ્યું છે. આ તમામ છોકરીઓ ખૂબ જ ખરાબ ડાન્સ કરી રહી હતી. આ સાથે સાથે તેમની સામે નશામાં ચુર થયેલા ઉદ્યોગપતિઓ બેઠા હતા. જ્યારે પોલીસે આ હોટેલ ઉપર છાપો માર્યો ત્યારે અંદર રહેલા તમામ મુજબ પતિઓ આમથી આમ ભાગમદોળી કરવા લાગ્યા હતા..

પોલીસ જોઈને તેઓને ભાગવામાં પણ ફીણ આવી ગયા અને ક્યાં જવું તેનો કોઈ ખ્યાલ રહ્યો નહીં પરિણામે એકાએક અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. પોલીસએ તાત્કાલિક ધોરણે આ તમામ ઉદ્યોગપતિઓની સાથે સાથે આ સાત યુવતીઓને બોલાવીને તેમને પકડ્યા છે..

આ ઉપરાંત હોટલના માલિક તેમજ મેનેજર સામે પણ ગુનો નોંધ્યો છે. જ્યારે આ ઘટના નોંધવામાં આવી ત્યારે મોટા મોટા રાજકારણીઓએ પણ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ મામલાને અહીં જ દબાવી દેવાની વાતચીત કરી હતી. પરંતુ આ તમામ લોકોની વાતચીતને નકારી કાઢીને ગુનો નોંધી દેવામાં આવ્યો છે..

ઘણી વખત ખૂબ જ મોટા મોટા વ્યક્તિઓના કાળા કારનામાં જ્યારે બહાર આવે છે. ત્યારે સમાજમાં એકા એક હડકમ મચી જતો હોય છે. હાલ કંઈક એવો જ હડકમ મચી જવા પામ્યો છે. પોતાની બનાવેલી ઈજ્જતને નેવે મૂકીને આ ઉદ્યોગપતિઓ સાવ નિમ્ન કક્ષાના કામો કરતા ઝડપાયા છે જેનું નુકસાન તેમના બીસનેસ પર પણ પડી શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *