Breaking News

હોટલમાં યુવતીના માથા પર સિંદૂર પૂરી લગ્નનું નાટક કરી વારંવાર દુષ્ક.ર્મ આચરીને છેલ્લે તો બધી જ હદ વટાવી એવું કર્યું કે..!

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે ઘણી બધી રીતના લોકો ચીટીંગ કરી ને સારી સારી વાતો કરીને છોકરીઓને પોતાની ભોળી ને ખોટી ખોટી વાતોમાં ફસાવીને તેઓના ન કરવાના બધા જ કામો કરતા હોય છે એકવાર નહીં પરંતુ વારંવાર દુષ્ક.ર્મ આચરતા હોય છે અને ત્યારબાદ તેઓ તે છોકરીઓને છોડીને જતા હોય છે તો છોકરીઓ ને મારી નાખવામાં આવતી હોય છે એવું બધા નરાધમો અત્યારે ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

આવો જ એક બનાવ બે દિવસોમાં બની ગયો છે આજવા રોડ પર રહેતા વેપારી એ પોતાને ત્યાં નોકરી કરતી યુવતી સાથે જ આવું દુષ્ક.ર્મ કર્યુ હતું આની શરૂઆત તેણે 2021 ના ઓગસ્ટમાં એક યુવતીને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નોકરીએ રાખી હતી આ દરમિયાન વેપારીએ ચિરાગ પટેલ અને યુવતી વચ્ચે સારી એવી દોસ્તી નો સબંધ થઈ ગયો હતો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો કરવાની લાલચ આપી યુવતી સાથે,

અનેકવાર દુષ્ક.ર્મ કર્યું ચિરાગ પટેલે તો તેનો લાભ થયો હતો અને યુવતીને મનમાં એમ હતું કે તે મારી સાથે લગ્ન કરી દેશી અને લગ્ન કરીને સારી રીતના પોતાનું જીવન પસાર કરશો પરંતુ આવું કશું જ ના થયું અને શહેરના વેપારીઓએ પોતાને ત્યાં નોકરી કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી વારંવાર દુષ્ક.ર્મ કર્યા અને યુવતી ને દુબઈ મોકલી દીધી અને કહ્યું કે હું થોડા સમય બાદ ત્યાં આવીશ.

અને ત્યાં જ આપણે લગ્ન કરીશું પરંતુ વેપારી દુબઈ પહોંચ્યો જ નહીં અને યુવતીએ ભારત પરત આવી ભાદરણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેપારીની ધરપકડ કરાઇ હતી ચિરાગ મોહનભાઈ પટેલ રોડ પર પટેલ કોર્પોરેશનના નામે ટેન્ટ બનવાનો ધંધો કરે છે તેને યુવતી મિત્ર સાથે સંબંધ બાંધીને વારંવાર દુષ્ક.ર્મ કર્યા હતા અને ચિરાગ પટેલ દુષ્ક.ર્મનો સિલસિલો જારી રાખ્યો હતો.

વેપારીએ વડોદરા ઉપરાંત ગુજરાતના વિવિધ શહેરો અને અન્ય રાજ્યોમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું આ બધું થતું હતું જ્યારે તે દરમિયાન યોગ્ય લગ્ન કરી લેવા માટે દબાણ કરતાં ચિરાગ પટેલ ને તેને કહ્યું હતું ત્યારે ચિરાગ પટેલે કહ્યું હતું કે તું જતી રહે ત્યાં હું આવીશ અને આપણે લગ્ન કરીશું કે બાદ એક મહિના સુધી ચિરાગ પટેલ ન આવતા યુવતી ભારત પાછા આવ્યા.

અને આવીને તરત ચિરાગ પટેલ ને મળી તો ચિરાગ પટેલ થી કંઈ જ યોગ્ય જવાબ નહીં મળતા તેને તરત જ ફરિયાદ નોંધાવી દીધી હતી પટેલ પર દુષ્ક.ર્મ કરવાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ચિરાગ પટેલ ની ધરપકડ કરી હતી બનાવ ની મદદનીશ પોલીસ કમિશ્નર ડી કે રાઠોડે તપાસ હાથ ધરી હતી, કાર્યવાહી આગળ ધકેલી હતી ચિરાગ પટેલ યુવતીને સોમનાથ સાસણ ગીર અંબાજી અને ઉતરાખંડ લઈને ગયો હતો.

અને ત્યાં પણ હોટલમાં યુવતી સાથે દુષ્કર્મ કર્યુ હતું સોમનાથની હોટેલમાં ચિરાગ પટેલે યુવતીના માથા પર સિંદૂર પૂરી લગ્નનું નાટક કર્યું હતું જોકે જિલ્લા કે વિશ્વાસઘાત કર્યો કહેવાય દુબઈમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતી દુબઇ પહોંચી હતી, એક મહિનો ચિરાગભાઈ ન પહોંચતા યુવતીએ ત્યાંથી સંપર્ક કર્યો ત્યારે તેણે ફોન પર યુવતીને દુબઈથી ઉઠાવી લેવાની ધમકી આપી હતી યુવતીને ચિરાગે અપશબ્દો પણ કહ્યા હતા.

અને જ્યારે ચિરાગ પટેલ ની સમગ્ર માહિતી અને તેઓની ઉપર કાર્યવાહી કરવામાં આવી ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે પેન્ટ બનાવવાનો ધંધો કરતો ચિરાગ પટેલ પરણિત હોવા ઉપરાંત એ બે સંતાનોના પિતા પણ હોવાનું પોલીસે તપાસ માં જાણ્યું ચિરાગ પટેલ સામે અન્ય કોઈ ગુનો દાખલ થાય છે કે કેમ તે બાબતે પણ બાપોદ પોલીસ તપાસ હાથ ધરી રહી છે, આ ઉપરાંત આ ચિરાગ પટેલ ના પત્નીને પણ જાણ કરવામાં આવી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *