Breaking News

હોસ્ટેલમાં રહી NEETની તૈયારી કરતા વિદ્યાર્થીએ પોતાના રૂમમાં કર્યું એવું કે, જોતા જ રૂમમાં ઉભેલા લોકોના ટાંટિયા ધ્રુજી ગયા..!!!

શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો ભણવામાં જરાપણ રસ ન હોય તો તેઓ પોતાના અભ્યાસથી કંટાળીને પોતાના જીવ ગુમાવી રહ્યા હોય છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસથી અને બીજા કોઈ માનસિક તણાવને કારણે પોતાની સાથે એવી ઘટનાઓ કરી રહ્યા છે કે, જેના કારણે વિદ્યાર્થીના માતા-પિતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

આવી જ એક કરુણ ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના રાજસ્થાનના કોટામાં બની હતી. વિદ્યાર્થી તેમના અન્ય મિત્રો સાથે હોસ્ટેલમાં ઘણા સમયથી રહેતો હતો. વિદ્યાર્થીનું નામ અનિકેત કુમાર હતું. તે ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી હતો. અનિકેતની ઉંમર 17 વર્ષની હતી અને તે કોટાની એક ખાનગી સંસ્થામાંથી NEET ની તૈયારી કરી રહ્યો હતો.

અનિકેત પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાને કારણે અનિકેતના માતા-પિતા તેમને એક સારો એવો ઓફિસર બનાવવા માંગતા હતા. જેના કારણે તે અનિકેતને ભણવા માટે કોટા મોકલ્યો હતો. અનિકેત ઇન્દ્રવિહારની હોસ્ટેલમાં ભાડેની રૂમ રાખીને રહેતો હતો. અનિકેતથી પરિવારમાં એક મોટો ભાઈ હતો.

તેમનું નામ અભિષેક કુમાર હતું. અભિષેકથી નાનો ભાઈ અને પરિવારનો લાડકો દીકરો હતો અને તે 3 વર્ષથી કોટામાં NEETની ખુબ જ સારી એવી તૈયારી કરી રહ્યો હતો. તે કોટામાં ધોરણ 11 માં આવ્યો ત્યારે આવ્યો અને અનિકેત પોતાના અન્ય મિત્રો સાથે હળીમળીને નીટની તૈયારી કરતો હતો. તેને પોતાના દરેક મિત્રો સાથે ખૂબ જ સારો એવો વ્યવહાર હતો.

અનિકેતને ક્યારેય કોઈ સાથે ઝઘડો થયો નથી અને તે પોતાના પરિવારને પણ દરરોજ ફોન કરતો ત્યારે પણ પરિવાર સાથે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો. તેની વાત પરથી ક્યારેય કોઈને અનિકેત દુઃખમાં હોય તેવું લાગ્યું નથી અને એક દિવસ સાંજે પોતાનો અભ્યાસ પૂરો કરીને સુઈ ગયો અને તેના અન્ય મિત્રો પણ અભ્યાસ કરીને પોત પોતાના રૂમમાં સૂવા ગયા હતા.

સવાર થતા અનિકેતના ભાઈ અભિષેકે અનિકેતની ખબર પૂછવા માટે અને તેના ભાઈની યાદ આવતા તેને ફોન કર્યો હતો. તે સમયે અનિકેતે ફોન ઉપાડ્યો નહી જેના કારણે અનિકેતને વારંવાર ફોન કર્યા પરંતુ અનિકેતે ફોન ઉપાડ્યો નહી. જેના કારણે હોસ્ટેલના વોર્ડના ફોનમાં ભાઈએ ફોન કર્યો હતો. જેના કારણે હોસ્ટેલ વર્ડના કર્મચારીઓને રૂમમાં જઈને અનિકેતની હાલચાલ જોવા કહ્યું હતું.

જેના કારણે હોસ્ટેલની વોર્ડના લોકો અનિકેતની રૂમ પાસે ગયા અને રૂમનો દરવાજો ખટખટાવ્યો પરંતુ અને રૂમનો દરવાજો ખોલ્યો નહીં, જેના કારણે અનેકેતનો દરવાજો અન્ય વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના કર્મચારીઓએ મળીને તોડી નાખ્યો હતો. અંદર જતા જ સૌ કોઈ લોકો અનિકેતની હાલત જોઈને આઘાતમાં આવી ગયા હતા.

દરેક વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા અને હોસ્ટેલના સંચાલકને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. સંચાલક પણ તરત જ દોડીને હોસ્ટેલ પહોંચ્યા હતા અને સંચાલકે અનિકેતની રૂમમાં આવીને જોયું તો તેઓ પણ શોકમાં આવી ગયા અને અનિકેત એવી હાલતમાં હતો. જે જોઈને દરેક વિદ્યાર્થીઓ રડવા લાગ્યા હતા.

અનિકેતે પોતાના જ રૂમમાં લટકીને આપઘાત કરી લીધો અને પોતાના જીવને ટૂંકાવી દીધો હતો. અભિષેક અનિકેતના મિત્રો ખૂબ જ રડી રહ્યા હતા. ત્યારબાદ અનિકેતના મોટાભાઈ અભિષેકને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે અભિષેક પોતાના પરિવાર સાથે કોટામાં પહોંચ્યા હતા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી.

જેના કારણે પોલીસ પણ અનિકેતની હોસ્ટેલે પહોંચ્યા હતા. જવાહર નગર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તમામ તપાસને હાથ ધરી હતી. પોલીસે રૂમમાં તપાસ કરતાં કોઈપણ અંતિમ નોટ મળી ન હતી. જેના કારણે પોલીસને શંકા હતી કે અનિકેતે આપઘાતનું પગલું માનસિક તણાવમાં રહીને ભર્યું હોય તેવું લાગી રહ્યું હતું. પોલીસ આગળની તપાસ કરી રહી હતી. માતા-પિતા પોતાનું ભાન ભૂલી ગયા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *