Breaking News

હોસ્પિટલનો ડોક્ટર નર્સ સાથે એવી હાલતમાં ઝડપાયો કે જોઈને દર્દીઓના આંખના ડોળા ફાટેલા રહી ગયા, હોશ ઉડાવતી ઘટના..!

જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ દુઃખ દર્દ કે બીમારીને લઈને પીડાતો હોય ત્યારે તેને હોસ્પિટલનો સહારો લેવો પડે છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર આપણા માટે ભગવાન સ્વરૂપ છે. કારણ કે જ્યારે કોઈ માણસના જીવ જતા રહેવાની સંભાવના રહેલી હોય ત્યારે જો હોસ્પિટલ ની અંદર તાત્કાલિક ધોરણે દાખલ થઈ જવામાં આવે તો ડોક્ટર આપણો જીવ બચાવી લે છે..

આ ઉપરાંત અઘરા સમયમાં ડોક્ટરોએ માનવતા દાખવીને ઘણા બધા લોકોના જીવ બચાવ્યા હોવાના દાખલા પણ આપણી નજર સામે છે. પરંતુ અત્યારે એક હોસ્પિટલની અંદર ડોક્ટર નર્સની સાથે એવા કારનામાં કરતા ઝડપાયો છે કે, તે જોઈને ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓના આંખના ડોળા પણ ફાટેલા અને ફાટેલા જ રહી ગયા હતા..

તેમજ જ્યારે આ હોશ ઉડાવતી ઘટના સામે આવી ત્યારે આસપાસના વિસ્તારમાં તો ફાફડાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બિહારના મુઝફરની છે. અહીં શ્યામસાગર નામની એક હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલની અંદર ડોક્ટર રાઘવ ફરજ બજાવે છે. એક દિવસ એક દર્દી અચાનક જ સારવાર લેવા માટે આ હોસ્પિટલમાં ડોક્ટરના કેબિનની અંદર પૂછ્યા વગર અંદર ઘૂસી ગયો હતો…

ત્યારે તેણે ડોક્ટર રાઘવને તેની જ હોસ્પિટલમાં કામ કરતી એક નર્સ સાથે એવી હાલતમાં જોઈ લીધો હતો કે, તે જોઈને તેના ડોળા ફાટી ગયા હતા. તેણે દરવાજો ખોલતાની સાથે જ જોયું કે, ડોક્ટર તેની કેબીનની અંદર નર્સ સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો. આ દ્રશ્ય જોતા જ તેના રૂવાટા બેઠા થઈ ગયા હતા..

કારણ કે, જે જગ્યા પર બેસીને તે પૈસા કમાય છે અને પરિવારની રોજી રોટી ચલાવે છે. તે ધંધા ની જગ્યા ઉપર તેણે ન કરવાના કારનામાંઓ કરી નાખ્યા હતા, આ ઉપરાંત પોતે પરણીત ધોવા છતાં પણ તે નર્સ સાથે આવા ખરાબ કામો કરતા હતો. ડોક્ટરને આ હાલતમાં જોતાની સાથે જ અંદર પ્રવેશેલો યુવક જોડે બૂમ કરીને આસપાસના લોકોને ત્યાં બોલાવી લીધા હતા..

અને જણાવ્યું કે આ ડોક્ટર નિયતનો ખરાબ છે તેની પાસે કોઈ પણ મહિલાએ સારવાર લેવી જોઈએ નહીં. જો આ ડોક્ટર તેની જ હોસ્પિટલમાં કામ કરતી નર્સ સાથે આ પ્રકારના કારનામાઓ કરી રહ્યો છે. તો તે દર્દી સાથે પણ કોઈ વખત કાળા કારનામા કરવાની હિંમત ધરાવી શકે છે. તાત્કાલિક ધોરણે આ ડોક્ટરને હોસ્પિટલમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકવો જોઈએ..

તો બીજી બાજુ ડોક્ટરની સાથે રહેલી નર્સ પણ શરમમાં મુકાઈ ગઈ હતી અને તે તાત્કાલિક ધોરણે ત્યાંથી ભાગવા લાગી હતી. ઘટનાની જાણકારી ડોક્ટરની પત્ની દિપાલી સુધી પણ પહોંચી જતા, તે પણ ત્યાં હોસ્પિટલે આવી પહોંચી હતી અને ભારે હોબાળો મચી જવા પામી હતો. ત્યાં રહેલા કેટલાક લોકો કહી રહ્યા છે કે, ધંધા રોજગાર ની જગ્યા ઉપર આ પ્રકારના કારનામાઓ કરવાની કારણે…

આ ડોક્ટરે પોતાની બનાવેલી તમામ ઇજ્જતને ગુમાવી દીધી છે. અહીં બેસીને લોકોની સારવાર કરવાને બદલે તેણે એવી હરકતો કરી છે કે જેના વિશે માફી માંગવી અને માફ કરવા ક્યારેય પણ શક્ય નથી. બહાર ઇમર્જન્સી વોર્ડની અંદર ઘણા બધા દર્દીઓ તાત્કાલિક સારવાર લેવા માટે લાઈનો લગાવી રહ્યા છે..

જ્યારે અંદર બેઠેલો ડોક્ટર નર્સની સાથે અયાસી મનાવી રહ્યો હતો. હોસ્પિટલના ટ્રસ્ટી તરત જ હોસ્પિટલ એ આવી પહોંચ્યા અને આ ડોક્ટરને ફરજ પરથી કાઢી મુકાયા હતા. અને ફરી ક્યારેય આ પ્રકારની ઘટનાઓ હોસ્પિટલ ની અંદર થી સામે આવી ન જોઈએ તેને લઈને કડક નિયમો પણ બનાવી દેવામાં આવ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *