Breaking News

ઘરમાં એકલી મહિલાને જોઈને યુવક ઘુસી ગયો અંદર, બાથ ભીડીને મહિલાની લાજ ઉતારવાનો કર્યો ચાળો અને પછી તો…. જાણો..!

જે ઘરમાં વ્યક્તિઓ એકલા રહેતા હોય છે તેને દરેક બાબતોની સંભાળ રાખવી પડતી હોય છે. કારણ કે આગળના સમયમાં ચોરી લૂંટફાટ અને શારીરિક અડપલા તેમ જ .દુ.ષ્ક.ર્મ.ના બનાવો ખૂબ વધવા લાગ્યા છે. જે ઘરમાં વ્યક્તિઓ એકલા રહે છે. તેને નરાધમ લોકો તેમજ ચોર,લૂંટારા અને તસ્કરો ટાર્ગેટ બનાવતા હોય છે..

કારણ કે એકલા વ્યક્તિને પહોંચી વળવું તેમના માટે ખૂબ જ સરળ હોય છે. એટલા માટે તેઓ જે ઘરમાં એકલા વ્યક્તિ રહેતા હોય તે ઘરમાં જઈને ચોરી રૂટમાં કે દૂર કરવાના વિચાર આવતા હોય છે. આપણે ઘણા બધા મામલા પણ જોયા છે. જેમાં ઘરમાં એકલા રહેતા વડીલો કે મહિલાની સાથે ન થવાના કામો થયા છે.

અને ત્યારબાદ તેમના સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. અને હાલ વધારે એક આવો બનાવ ઉમરપાડા તાલુકાના ખોટા રામપુરા ગામમાંથી સામે આવ્યો છે. આ ગામમાં એક મહિલા વર્ષોથી એકલી રહે છે. આ મહિલા સવારે જાગીને પોતાનું ઘર કામ કરે છે, ત્યાર બાદ તે પોતાના ઘરે ને ઘરે એકલી જ બેઠેલી હોય છે..

એક દિવસ બપોરના સમયે આ પરણિતા ઘરે એકલી હતી. એવામાં ખોટા રામપુર ગામમાં જ રહેતો એક યુવક કે જેનું નામ ઇશ્વરભાઇ ગુલાબભાઈ વસાવા છે. જેની ઉંમર ૪૫ વર્ષની છે. તે આ પરિણીતાના ઘરે ગુસ્સો આવ્યો હતો. પરિણીતા પોતાના કામમાં વ્યસ્ત હતી અને તે પોતે એકલી હતી. તે જોઇને ઈશ્વરભાઈને વાસનાનો કીડો સળવળતો હતો..

અને તે પાછળથી બાથ ભીડી લીધી હતી. કોઈપણ મહિલા સાથે આવી હરકતો કરવી એ કોઈ પણ કારણે સહન કરી શકાય નહીં. આવા લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ. પરિણીતાને જ્યારે જાણ થઈ કે તેને ઈશ્વર ગુલાબભાઈ વસાવા નામના યુવકે બાથ ભીડી લીધી છે અને તે તેની સાથે કંઈક અજુગતું કરવા જઈ રહ્યો છે..

ત્યારે તે જોરથી બુમ કરવા લાગી હતી અને ઈશ્વરને કહેવા લાગી કે મહેરબાની કરીને તેને મૂકી દે.. પરંતુ ઈશ્વર વસાવા ઉપર વાસનાનું ભૂત એટલું બધું સવાર થઈ ગયું હતું કે તે આસપાસના તમામ બાબતોનું ભાન ભૂલીને મહિલાને એકદમ મજબૂતીથી પકડી રાખી હતી. તેમજ તેને બદનામ કરવાની પણ કોશિશ કરવા લાગ્યો હતો.

બપોરનો સમય હોવાથી પરણિતાની બૂમાબૂમ કોઈને સંભાળી હતી નહીં. એવામાં મહિલા જબરજસ્તી કરીને ઈશ્વર નહીં હાથમાંથી છૂટી ગઈ હતી અને બૂમાબૂમ કરીને ભાગવા લાગી હતી. ઈશ્વરને પણ જણાયુ કે આ મહિલા મારી પકડમાંથી છૂટી ગઈ છે. અને હવે તે આખા ગામ ને કહી દે તો મારો ભાંડો ફુટી જશે..

એમ વિચારીને ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ પરિણીતાએ તેના પરિવારજનોને આ બાબતની જાણ કરી દીધી હતી. એકજ ગામમાં રહેતા આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો અને ગામના તમામ લોકો ઈશ્વર ગુલાબભાઈ વસાવા નામના યુવક સામે રોષ ઠાલવી રહ્યા હતા. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં હાજર થઈને આ યુવક સામે એક મહિલાને ઈજ્જત ઉતારવાના પ્રયાસ કરવાના ગુનામાં ફરિયાદ નોંધાવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *