Breaking News

હોળીના દિવસે અગાસી ઉપરથી પાણી ભરેલા ફુગ્ગાને ફેંકવા જતો દીકરો નીચે પટકાતા જ છુંદાઈ ગયો, હોળીમા દરેક માં-બાપ આ બાબતોનું ધ્યાન રાખજો..!

હોળીના તહેવારને ઉજવતી વખતે ઘણી બધી ચીજ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, ઘણા બધા લોકો કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખ્યા વગર તહેવારની મજા માણવાની અંદર એટલા બધા મશગુલ થઈ જતા હોય છે કે, તેમને ગંભીરતાનો કોઈ અનુભવ રહેતો નથી. અને એવામાં જ કોઈ વખત એવી માઠી ઘટના પણ સામે આવે છે કે, જે બન્યા બાદ માત્ર પછતાવા સિવાય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી..

અત્યારે દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવી ગયો છે, મોટાભાગે જ્યારે તહેવારોનો સમય નજીક હોય ત્યારે નાની ઉંમરના બાળકોની સાથે સાથે અન્ય ઘણા બધા વ્યક્તિના પણ અજાણતા એવી ઘટનાની અંદર સપડાઈ જતા હોય કે જેના વિશે જાણીને અન્ય લોકો એ જેથી જોવું જોઈએ..

હાલના સમયમાં પુષ્પરાજ સોસાયટીના શેરી નંબર ત્રણમાં રહેતા નલીનભાઈનો એકનો એક દીકરો પવન અગાસી ઉપરથી નીચે પટકાઈ ગયો છે. નલીનભાઈનો 6 વર્ષનો દીકરો અગાસી ઉપર પાણી ભરેલા ફુગ્ગા અને ફેંકીને અન્ય લોકોને ભીંજવી રહ્યો હતો અને હોળીની ઉજવણી કરતો હતો. એ દરમિયાન અગાસીની ગ્રીલ ઉપર શરીર જુકાવીને તે પાણી ભરેલો ફુગ્ગો નીચે ફેંકવા જતો હતો..

ત્યારે તેના પગ ભીના હોવાને કારણે તેનું સંતુલન ગુમાવી બેઠો અને ત્રીજા માળના અગાસી માંથી તે નીચે પટકાઈ ગયો હતો. નીચે કાચો રોડ હોવા અને કારણે રહેલા પથ્થરો તેના શરીરમાં ખૂંપી ગયા હતા અને નીચે પડતાની સાથે જ પવન નામનો દીકરો છુંદાઈ ગયો હતો. નીચે સોસાયટીમાં હોળી રમતા અન્ય લોકોએ જ્યારે પવનની નીચે પડતા જોયો ત્યારે તેઓ તરત જ ત્યાં દોડી પડ્યા હતા..

અને પવનને ઊંચકી લીધો હતો, પરંતુ પવનને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા પહોંચી ગઈ હતી તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો, પવનના મા બાપના તો મોઢા તો ફાટેલા જ રહી ગયા હતા કે, હોળીના તહેવારમાં તેમનો દીકરો મોજ મજા માણી રહ્યો હતો..

એવામાં અચાનક અજીબ ઘટના બની ચૂકી છે કે, પરિવારજનોનું મોઢુ ફાટી નીકળ્યું છે. આ અગાઉ પણ ખૂબ જ વધારે ઊંચાઈએથી પાણીનો ફુગ્ગો ફેંકતો એક દીકરો ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેણે જે ફુગ્ગો ફેંક્યો તે ફુગ્ગો એક વડીલને છાતીના ભાગે વાગ્યો હતો અને વડીલ નીચે પડી જવાને કારણે માથાના ભાગે ફુટ થઈ ગઈ અને આ વડીલો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું..

તહેવારની મજા સૌ કોઈ લોકો માણતા હોય છે, પરંતુ અમુક વ્યક્તિ સાવચેતી રાખે નહીં તો આ તહેવારની મજા મોતની સજામાં પણ સાબિત થઈ જતી હોય છે. આ દીકરાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં પહોંચાડી દેવામાં આવ્યો હતો. અને તેની સારવાર શરૂ થઈ જતા તેનો જીવ બચી ગયો છે. પરંતુ અત્યારે તે ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે..

આ બનાવ ઈશાગંજ પાસેની પુષ્પા રાજ સોસાયટીનો છે. આ બનાવ બનતા જ સોસાયટીમાં હોળીના તહેવારની ખુશી નીચે બેસી ગઈ અને સૌ કોઈમાં ફફળાટનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટના અને દરેક માતા-પિતા સુધી પહોંચાડવી જોઈએ કારણકે જો માબાપ સુધી આ ઘટનાની જાગૃતતા પહોંચશે નહીં તો હજુ પણ આવા માઠા બનાવો સાંભળવાનો વારો આવી શકે છે..

આ ઘટનાને વધુમાં વધુ શેર કરીને અન્ય લોકો સુધી પહોંચાડીને આપણે આપણું કર્તવ્ય નિભાવુ જોઈએ. આ ઘટના એ દરેક માતા પિતાને ડોળા ફળાવી નાખ્યા હતા. તહેવારના સમયની અંદર બાળકોને ક્યારેય પણ એકલા મુકવા જોઈએ નહીં, હંમેશા માતા પિતાએ તેમની સાથે રહેવું જોઈએ અને તેમની દરેક ગતિવિધિઓ પર ધ્યાન રાખવું જોઈએ. કારણ કે, માઠી ઘટના બનવામાં લાંબી વાર લાગતી નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *