Breaking News

હોળીના દર્શન કરીને ઘરે જતી મહિલા સાથે થયું એવું કે માથે હાથ મૂકીને ચીસો નાખી બેઠી, ઘરનો દરવાજો ખોલતા જ મોતિયા મરી ગયા..!

હોળીના તહેવારની ખુશી નાના બાળકોથી માંડીને વડીલ ઉંમરના દાદા-દાદી સુધી દરેકમાં એક જ સરખી જોવા મળે છે. હોળીએ ખુશી અને રંગોનો તહેવાર છે. આ દિવસે સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે, અને તેની ફરતે ફરીને સૌ કોઈ લોકો હોલિકાના દર્શન કરે છે. કહેવાય છે કે, હોલિકાના દર્શન કરતી વખતે મનમાં માંગેલી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જતી હોય છે..

આ ઉપરાંત હોળીનો તહેવારે અસત્ય ઉપર સત્યની જીતની ખુશી છે, તહેવારની ખુશી દરેક લોકોને હોય છે. પરંતુ અત્યારે 28 વર્ષની દક્ષા નામની મહિલા સાથે એક અતિશય હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે. સાંજના સમયે તે સોસાયટીની અન્ય મહિલાઓની સાથે હોલિકાના દર્શન કરવા માટે તેમની સોસાયટીની થોડે દૂર ગઈ હતી..

અને ત્યાં હોળીકા દર્શન કરીને તે પોતાને ઘરે પરત આવતી હતી, એ વખતે તેની સાથે એવી ઘટના બની ચૂકી છે કે માથે હાથ મૂકીને તે ચીસો નાખી બેઠી હતી. આ ઘટના ચંદ્રગુપ્ત સોસાયટીની છે. સોસાયટીના મકાન નંબર 45માં દક્ષાબેન નામની મહિલા તેના પતિ જીતેન્દ્રભાઈ ની સાથે રહે છે..

સાંજના સમયે જ્યારે દક્ષાબેન હોળીના દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતાની સાથે જ તેઓએ ઘરનો દરવાજો ખોલ્યો અને જે દ્રશ્ય જોઈ લીધું તે જોઈને તેમના મોતિયા મરી ગયા કારણ કે, તેમની ઘરની અંદર રહેલો તમામ સામાન વેરવિખેર થઈ ગયો હતો અને તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ હોય તેવા એંધાણ લાગી આવ્યા હતા..

તેઓ તરત જ ચીસો નાખી બેઠા હતા અને આ ચીસો સાંભળીને તેમના આસપાસના પડોશીઓ પણ દોડતા થયા અને દક્ષાબેનના ઘરે શું થયું છે તે જાણવાની કોશિશ કરવા લાગ્યા હતા. એ ઉપરાંત ખબર પડી કે દક્ષાબેન ના ઘરે ખૂબ જ મોટી રકમની ચોરી થઈ છે. બે દિવસ પહેલા દક્ષાબેનના પતિ જીતેન્દ્રભાઈ તેમના જમીન વેચાણ ના 80 લાખ રૂપિયા તેમના ઘરે લઈ આવ્યા હતા..

અને ઘરની તિજોરી ની અંદર મૂક્યા હતા. પરંતુ જ્યારે દક્ષાબેન સાંજે દર્શન કરવા માટે ગયા ત્યારે તેમની ઘરની અંદર ત્રાટકી અને તિજોરી તોડીને આ તમામ રોકડ રકમ ચોરી કરીને ભાગી ગયા છે. આ ઉપરાંત કબાટના લોકરમાં રહેલા દક્ષાબેન ના 17 તોલાના ઘરેણા પણ ચોરી થઈ ગયા છે..

આ સાથે સાથે ઘરનો તમામ સામાન પણ વેર વિખેર કરી નાખવામાં આવ્યો હતો, એક સાથે આટલી મોટી ચોરી થઈ જતા એક ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણકારી જ્યારે જીતેન્દ્રભાઈ સુધી પહોંચી ત્યારે તેઓને તેમના નજીકના જ કોઈ સભ્ય ઉપર શંકા જવા લાગી હતી. તેઓનું કહેવું હતું કે, તેઓએ જમીન વહેંચી છે..

અને તેના રૂપિયા તેઓ ઘરની અંદર લાવ્યા છે. તેની જાણકારી માત્ર અમુક લોકોને જ હતી અને એ લોકો જો શંકાસ્પદ વ્યક્તિઓના નામમાં સામેલ થઈ ગયા છે. હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે, એના સીસીટીવી કેમેરાની મદદથી ચોર લૂંટારાની ભાળ મેળવવી રહી છે. જ્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી ત્યારે ખબર પડી કે..

જીતેન્દ્રભાઈની સાથે જો કામ કરતો નરેશ નામનો યુવક તેના અન્ય ત્રણ સાથે મિત્રોની સાથે તેમના ઘરની અંદર ત્રાટક્યો હતો. બસ આ જોતાની સાથે જીતેન્દ્રભાઈ સમજી ગયા કે, નક્કી પાછળ નરેશનો હાથ હશે, નરેશને ફોન લગાવવામાં આવ્યો હતો. તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને તેના ઘરેથી પણ તે સામાન પેક કરીને ભાગી ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *