Breaking News

હીરા કારખાનાના મેનેજરને રૂપાળી યુવતીએ એવી જાળમાં ફસાવ્યો કે ભેગા કરેલા રૂપિયા નજર સામે ગાયબ થઈ ગયા, હોશ ઉડાડતો કિસ્સો..!

જાણ્યા-અજાણ્યામાં આપણે પણ ઘણી બધી વાર કોઈ એવી ઘટનાનો ભોગ બનતા હોઈએ છીએ કે, જેમાં અંતે આપણે ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે. તેમજ આપણી આબરૂના પણ ધજાગરા ઉડી જતા હોય છે, અત્યારે એક દેખાવડી યુવતીએ હીરા કારખાનાના મેનેજર સાથે એવું કારનામુ કરી નાખ્યું હતું કે, આંખની નજર સામે જ તમામ રૂપિયા ગાયબ થઈ ગયા હતા..

આવો કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યારથી જ સમગ્ર કારખાના વિસ્તારમાં ફફળાટનો માહોલ સર્જાઈ ગયો છે, આશુતોષભાઈ નામના એક વ્યક્તિ હીરાના કારખાનાની અંદર મેનેજર તરીકેની નોકરી કરે છે, તેમને થોડા સમય પહેલા એક યુવતીનો મેસેજ આવ્યો હતો કે, તેઓ મેનેજમેન્ટ માટે ખૂબ જ સારા વ્યક્તિની શોધમાં છે..

જો તમારે મેનેજમેન્ટનું કામકાજ કરવું હોય તો તમને મહિનાના 1.5 લાખ રૂપિયા પગાર પણ આપવામાં આવશે અને એક મહિનામાં ટોટલ પાંચ વખત તમને વિદેશનો પ્રવાસ પણ કરાવવામાં આવશે, આ વાતો સાંભળીને હીરા કારખાનાના મેનેજરને લાલચ જાગી હતી અને તેણે હીરા કારખાનામાં રાજીનામું આપીને આ યુવતીની વાતોમાં ફસાઈ ગયો હતો..

આ દેખાવડી યુવતીએ હીરા કારખાનાના મેનેજરને મળવા માટે બોલાવ્યો હતો અને ત્યાં તેની સાથે ખૂબ જ પ્રેમભરી વાતો કરીને પોતાની પ્રેમ જાળમાં આકર્ષવા માટે હીરા મેનેજરને નજીક લાવી દીધો હતો, તો બીજી બાજુ કારખાનાનો મેનેજર આશુતોષભાઈ પણ આ યુવતીના પ્રેમમાં પડી ગયો અને તેની સાથે સમય વિતાવવાના સપના પણ જોવા લાગ્યો હતો..

આ યુવતીએ કહ્યું કે, તમારે મારી સાથે વિદેશના પ્રવાસે આવવાનું છે અને ત્યાં આપણે મેનેજમેન્ટનું કામકાજ પૂર્ણ કરીને કુલ ત્રણ લાખ રૂપિયાની કમાણી કરીને પરત આવી જશુ, આ વાતો સાંભળીને આશુતોષભાઈના મનમાં લાડવા ફૂટવા લાગ્યા હતા કે, હવે તેઓ ઓછા સમયમાં પૈસા વાળા બની જશે તેમ વિચારીને આ યુવતીની સાથે ગયા..

અને ત્યાં યુવતીએ શહેરથી છોડે દૂર એક હોટેલમાં રૂમ બુક કરાવી હતી અને ત્યાં આ યુવતી સાથે આશુતોષભાઈ સૂઈ રહ્યા હતા, એવામાં અચાનક જ રૂમની અંદર ત્રણથી ચાર લોકો ઘૂસી ગયા અને કહ્યું કે, તમે શા માટે આ યુવતી સાથે ખરાબ કામકાજ કરો છો. તેમ કહીને આશુતોષભાઈને ઢોર મારવા લાગ્યા હતા..

અને કહ્યું કે, જો તમારે બદનામ ન હોય તો તમારે સાત લાખ રૂપિયા રોકડા આપવા પડશે નહીં તો તમારો આ વિડીયો અમે વાયરલ કરી દેશું, આશુતોષભાઈ અત્યાર સુધી કુલ સાત લાખ રૂપિયાની કમાણી પણ કરી શક્યા હતા નહીં એવામાં આ બદમાશો તેમની પાસેથી રૂપિયા માંગવા લાગ્યા હતા..

આશુતોષભાઈને લાલચમાં ફસાવવું ખૂબ જ મોંઘું પડી ગયું હતું, તેમને કહ્યું કે, તેઓ તેમના મિત્રને ફોન કરીને પૈસા મંગાવી રહ્યા છે. તમે મહેરબાની કરીને આ વિડીયો કોઈ વ્યક્તિને મોકલતા નહીં તેમ કહીને તેને તેના મિત્રને આ જગ્યા ઉપર બોલાવ્યા અને ત્યાં ત્રણ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા..

આશુતોષભાઈની નજર સામે જ તેમને ભેગા કરેલા તમામ રૂપિયા આ બદમાશો લઈને ત્યાંથી ભાગી ગયા હતા, જ્યારે આ ઘટના બની ત્યારે તેમને સમજાઈ ગયું કે, આ દેખાવડી યુવતી કોઈ મેનેજમેન્ટનું કામકાજ કરતી નથી અને આ યુવતીએ તેમને ફસાવીને તેમની પાસેથી રૂપિયા ખંખેરી લીધા છે..

આ હોશ ઉડાવતા કિસ્સાને લઈને તેઓ તાબડતો ત્યાંથી પોલીસ સ્ટેશન ગયા હતા અને ફરિયાદ નોંધાવી દીધી હતી, પોલીસે પણ ફરિયાદ નોંધીને સીસીટીવી કેમેરાની મદદથી આ બદમાશો કેવી રીતે આ હોટેલ સુધી પહોંચ્યા છે. તેની પણ તપાસ થઈ રહી છે. હકીકતમાં ન જેવી લાલચમાં ફસાઈ જવાને કારણે અંતે ખૂબ જ મોટું નુકસાન પણ સહન કરવું પડતું હોય છે..

ડગલેને પગલે આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, નહીતો અંતે આપણે પસ્તાવાનો વારો આવી જતો હોય છે, આ ઘટનાને લઇ સમગ્ર કારખાના વિસ્તારમાં પહોંચી ગયો હતો. તો બીજી બાજુ આશુતોષભાઈના પરિવારજનો પણ આ ઘટનાને લઈને ખૂબ જ દુઃખી છે, કારણ કે તેમના માટે ત્રણ લાખ રૂપિયાની રકમ ખૂબ જ કિંમતી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *