Breaking News

હાઈવે ઉપર લખ્ખણ ખોટો યુવક જીપના બોનેટ ઉપર ચડીને ઉભો થઈ વટ પાડવા લાગ્યો, અને પછી અચાનક જ થયું એવું કે બીકણ છછુંદર બની જવું પડ્યું..!

અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પર એવા અજીબોગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં આજની યુવાન પેઢીના યુવક યુવતીઓ પોતાના વીડિયોને વાયરલ કરવા માટે પોતાના જીવને જોખમમાં મૂકીને જીવલેણ સ્ટંટ કરી રહ્યા છે. આવો હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો આગ્રા-જયપુર હાઇવે પર બન્યો હતો.

જેમાં એક કિરાવલીનો રહેવાસી યુવક પસાર થઈ રહેલી હાઇવે પર કારના બોર્ડ પર બેસી ગયો હતો. વિડીયો ઉતારવા માંગતો હતો. જેના કારણે તે ચાલતી કારના બોનેટ ઉપર કારમાંથી નીકળીને બેસી ગયો હતો. યુવકનું નામ સુનિલ છે. સુનિલ કિરાવલીના સ્ટેશન રોડના રહેવાસી છે. પોતાનો વિડીયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર મુકવા માંગતો હતો.

જેના કારણે તે કારના પર બેસી ગયો ત્યારબાદ તેમની આગળ ચાલી રહેલી કારમાંથી એક યુવક સુનિલનો વિડીયો બનાવી રહ્યો હતો. સુનિલ બોનેટ પર બેસીને જુદી-જુદી એક્શન કરી રહ્યો હતો. ત્યારબાદ કારના બોર્ડર પર ઉભો થાય છે અને હાથ હલાવી રહ્યો છે, બંને હાથ ખોલ્લે છે અને તે પોતે વિજયની નિશાની કરી રહ્યો છે.

વારંવાર હાથ લહેરાવે છે અને પોતાની ખુશીને બતાવે છે, ત્યારબાદ સુનીલ લાંબા સમય સુધી આ સ્ટાર્ટ કરી રહ્યો હોય છે. તેની આગળ ચાલી રહેલી કારમાંથી એક યુવક વિડીયો બનાવે છે. બહાર નીકળીને સુનિલ બીજો વિડીયો બનાવે છે. લગભગ એક મિનિટનો વિડીયો બનાવ્યો હતો. સુનિલ કેના બોનેટ પર ઉભો રહ્યો હતો.

જેના કારણે હાઇવે પરથી પસાર થતા દરેક વાહન ચાલકો જોઈ રહ્યા હતા. આ સ્ટર્ટ લાંબા સમય સુધી ચાલ્યો હતો. તે કાર પર ઉભા રહીને દરેક અલગ અલગ પોઝ આપતો રહ્યો હતો. જેના કારણે એક મિનિટનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે, જેના કારણે સૌ કોઈએ આ વિડીયો જોયો હતો.

સુનિલને કારના બોનેટ પર ઉભા રહેવાને કારણે તેની સાથે થયું એવું કે જે જોઈને સૌ કોઈ લોકો ચોકી ગયા હતા. આ એક મિનિટનો વાયરલ વીડીયો પોલીસે જોયો હતો. જેના કારણે તરત જ પોલીસે સુનિલને પકડવાની તપાસ ચાલુ કરી હતી. પોલીસ સુનીલ પાસે પહોંચી ગઈ ત્યારબાદ થાર કારને જપ્ત કરી લીધી હતી.

અને એકવાર યુવકો આવા જીવલેણ વિડીયો કરી રહ્યા છે પરંતુ આ જોઈને બીજા દરેક લોકો પોતાના વિડિયો બનાવી રહ્યા હોય છે, જેના કારણે પોલીસે સુનીલે પર કાર્યવાહી ચાલુ કરવામાં આવી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે પોલીસે સુનીલ પર કાર્યવાહી કરવામાં આવી હતી. અવારનવાર આવા વિડિયો ખુબ જ સામે આવી રહ્યા છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *