Breaking News

હાઈવે ઉપર જતી પરિવારની કારને ઉભી રખાવીને 4 યુવકોએ કર્યું એવું કે પરિવાર રડવા લાગ્યો, દરેક લોકો ખાસ ચેતજો..!

રોજબરોજ હાઇવે ઉપરથી હજારોથી લાખોની સંખ્યામાં વાહનો અવરજવર કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે નેશનલ હાઇવેનો ઉપયોગ દરેક લોકો કરતા હોય છે, પરંતુ આ હાઇવે ઉપર જ થી એક એવી ઘટના સામે આવી છે, જે દરેક પરિવારે ખૂબ જ જાણી લેવી જોઈએ કારણ કે, આવનારા સમયની અંદર હાઇવે ઉપરથી મુસાફરી કરતી વખતે કદાચ તેમની સાથે પણ આ ઘટના બની જાય તો કશું નવાઈ કહેવાય નહીં..

શહેરનો તંત્ર શહેરની અંદર કાર્યરત રહેતું હોય છે, પરંતુ હાઈવે એના વિસ્તારોમાં કેટલાક કાળા કારનામા કરનારા અને છેતરપિંડીને ભોગ આપનારા લોકો સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે. હાઇવે ઉપરથી હાલ મગનભાઈ તેમજ તેમના પરિવારજનો પોતાની કાર લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા..

ત્યારે ચાર યુવકો ભરેલી એક ઇકો કાર તેમની પાસે આવી અને કારને ઉભી રાખવા માટે જણાવ્યું હતું. જો મગનભાઈએ કાર ઊભી ન રાખી હોત તો આ ચારે યુવકોએ તેમની ઇકો કાર મગનભાઈની કારની સાથે અથડામણ કરવાની પૂરેપૂરી તૈયારી હતી, એટલા માટે મગનભાઈએ તેમની કાર શોભાવી દીધી હતી..

મગનભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા કારણ કે, તેમની સાથે તેમની પત્ની નયનાબેન તેમનો મોટો દીકરો હિતેશ અને નાનો દીકરો લખન પણ સાથે હતા પરિવાર સાથે હોય એટલા માટે દરેક વ્યક્તિ બે ઘડી વિચાર કરતા હોય છે, જ્યારે સામેની બાજુએથી ઇકો કારમાંથી ચાર યુવકો નીચે ઉતાર્યા અને જણાવવા લાગે કે, તમારી પાસે જે પણ કીમતી ચીજ વસ્તુઓ અને રોકડા રૂપિયા હોય તે તમે મહેરબાની કરીને આપી દેજો..

નહીં તો તમારો ખેલ આજે ખતમ કરી દેવામાં આવશે, આચાર યુવકો માંથી બે યુવકો મગનભાઈની કારની પાછળની સીટની અંદર બેસી ગયા હતા અને તેમની પાસે ધારદાર સાધનો પણ હતા, આ ધારદાર સાધનો હોય તેઓએ મગનભાઈના બંને દીકરા ઉપર મૂકી દીધા હતા, અને જણાવ્યું કે જો તમે ઘરેણા કે રોકડ રૂપિયા નહીં આપો તો આજે તમારા દીકરાનો જીવ જતો રહેશે..

મગનભાઈ ખૂબ જ મોટી મૂંઝવણની અંદર મુકાઈ ગયા અને આ રસ્તો પણ ખૂબ જ સમસાન હોવાને કારણે કોઈ વ્યક્તિ તેની મદદ પણ કરી શક્યું નહીં, મગનભાઈની પત્ની નયના બેને ગળામાં સોનાનો હાર પહેર્યો હતો અને હાથમાં સોનાના કંગન હતા, આ ઉપરાંત મગનભાઈએ પણ સોનાનો ચેન અને સોનાની વીંટી પહેરેલી હતી..

આ તમામ સોનાની ચીજ વસ્તુઓ તેઓએ ઉતારીને આ જો લૂંટારાઓને આપી દીધી હતી, જ્યારે તેઓના થેલાની અંદરથી પણ તેઓ બે લાખ રૂપિયા રોકડા જે આ ચાર લૂંટારાઓને પરત આપી દીધા હતા અને ત્યારબાદ આ લૂંટારાઓ ત્યાંથી જતા રહ્યા હતા, માત્ર બે જ મિનિટના સમયગાળાની અંદર અંદર આ ચારે યુવકોએ મગનભાઈની કારને લૂંટી નાખી હતી..

અને અંદરથી સોના ચાંદીના ઘરેણાથી માંડીને બે લાખ રૂપિયા રોકડા પણ ચોરી કરીને જતા રહ્યા હતા અને મગનભાઈ કશું કરી શક્યા નહીં કારણ કે, એક બાજુ તેમના દીકરાનો જીવ જોખમમાં હતો. ત્યારે તેમની મદદ કરી શકે તેવા કોઈ પણ વ્યક્તિ પણ તેમની પાસે હતા નહીં એટલા માટે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ બાકી ન રહેતા..

તેઓને છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું હતું, આ ઘટનાને લઈને તેઓ હતા નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હતા અને ત્યાં તેઓએ ફરિયાદ નોંધાવી કે, હાઈવે ઉપર તેમની કારણે થોભાવી દઈ ચાર યુવકોએ ખૂબ જ મોટી લૂંટ ચલાવી દીધી છે. પોલીસે હાઇવે ઉપરના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ મેળવવાની શરૂ કરી છે કે, આ ચાર યુવકો કોણ છે..

અને કઈ બાજુથી આવી રહ્યા છે, પરંતુ તેઓ એ નંબર પ્લેટ પણ ડુબલીકેટ લગાવી હોય તેવું દેખાઈ આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી હાઇવે ઉપર ગુનાખોરી પ્રમાણ ખૂબ જ ઘટી ગયા હતા, પરંતુ ફરી પાછો એક કિસ્સો સામે આવતા તંત્ર ખૂબ જ સતર્ક થયું છે અને કામગીરી ચલાવવા લાગ્યું હતું..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *