Breaking News

હાઈવેની હોટેલ ઉપર કાર ઉભી રાખી મહિલા પેશાબ કરવા ગઈ, અને બંધ બાથરૂમમાં થયું એવું કે બુમ-બરાડા પાડીને ભાગવું પડ્યું, હચમચાવતો કિસ્સો..!

હાઈવે ઉપર રોજબરોજ હજારોથી લાખોની સંખ્યામાં ઘણા બધા વાહનો મુસાફરી કરે છે. તેઓને ખાવા પીવાની તેમજ આરામ માટે ની સુવિધાઓ ને લઈ ઘણા બધા લોકો હાઇવે ઉપર હોટલ તેમજ રેસ્ટોરન્ટ ચલાવતા હોય છે. અત્યારે હાઇવે ઉપરથી મુસાફરી કરતો એક પરિવારની મહિલાને પેશાબ કરવાની સ્થિતિ આવી પડતા તેઓ એક અજાણી હોટેલ ઉપર તેમની કાર ઊભી રાખી હતી..

અને ત્યાં રહેલા પબ્લિક ટોયલેટની અંદર આ મહિલા પેશાબ કરવા માટે ગઈ હતી, પરંતુ બંધ બાથરૂમની અંદર એવી ઘટના બની ગઈ કે અંદરથી આ મહિનાના બૂમ બરાડા સંભળાવવા લાગ્યા હતા અને ત્યાંથી તાત્કાલિક ધોરણે ભાગવું પડ્યું હતું. આ હચમચાવી દેતો કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યારે હોટલ ઉપર એકાએક ફફળાટનો માહોલ સર્જાઈ ગયો હતો..

આ ઘટના આશુતોષભાઇના પરિવારજનો સાથે બની છે. આશુતોષભાઈ તેમની પત્ની રીટાબેન અને તેમનો પાંચ વર્ષનો દીકરો ખુશાલ તેમની કાર લઈને એક પ્રસંગે આપવા માટે જતા હતા અને ત્યાં રસ્તે જ રીટાબેનને બાથરૂમ જવાની નોબત આવી પડી હતી. એટલા માટે આસુતોષભાઈ હાઇવેની એક જાણી હોટલ ઉપર તેમની કાર થોભાવી હતી..

અને ત્યાં રીટાબેન ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયા હતા. પરંતુ માત્ર બે મિનિટની અંદર આ બંધ બાથરૂમની અંદરથી રીટાબેન બરાડા સાંભળીને તરત જ આશુતોષભાઈ ત્યાં આવી પહોંચ્યા અને મહિલા શૌચાલયની સામે ઊભા રહીને તેઓ બોલવા લાગ્યા કે, તને શું થયું છે..? અને શા માટે તું ચીસો નાખી રહી છે..

એવામાં તો રીટાબેન આ બાથરૂમમાંથી દોડતા દોડતા ભાગીને બહાર આવ્યા હતા. તેઓની સ્થિતિ ખૂબ જ હાંફળી ફાંફળી થઈ ગઈ હતી. અને ત્યાં તેમને નીચે બેસાડી દેવામાં આવ્યા ત્યારે રીટાબેનને કહ્યું કે, તેમને તાત્કાલિક હોસ્પિટલ જવું પડશે કારણ કે તેઓ જ્યારે બાથરૂમની અંદર ગયા ત્યારે શરૂઆતમાં તો બધું બરાબર હતું..

પરંતુ બાથરૂમનો દરવાજો બંધ કરવાની સાથે જ છત ઉપરથી એક સાપ નીચે પટકાયો હતો અને અચાનક જ આ સાપ જોઈને તેઓના મોઢામાંથી બુમ બરાડા નીકળી ગયા હતા. તેઓ બાથરૂમમાં દરવાજો ખોલીને બહાર નીકળે એ પહેલાં તો આ સાથે તેમણે ડંખ લગાવી દીધો હતો અને તેમને અતિશય પીડા થવા લાગી છે..

તાત્કાલિક ધોરણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા માટે આશુતોષભાઈ તેમની કાર શરૂ કરી હતી અને ત્યાં નજીકના શહેરમાં તેમને સારવાર માટે પહોંચાડી દેવામાં આવ્યા છે. જ્યારે તેમની સારવાર શરૂ થઈ ગઈ અને ત્યારબાદ આશુતોષભાઈ ફરી પાછા હોટલ પાસે આવી પહોંચ્યા અને હોટલના માલિકને બરાબરનો ખખડાવી નાખ્યો હતો કે, તેઓ જાહેર બાથરૂમનું શહેર પણ ધ્યાન રાખી રહ્યા નથી..

જેને કારણે અન્ય વ્યક્તિઓને મુશ્કેલીઓ થઈ રહી છે. હોટલના માલિકે જણાવ્યું કે, આ શૌચાલય ની પાછળના ભાગે ખુલ્લુ જંગલ જેવો વિસ્તાર આવેલો છે અને ત્યાં તળાવમાં કેટલાક જીવજંતુઓ રહે છે. તે વારંવાર તેમની હોટલના મેદાન વિસ્તારમાં આવી પહોંચે છે. કદાચ આ સાપ ત્યાંથી જ આ બાથરૂમની અંદર પ્રવેશ કરી લીધો હશે.

સદનસીબે રીટાબેનનો જીવ તો બચી ગયો છે. પરંતુ તેમને ખૂબ જ મોટી મુશ્કેલી સહન કરવાનો વારો આવી ગયો છે. જ્યારે જ્યારે આવી હચમચાવી દીધી ઘટના બનતી હોય ત્યારે એકાએક ફફળાટનો માહોલ સર્જાઈ જતો હોય છે. બિચારો આ પરિવાર રાજી ખુશી તેમના નજીકના એક પ્રસંગની અંદર હાજરી આપવા માટે જતો હતો. પરંતુ અત્યારે તેઓ ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હોવાથી તેમના પ્રસંગની ખુશી દુઃખની ઘડીમાં રૂપાંતર થઈ ગઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *