Breaking News

હવામાન વિભાગના મનોરમા મોહંતીએ આ વિસ્તારોમાં ગાજવીજ વરસાદની આપી જડબાતોડ આગાહી, આ દિવસે તૂટી પડશે મેઘો..!

જુદા જુદા જિલ્લાઓમાં વરસાદ ખાબકી ગયો છે. કોક જિલ્લામાં સારો વરસાદ થઇ રહ્યો છે. તો ઘણા જિલ્લામાં નહીંવત વરસાદ પડી રહ્યો છે. તેમજ અમુક વિસ્તારોમાં તો હજુ પણ મેઘરાજાનું આગમન થયું નથી. ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. પરંતુ હવામાન વિભાગે આગાહી આપતા જણાવી દીધું છે કે, આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાના છે..

એટલે કે ૨૪ કલાકની અંદર અંદર સમગ્ર ગુજરાતના તમામ તાલુકા અને વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવા જઈ રહ્યો છે. આ વરસાદને કારણે લોકો કાળઝાળ ગરમીમાંથી મુક્ત થયા છે. પરંતુ જે વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે. તે વિસ્તારમાં બફારાનું પ્રમાણ સતત વધી ગયું છે. જ્યારે મુશળધાર વરસાદ વરસી જશે.

ત્યારે આ બફારો નાબૂદ થશે હવામાન વિભાગે આગાહી આપતા જણાવી દીધું છે કે, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અટકી પડશે. તેવી આગાહી આપી દેવામાં આવી છે. આ સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમકે અમદાવાદ નડિયાદ, ખેડા, પંચમહાલ અને આનંદમાં વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી..

તેવું જણાવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ વરસાદની આગાહી આપતા જણાવ્યું છે કે, 20 તારીખ થી 25 તારીખ સુધી તેમજ 27 તારીખે લઇ 30 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવા જઈ રહ્યો છે..

આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેવા કે નર્મદા, ભરૂચ, વલસાડ, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવા જઈ રહ્યો છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના કુલ ૧૫૦ તાલુકાઓમાં ધીમીધારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાથે તેઓએ જણાવ્યું છે કે, સાર્વત્રિક વરસાદની આ આગાહીથી ગુજરાત રાજ્યમાં મેઘરાજા ની પધરામણી વિધિવત રીતે થઈ જશે. આ સાથે સાથે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા પાસે એર સર્ક્યુલેશનને કારણે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે..

જેના પગલે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળશે અને કડાકા ભડાકા સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોઈએ એટલો વરસાદ વરસ્યો નથી. વરસાદના આગમનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં નોંધાયો છે.

મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ નહિવત થયો છે. પરંતુ આવનારા પાંચ દિવસની અંદર અંદર આ તમામ જિલ્લાઓમાં વરસાદ ભુકા કાઢી નાખશે તેવી આગાહી આપી દેવામાં આવી છે. હાલ સારા વરસાદને પગલે ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરી દીધા છે. કેટલાય ખેતરોમાં ભારે વરસાદને પગલે વાવણી નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *