Breaking News

હાથમાં લીલીઝંડી લઈ બાળક પોંહચી ગયો ફાટક પર અને પછી તો જે થયું જાણી તમે પણ ચોંકી જશો..

તમે અનેકે વાર આપણી આસપાસ બનતા ગેરજવાબદારી ના અને ભૂલથી થયેલ કાર્યના કેવા માઠા પરિણામ આવે છે એના કિસ્સાઓ વાંચ્યા અને સાંભળ્યા જ હશે ઘણી વાર કોઈપણ વ્યક્તિ કે બાળક થી કોઈ ખોટું પગલું ભૂલથી પોતાની અણસમજણ ના લીધી ભરી લેતું હોય છે જેનું ક્યારેય વિકટ અને ખુબ મોટું પરિણામ જોવાનો વારો આવતો હોય છે,

આજે અમે તમને કૈક એવા જ કિસ્સા વિષે ની વાત જણાવીશું વાત જાણે એમ બની છે કે રેલવે વિભાગ માં પોતાની ફરજ બજાવી રહેલ અધિકારી પોતાના બાળક સાથે રેલવે ટ્રેક અથવા સ્ટેશન પર હશે એવો અંદાજો પણ લગાવી શકાય છે કારણકે  આ સમગ્ર ઘટના એ જ કૈક એ રીતે વળાંક પ્રાપ્ત કર્યો છે,

મિત્રો વાત ને વધુ જાણીયે તો પોરબંદરના કડિયા પ્લોટ રેલ્વે ફાટક પર રેલ્વે કર્મીનો પોતાનો બાળક ટ્રેનને લીલીઝંડી આપતો હોવાનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર ખુબ વાઈરલ થયો છે. આ સમગ્ર બનાવ અંગે રેલ્વે વિભાગ દ્વારા ખુબ ઊંડી અને માહિતી વાર તપાસ કરીને કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો છે.

ઘટનાક્રમ એવો સર્જાયો હતો કે સોશિયલ મીડિયામાં કોઈ બાળક પોરબંદરના કડિયા પ્લોટ રેલ્વે ફટક પર સિગ્નલ પાસે ઊભું રહી આવતી ટ્રેનને લીલીઝંડી બતાવતો હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. વીડિયો વાઈરલ થતા રેલ્વે વિભાગની ઘોર બેદરકારી અંગે ચર્ચાઓ જાગી હતી. જે વીડિયો રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તેમને વિડીયો અંગે ના તમામ દસ્તાવેજો અને યોગ્ય માહિતી પ્રાપ્ત કરી ને,

આ કર્મચારીને સસ્પેન્ડ કરાયો છે. આ અંગે માહિતી આપતા સ્ટેશન મેનેજર સુભાષ શાહુએ જણાવ્યું હતું કે, મંગળવારે વિડીયો તેઓની પાસે આવ્યો છે જેમાં અસ્ફક નામના રેલ્વે કર્મચારીનું બાળક હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટના નો વિડીયો સોશ્યલ મીડિયા માં ખુબ વાયરલ થયો હોવાથી અને જનતા ની સુરક્ષા સાવચેતી ને ખતરા અને ચિંતાજનક વિડીયો,

હોવાનો ભાસ થતા જ બનતા યોગ્ય પગલાં ભરવાની તાકીદે ફરજ પડી છે સમગ્ર ઘટના બાદ જયારે કર્મચારી અને અન્ય સાથે ની પુછપરછ કરવામાં આવી હતી જેથી અસ્ફકની આ અંગે પુછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે, ફાટક બંધ કર્યા બાદ તે અંદરની ઓરડીમાં ગયો ત્યારે તેની સાથે રહેલ તેના પુત્રએ ત્યાં રહેલ લીલીઝંડી ઉઠાવી અને આવી રહેલ ટ્રેનને બતાવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *