Breaking News

ગુટકાની પિચકારી ભારે પડી: બસના ડ્રાઈવરે ચાલુ બસે બહાર ગુટકા થૂંકવાનો પ્રયાસ કર્યો અને બલેન્સ બગડ્યું ને પછી તો..!

રાજ્યમાં અકસ્માતનો દોર સતત ચાલુ જ છે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની હારમાળા સર્જી હોય તેવું લાગી રહ્યું છે કારણકે દિવસેને દિવસે જે રીતે એક પછી એક મોટા મોટા ભયંકર અકસ્માત સર્જાય છે એ જોતા એવું લાગે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અકસ્માત નો આંકડો કાઢવામાં આવે તો ખૂબ મોટો આ આપણી સામે આવશે આ તમામ પ્રકારના અકસ્માતોની મુખ્ય વાત કરવામાં આવે તો,

દર વખતે વાહન ચાલક નો વાંક હોય એ જરૂરી નથી હોતી અને એવું પણ નથી હોતું કે રોડ રસ્તા અને નબળાઈને કારણે જ દરેક અકસ્માતો સર્જાતા હોય છે આ બંને વાતો પરથી જ ધારણ કાઢવામાં આવે તો કોઈ પણ પ્રકારનો નક્કી ન કરી શકાય કે શાના કારણે અકસ્માત સર્જાયો છે વ્યક્તિગત પૂરને કારણે પણ ખૂબ મોટા મોટા અકસ્માતો થયેલા ના ઉદાહરણો અગાઉ પણ આપણે જોયા છે.

ડ્રાઇવરોની એક નાની અમથી ભૂલને કારણે પાછળ બેઠેલા તમામ મુસાફરો માટે ખૂબ મોટી મુશ્કેલીના વાદળો સર્જાય જતા હોય છે, અને મુસાફરો ની સંખ્યા પણ મોટા વાહનો માં તો ઘણું બધું હોય છે ખાસ કરીને બસના અકસ્માતોની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કંપારી છૂટી જાય એવી ઘટનાઓ બનતી હોય છે હાલમાં એવી જ એક ઘટના બની છે જે જાણીને તમારા જીવ પણ ઉભા થઇ જશે.

હાલમાં બનેલ ઘટનાની વાત કરવામાં આવે તો શતાબ્દી ટ્રાવેલ્સ ની ખાનગી સ્લીપર બસ ગુજરાતી કાનપુર તરફ જઈ રહી હતી અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયો હતો આકસ્માત મંગળવારે સવારે ત્રણ વાગ્યાની આસપાસ થવાનું જણાઈ રહ્યું છે અકસ્માતની વાત કરવામાં આવે તો થવા પાછળનું કારણ એવું હતું કે,

મંગળવારે વહેલી સવારે કોટા જિલ્લાના હિમાલયા વિસ્તારમાં નેશનલ હાઇવે 27 પર એક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા સાથે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા પણ ખૂબ ચોંકાવનારું છે કારણકે અકસ્માત માત્રને માત્ર ડ્રાઇવરની એક નાની અમથી ભૂલને કારણે સર્જાયો હતો ડ્રાઇવર જ્યારે ગુટકા ખાતો હતો ત્યારે તેને ચાલુ બસે ગુટકા થુક્તાં સમયે સ્પીડ માં જતી બસ નું બેલેન્સ વિખાઈ ગયું હતું.

અને આગળ રસ્તા પર ઊભેલી કાંકરી ભરેલી ટ્રોલી સાથે જોરથી અથડાઇ હતી આ બાબતે મુખ્ય વાત તો એ જાણવી રહે કે બસમાં કુલ ૪૫ જેટલા લોકો સવાર હતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર લોકોમાંથી આલેખ ની ઓળખ શક્ય થઈ નથી, માહિતી મળતા જ સીમલયા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ચૂક્યું હતું તમામ મૃતકો ને ઢોલ એમ્બ્યુલન્સની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી અન્ય વાહનોમાં સુરક્ષિત સ્થળ પર મોકલવામાં આવ્યા હતા તાત્કાલિક તકો અને ગંભીર રીતે ઘાયલ અને ખોટા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં પાંચ લોકોની હાલત ગંભીર છે હાલ મળતી માહિતી મુજબ ખાનગી સ્ત્રી પર બસમાં ૪૫થી વધુ મુસાફરો સવાર હતા ત્યારે બસના ચાલકે ગુટકા થુંકવાનો પ્રયત્ન કર્યો અને બસનો સંતુલન ખોરવાઈ ગયું અને રસ્તા પર ઉભેલા ટેલર ટક્કર મારી અથડાઈ.અ

અકસ્માતને પગલે બસમાં મુસાફરી નો માહોલ મચી ગયો હતો આ સાથે લોહીથી લથપથ થયેલા લોકો રડવા લાગ્યા હતા ત્યાં કોટા 12 નેશનલ હાઈવે પર સીમલયા પાસે આ અકસ્માત થયો હતો ગ્રામીણ એસપી અને ડેપ્યુટી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થળનું નિરીક્ષણ ઝીણવટપૂર્વક કર્યું હોય તો મૃતકમાં બે એક જ બસના ડ્રાઇવર છે જેવો બસમાં સુતા હતા આપણે તેઓએ બસને પાળીમાં ચલાવવી પડી હતી અને બંનેએ ડ્રાઇવરો નિદ્રામાં હતાં.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *