Breaking News

ગુજરાતમાં આ તારીખે થશે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, સીઝનના પહેલા વરસાદને લઈ ને હવામાન વિભાગની મોટી આગાહી..!

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયુ છે. અમદાવાદ અને ગાંધીનગ૨ ખાતે હજુ કાળઝાળ ગ૨મી આગામી દિવસોમાં પણ યથાવત ૨હેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. આ કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.આજે અમદાવાદમાં હવામાન વિભાગે ઓરેજ એલર્ટ જાહેર કર્યું છે.

વાતાવરણમાં વધી રહેલી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જૂનના પ્રથમ સપ્તાહ ની આસપાસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આ આગાહી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર બની રહેશે. જૂનના પ્રથમ સપ્તાહે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. જેમાં દક્ષિણ ગુજરાતની આગાહીની શક્યતા છે.

તો સામાન્ય વરસાદની સાથે વાવાઝોદાની પણ આગાહી કરાઈ છે. આવામાં અન્ય જિલ્લામાં વાતાવરણ સુકુ રહેશે તેવુ હવામાન વિભાગે જણાવ્યુ છે. હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં આજથી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

અને ગુજરાતમાં ચોમાસુ જામીયું છે કારણ કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતો વધારે ચિંતામાં મૂકાયા છે. જોકે, કમોસમી વરસાદ છતાં ગરમીમાંથી રાહત મળી નથી. ગરમીનો કહેર થયાવત છે.સમાચારો પર નજર કરીએ તો દેશમાં ચોમાસુ બેસવાના હજુ કોઈ પૂર્ણ સંકેતો જણાતા નથી જેથી થોડી રાહ જોવી પડશે.

લેકિન કેરલમાં બે થી ત્રણ દિવસમાં ચોમાસુ બેસવાની અનુમાન છે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ પવન પરની પણ હવા ફુકાય છે મહત્વનું એ છે કે હજુ પણ થોડી રાહ જોવી પડશે. ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ તરફથી પવન ફૂંકાયો હતા તો દેશમાં ચોમાસુ થોડી રાહ જોવી પડશે અને સાથે કેરળમાં બે-ત્રણ દિવસમાં ચોમાસુ બેસવાની અનુમાન છે.

ત્યારબાદ જ ગુજરાતનું અનુમાન જાહેર કરવામાં આવશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીથી રાહત મળે તેવા કોઈ સંકેત નથી. માર્ચ અને એપ્રિલ બાદ અને હવે મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરાઈ છે.જુનની 6 થી 15 તારીખ વચ્ચે આગમન થશે મેઘરાજાનું એવી આશાઓ સેવાઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *