Breaking News

ગુજરાતના આ ગામમાં છે હોળીના સળગતા દેતવા પર ચાલવાની પરંપરા, આજે જ જાણો 80 વર્ષ જૂની પરંપરા વિષે..!

હોળી ને ધુળેટી એ ભારતમાં ઉજવાતા તહેવારો માનો એક ખુબ જ આનંદ અને ઉલ્લાસ થી ઉજવવા માં આવતો તહેવાર છે ખાસ કરીને રાજસ્થાન સાથે જોડાયેલા લોકો માં હોળી અને ધુળેટી સમગ્ર તહેવાર નું ખુબ અનેરો મહિમા અને શ્રદ્ધા થી ઉજવણી કરતા જોવા મળે છે આ સાથે સાથે ગુજરાતમાં પણ આ તહેવાર ની અનોખી રીતે આનંદ થી ઉજવણી થાય છે.

આ તહેવારો ની ઉજવણી વચ્ચે અનેક વાર કોઈ વ્યક્તિ જયારે વધુ પડતા ઉત્સાહ માં આવી જાય કે કોઈ કારણથી નાની-મોટી ભૂલો માં આવી જતા હોય છે ભૂલ નાની હોય છે પણ તેના કારણે ઉદભવતા પરિણામો ખુબ નબળા આવતા હોય છે જેના કારણે બીજા કેટલાય લોકો ને નુકશાની નો ભોગ પણ બનવું પડતું હોય છે.

હાલમાં પણ એવી જ એક ઘટના બનવા પામી છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો વર્ષ થી  જૂની પરંપરા આજે પણ જીવંત છે. છેલ્લા બે વર્ષથી તો કોરોના મહામારી ને લઈને ગ્રામજનો સિવાય અન્ય લોકોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા,

હાલ છેલ્લા કેટલાક સમયથી કોરોના ગાઈડલાઈન છૂટછાટ મળતા સરસ ગામની હોળીના દર્શન કરવા આજુ-બાજુના તાલુકા ના અને બહારથી પણ ખુબ મોટી સંખ્યામાં લોકો હોળી ની પ્રસ્તુતિ જોવા માટે ઉમટી પડ્યા હતા. સરસ ગામ માં હોળીનો કાર્યક્ર્મ ખુબ સારી રીતે ઊજવાતો હોય છે ઓલપાડ તાલુકાનું સરસ ગામ કે,

જ્યાં ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં શિવ દર્શન સાથે હોળી પૂજન ની પણ અનોખી અને ઐતિહાસિક 80 વર્ષ જૂની પરંપરા ચાલતી જ આવી છે. સરસ ગામે ગ્રામ પંચાયતના સહયોગથી થતી આવેલી હોળી પૂજા વિધિ માં હોળી દહન બાદ અંગારા પર ગ્રામજનો ઉઘાડા પગે ચાલતા અચકાતા નથી આ સાથે,

હોળીની રાત્રે તહેવાર ની ઉજવણીમાં ગળાડૂબ નાના બાળકો થી લઇને વયોવૃદ્ધ લોકોને સળગતા અંગારામાં ચાલતા જોઈ દર્શન માટે આવેલા લોકો મંત્ર મુગ્ધ બની જાય છે. ઓલપાડ ના સરસ ગામમાં છેલ્લા 80 વર્ષ થી અગાઉથી ચાલતી આવેલી પ્રણાલિકા ભક્તો માટે આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે હવે આ પ્રથા ને અંધ શ્રદ્ધા કહો કે શ્રદ્ધા,

આ ગામડા માં લોકો હોળી ની રાત્રે હોળી પ્રગટાવે જાય છે અને ખુબ જ ધામધૂમ થી હોળી ની ઉજવણી કરે છે. જ્યારે હોળીકા દહન બાદ ગામડાના આવેલા લોકો પાચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે, પાચ વર્ષ ના બાળક થી માંડીને સાંઈઠ વર્ષના વૃદ્ધ સુધીના લોકો ખુલ્લા પગે ઉપર ચાલે છે.વર્ષો થી ગામના લોકો એક જ શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરતાં આવ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *