Breaking News

ઘેટા-બકરા ચરાવતા ભરવાડે વહેલી સવારે તળાવ પાસે કઈક અજુગતું જોયું, નજીક જઈને જોતા જ મળ્યું એવું કે ઉડી ગયા હોશ.. ટાંટીયા ધ્રુજાવતો બનાવ..!

અમુક વખત એવા ચોંકાવનારા બનાવો આપણા નજીકના વિસ્તારોમાંથી જ સામે આવતા હોય છે કે, જેને જાણીને સૌ કોઈ લોકોમાં ભારે હોબાળો મચી જતો હોય છે. તો કેટલાક લોકો વિચારવા પર મજબૂર બનતા હોય છે કે, આખરે આ બનાવ કેવી રીતે બન્યો છે. અને તેની બનાવ પાછળ બનવાનું શું કારણ છે.

દિન પ્રતિ દિન આવા ઘણા બધા બનાવો જુદા જુદા વિસ્તારોમાંથી સામે આવે છે. હાલ ઝારખંડના કોડરામા જિલ્લાના પરાઠેંગો ગામમાં અતિશય ચકચાર મચાવતો એક કિસ્સો બન્યો છે. અહીં બેઠા બાદ વિસ્તારમાં સવાર સવારમાં ગાય ભેસ ચલાવતો એક ભરવાડ જોર જોરથી બૂમોબૂમ કરીને સૌ કોઈ લોકોને જગાડી દીધા હતા..

તે કહેવા લાગ્યો કે, ગામના સૌ કોઈ લોકો તાત્કાલિક ધોરણે ગામ પાસે આવેલા તળાવ એ પહોંચી જાઓ કારણકે અહીં ખૂબ જ હચમચાવી દેતી ઘટના બની છે. તેના શબ્દો સાંભળીને ગામના સૌ કોઈ લોકો નાહ્યા વગર જ તળાવ કાંઠે પહોંચી ગયા હતા. અને ત્યાં શું થયું છે. તેની જાણકારી મેળવવા લાગ્યા હતા..

સૌ કોઈ લોકો આ ભરવાડને પૂછી રહ્યા હતા કે તે શા માટે ગામના અગ્રણીઓને અહીં બોલાવ્યા છે. તેણે તળાવ કાંઠે રહેલા એકમ મૃતદેહને બતાવ્યું હતું અને જણાવ્યું કે તે પોતાના ઘેટા બકરાને ચરાવવા માટે આ તળાવની પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને અચાનક જ દુર્ગંધ ફેલાઈ હતી.

આ દુર્ગંધ આવતાની સાથે જ તેણે આસપાસ નજર ફેરવીને જોયું તો તેને તળાવમાં કંઈક અજુગતું દેખાયું હતું. તેણે નીચે ઉતરીને જોતાની સાથે સૌ કોઈના હોશ છૂટી ગયા હતા કારણ કે, અહીં તળાવના કાંઠે એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. ખૂબ જ ડરી ગયો અને તે તાત્કાલિક ગામમાં દોડતો દોડતો આવ્યો અને ગામના અગ્રણીઓને આ ઘટનાની જાણ કરી હતી..

તેમને પણ ઘટના સ્થળે બોલાવ્યા હતા. ગામના સરપંચે તાત્કાલિક પોલીસને પણ જાણકારી આપી કે, ગામ પાસેના તળાવો થી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જે સગીર ઉંમરની હોવાનું સામે આવ્યું છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને જરૂરી તપાસ વિધિઓ શરૂ કરી હતી.

હકીકતમાં પોલીસને બેઠા બાદ વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર યાદવ નામના વ્યક્તિ પાસેથી ફરિયાદ મળી હતી કે, તેમની 17 વર્ષની દીકરી લક્ષ્મી કુમારી છેલ્લા બે દિવસથી ઘરેથી ગાયબ છે. એટલા માટે તેઓએ રાજેન્દ્ર યાદવને આ ગામના તળાવ પાસે આ લાશનો ઓળખ પરખ કરવા માટે બોલાવી લીધા હતા.

જ્યારે રાજેન્દ્ર યાદવ અહીં આવી પહોંચ્યા અને તેઓએ જોયું તો આ મૃતદેહ તેમની 17 વર્ષની દીકરી લક્ષ્મી કુમારીનો જ હતો. આ જોતાની સાથે જ તેઓના ડોળા ઉપર ચડી ગયા અને તેઓ ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યા હતા. તો લક્ષ્મી કુમારીની માતા પણ ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલી ગઈ હતી..

અને જોર જોરથી લડવા લાગી હતી કારણ કે પોતાની દીકરીને મૃત હાલતમાં જોવી કોઈ પણ મા બાપ માટે સહેલું નથી. જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે સમગ્ર ગામમાં આ સમાચાર વાયઓગે ફેલાઈ ગયા હતા. અને ગામના અન્ય લોકો પણ ત્યાં આવી પહોંચી અને શું થયું છે તેની જાણકારી મેળવવા લાગ્યા હતા..

પોલીસ હાલ આ પરિવારની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત લક્ષ્મી કુમારીના મૃતદેહને પોસ્ટમોટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. તે શા માટે ઘરેથી ગાયબ હતી કેટલાક દિવસોથી કેવા પ્રકારનું હતું. આ તમામ બાબતોની પૂછપરછ થઈ રહી છે .હાલ આમ લે કોઈ પણ ચોક્કસ માહિતીઓ મળી નથી. પરંતુ પોલીસ તપાસમાં જરૂરી માહિતીઓ મળી રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *